ચિનગારી - 27 Ajay Kamaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિનગારી - 27

આરવનો ખીલેલો ચહેરો બધું ખીલી ગયો જ્યારે એના ફોનની સ્ક્રીન પર નેહા નામ આવ્યું.

"અરે વાહ હવે તો તમે સો વર્ષ જીવશો, મારી સાથે", આ છેલ્લા બે શબ્દો એ ધીમે થી બોલ્યો પણ તો પણ નેહા તો સાંભળી ગઈ ને!

"અહીંયા હું એક વર્ષના જીવી શકું તમારી સાથે ને સો તો ઘણી દૂર ની વાત થઈ, એ બધું છોડો ને, નેહા આગળ કઈ બોલે એની પહેલા જ આરવ વચ્ચે બોલ્યો..."કેમ કેમ છોડો હું કેમ તમને છોડુ? ના હું ના છોડૂ હું તો પકડીને રાખીશ... ચૂપ નેહા જોરથી બોલી કે આરવના હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો.

"બાપરે શાંત ચકલી શાંત", આરવે કહ્યું ને નેહાએ ઉંડો શ્વાસ લીધો.

"આરવ, આરવનો ખીલેલો ચહેરો બધું ખીલી ગયો જ્યારે એના ફોનની સ્ક્રીન પર નેહા નામ આવ્યું.

"અરે વાહ હવે તો તમે સો વર્ષ જીવશો, મારી સાથે", આ છેલ્લા બે શબ્દો એ ધીમે થી બોલ્યો પણ તો પણ નેહા તો સાંભળી ગઈ ને!

"અહીંયા હું એક વર્ષના જીવી શકું તમારી સાથે ને સો તો ઘણી દૂર ની વાત થઈ, એ બધું છોડો ને, નેહા આગળ કઈ બોલે એની પહેલા જ આરવ વચ્ચે બોલ્યો..."કેમ કેમ છોડો હું કેમ તમને છોડુ? ના હું ના છોડૂ હું તો પકડીને રાખીશ... ચૂપ નેહા જોરથી બોલી કે આરવના હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો.

"બાપરે શાંત ચકલી શાંત", આરવે કહ્યું ને નેહાએ ઉંડો શ્વાસ લીધો.
"આરવ, મિષ્ટી ક્યાં છે મારે એની સાથે વાત કરવી છે પ્લીઝ મારી વાત કરાવી દેને", નેહા એ શાંતિથી કીધું ને આરવ આશ્ચર્યથી ફોન સામે જોઈ રહ્યો.

"આરવ... વ", નેહા ફરીથી તાડુકી કે આરવ પાછો દુનિયામાં આવી ગયો ને તરત જ પાછો ઘરમાં આવ્યો ને જલ્દી જલ્દી કોઈને શોધવા લાગ્યો, પેલી બાજુ નેહા ફોનમાં આરવ આરવ બોલી રહી પણ આરવ જવાબ આપે તો ને બિચારી નેહાએ ફરીથી કોલ કટ કરીને ફરીથી કર્યો.

"ભાઈ",..આરવે, વિવાનને જોતા એટલી જોરથી બુમ પાડી કે વિવાનએ આરવ સામે ઘેરેની જોયું પણ દાદી જે મંદિરમાં ભગવાનની પૂજા કરવા જતાં હતાં એ પણ બિચારા ડરીને વિવાન સામે જોઈ રહ્યા, બાકી રહ્યા બીજા બધા જ ઘરમાં લોકો ધીરે ધીરે આવી ગયા.

આરવના ફોનમાં ફરીથી રીંગ વાગી કે બધા એની સામે ઘૂરીને જોવા લાગ્યા ને પાછા કામે લાગી ગયા.

"ત્રાસ છે આ છોકરાનો, આ તો સારું છે એની માં અને કાકી બહાર છે નહીંતો આજે તો ભાઇને કોણ બચાવે", શૈલેષભાઈ જે બહાર આવીને નીચે ધીમેથી જોઈને બોલ્યા પણ આ બોલ | એમની બાજુમાં ઊભેલા વિવાન એ જરૂર સાંભળ્યા.

"આરવ જે ફોન સામે કરીને વિવાનને સ્ક્રીન બતાવી ને વિવાનએ તરત જ ફોન લઈને મિષ્ટિના રૂમની અંદર જતો રહ્યો", શૈલેષભાઈ અને આરવ તો આંખો ફાડીને વિવાનને જોઈ રહ્યા, પણ એને ક્યાં કોઈની પડી હતી.

ક્યાં છે મારે એની સાથે વાત કરવી છે પ્લીઝ મારી વાત કરાવી દેને", નેહા એ શાંતિથી કીધું ને આરવ આશ્ચર્યથી ફોન સામે જોઈ રહ્યો.

"આરવ... વ", નેહા ફરીથી તાડુકી કે આરવ પાછો દુનિયામાં આવી ગયો ને તરત જ પાછો ઘરમાં આવ્યો ને જલ્દી જલ્દી કોઈને શોધવા લાગ્યો, પેલી બાજુ નેહા ફોનમાં આરવ આરવ બોલી રહી પણ આરવ જવાબ આપે તો ને બિચારી નેહાએ ફરીથી કોલ કટ કરીને ફરીથી કર્યો.

"ભાઈ",..આરવે, વિવાનને જોતા એટલી જોરથી બુમ પાડી કે વિવાનએ આરવ સામે ઘેરેની જોયું પણ દાદી જે મંદિરમાં ભગવાનની પૂજા કરવા જતાં હતાં એ પણ બિચારા ડરીને વિવાન સામે જોઈ રહ્યા, બાકી રહ્યા બીજા બધા જ ઘરમાં લોકો ધીરે ધીરે આવી ગયા.

આરવના ફોનમાં ફરીથી રીંગ વાગી કે બધા એની સામે ઘૂરીને જોવા લાગ્યા ને પાછા કામે લાગી ગયા.

"ત્રાસ છે આ છોકરાનો, આ તો સારું છે એની માં અને કાકી બહાર છે નહીંતો આજે તો ભાઇને કોણ બચાવે", શૈલેષભાઈ જે બહાર આવીને નીચે ધીમેથી જોઈને બોલ્યા પણ આ બોલ એમની બાજુમાં ઊભેલા વિવાન એ જરૂર સાંભળ્યા.

ક્રમશઃ