The story of love - Season 1 part-17 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

The story of love - Season 1 part-17

ૐ નમઃ શિવાય



The Story Of love Part-17



અત્યાર સુધી આપડે જોયું કે માનવ અને માહી જતા હોય છે ત્યારે માનવ ને એવું લાગે છે કે બાઈક તેમની પાછળ જ આવે છે..
માનવ પોતાની કાર ધીમી કરે છે તો તે બાઈક પણ ધીમી કરી દે છે...

"માહી આપડી પાછળ ૨ બાઈક છે જે ક્યાર ના આપડી પાછળ આવે છે..."
માનવ બોલે છે...

"હા તો એ કોણ છે..."
માનવી પાછળ જોવે છે તો ત્યાં બે બાઈક આવતા હોય છે એને જોઈ ને બોલે છે...

"ચાલ ચિંતા ના કરીશ...."
માનવ બોલે છે...

ત્યારે એ બાઈક તેમની પાસે આવે છે અને તેમને કાર ઉભી રાખવા નો ઈસરો કરે છે પણ માનવ કાર ની સ્પીડ વધારી લે છે અને એક બાઈક સામે આવી જાય છે તો તે બીજો એક રસ્તો જતો હોય છે એ બાજુ કાર લઇ જાય છે...

થોડી વાર પછી માનવ જોવે છે તો પાછળ હવે એ બાઈક આવતા નથી હોતા...
હવે બન્ને ના શ્વાસ માં શ્વાસ આવે છે...

બન્ને એ રસ્તા થી આગળ જવા લાગે છે એ રસ્તા થી પણ જઈ શકાતું હતું પણ એ રસ્તો થોડો કાચો હતો અને જંગલ જોડે થી જતો હતો...

માહી ને હજુ બીક લગતી હોય છે તેને જોઈ ને માનવ ને પણ લાગ્યું કે તે આ રસ્તા પર ખોટો આવ્યો...

"માહી હું તને આગળ ની સ્ટોરી કઉ એટલે તારું દયાન એમાં જતું રે અને ત્યાં સુધી તારી હોસ્ટેલ પણ આવી જાય..."
માનવ બોલે છે...

આ સાંભળી ને માહી ખુશ થઇ જાય છે...

"હા તો ધીમું ધીમું મ્યુઝિક ચાલુ કરી દે..."
માનવ બોલે છે અને માહી મ્યુઝિક ચાલુ કરી દે છે અને પછી માનવ સ્ટોરી ચાલુ કરે છે...



૨૦ વર્ષ પહેલા...

બધા રૂમ ની બારે બેઠા હોય છે અને મિહિર તેના પપ્પા ની ગળે લાગી જાય છે...

"હવે તું મને કઈ શકે છે કે આ છોકરી એ જ છે જે અમે સમજીએ છીએ..."
અશોક ભાઈ બોલે છે...

"હા આ જ મારી માનવી છે..."
મિહિર બોલે છે અને ત્યાં બેસી જાય છે...

અશોક ભાઈ તેને સાંભળે છે અને ત્યારે જ ત્યાં ડોક્ટર આવી જાય છે...

"એમને હોશ આવી ગયો છે પણ થોડું દયાન રાખજો એમનું..."
ડોક્ટર આટલું બોલી ને ત્યાં થી નીકળી જાય છે અને માનવ રૂમ માં જાય છે...

"તું હવે ઠીક છે ને..."
મિહિર બોલે છે...

"હા હું ઠીક જ છું..."
માનવી બોલે છે...

"પણ અચાનક કેમ આવું થયું..."
મિહિર બોલે છે...

"હું તને કઈશ ને તો પણ તું વિશ્વાસ નઈ કરે..."
માનવી બોલે છે...

"મને છે તારા ઉપર વિશ્વાસ છે..."
મિહિર તેની બાજુ માં બેસી ને બોલે છે...

"પેલા મારી આખી વાત સાંભળજે..."

માનવી બેડ ઉપર બેસતા બોલ છે અને તેને બેસવા માં મિહિર એની મદદ કરે છે...

"મને હંમેશા એવું લાગે કે કોઈ છે મારી સાથે અને મારા લાઈફ માં એક છોકરો હતો પેલા મને એના વિશે બધું યાદ છે અમે....

ક્યાં મળ્યા હતા અને અમારી શું વાત થઇ તી...

બધું યાદ છે પણ..."
માનવી બોલે છે...

"પણ શું..."
મિહિર તેના સામે જોઈ ને બોલે છે...

"મને એનું નામ યાદ નથી અને એ ક્યાં રે છે કોણ છે એ પણ યાદ નથી ના તો એનો ચેહેરો યાદ છે..."
માનવી આટલું બોલી ને રોવા લાગે છે...

મિહિર તેની ગળે લાગી જાય છે...

"હું જાણું છું તું કોની વાત કરે છે તારી પાસે હોવા છતાં પણ હું તને નથી કઈ શકતો..."
મિહિર મન માં બોલે છે....

થોડી વાર માં મિહિર દવા લેવા માટે જાય છે અને માનવી ને દવા આપે છે જેના થી માનવી સુઈ જાય છે...

ત્યારે તે રૂમ ની બારે આવે છે અને ત્યાં દિપાલી બેન , અશોક ભાઈ અને જય બારે જ ઉભા હોય છે...

"મિહિર હવે તારે કેવું જ પડશે કે આ છોકરી કોણ છે..."
દિપાલી બેન ગુસ્સા માં બોલે છે...

"તું શાંતિ રાખ અને એ આપડા ને ઘરે જઈ ને આપડા ને બધી વાત કરશે...."
અશોક ભાઈ બોલે છે...

"જય તું પણ મિહિર જોડે રે અને માનવી ને ઘરે લઈને આવો પછી વાત કરીએ..."
અશોક ભાઈ આટલું બોલી ને દિપાલી બેન ને તેમની સાથે લઇ જાય છે...

"હવે માનવી ને કેમ છે..."
જય બોલે છે...

"હવે સારું છે પહેલા થી..."
મિહિર બોલે છે...

બન્ને માનવી ને રાતે ઘરે લઈને જાય છે અને હવે માનવી ની તબિયત સારી હોય છે તે તેના રૂમ માં માનવી ને મૂકી ને જાય અને મિહિર બન્ને તેમના પપ્પા ન રૂમ માં જાય છે સીધા...


present time...

બન્ને હવે હોસ્ટેલ પોચી ગયા હોય છે...

"ચાલ હવે આવી ગઈ તારી હોસ્ટેલ બાકી ની સ્ટોરી હવે કાલે..."
માનવ બોલે છે અને માહી પણ તેને બાય કઈ ને અંદર જતી રે છે ત્યારે જ માનવ ની નજર પાછળ જાય છે અને એ જ બન્ને બાઈક વાળા ત્યાં ઉભા હોય છે...

માનવ તેની કાર ચાલુ કરે એ બન્ને પણ તેની પાછળ આવા લાગે છે...

બીજા દિવસે માહી ની તબિયત અચાનક જ ખરાબ થઇ જાય છે તો તે કોલેજ નથી જતી...

ત્યારે માનવ નો ફોન આવે છે...

"શું થયું તને માહી..."
માનવ બોલે છે...

"તાવ છે થોડો..."
માહી બોલે છે...

"હા તો હોસ્પિટલ નથી જવાનું તારે..."
માનવ બોલે છે...

"નવ્યા આજે અસાઇમેન્ટ સબમિટ કરવા ગઈ છે અને એ અમારા બન્ને ના કરી દેશે. તેના લીધે તે નઈ આવી શકે અને રોઝી આજે એના ઘરે ગઈ છે તો એને ૨ દિવસ લાગશે આવતા..."
માહી બોલે છે...

"હા તો હું એવું છું તું રેડ્ડી થઈ જા..."
માનવ બોલ છે...

માહી તેને ગણી વાર ના પાડે છે પણ તે નથી માનતો...

થોડી વાર માં તે આવી જાય છે અને માહી તૈયાર થઇ ને નીચે પોચી જાય છે...

"અરે કાલે જે બાઈક વાળા પાછળ આવતા હતા એ પછી જોયા તે એમને..."
માહી બોલે છે...

"ના પછી મેં તો નથી જોયા..."
માનવ બોલે છે અને માહી ચિંતા ના કરે તે માટે તે નથી કેતો...

માનવ પેલા માહી ને હોસ્પિટલ લઇ જાય છે અને પછી એને થોડું સારું લાગતું હોય છે તો એને કોલેજ લઇ ને આવે છે...
નવ્યા તેને જોઈ ને ખુશ થઇ જાય છે કે તે હવે ઠીક છે...
તે બધા બેઠા હોય છે...

"અરે સ્ટોરી ચાલુ કરી દે હવે..."
નવ્યા બોલે છે...

"ના હવે સ્ટોરી હું અહીંયા નઈ કઉ..."
માનવ બોલે છે...

"અહીંયા નઈ તો ક્યાં..."
રોહિત બોલે છે...

"આ સ્ટોરી ની જ્યાં શરૂવાત થઇ છે ત્યાં જઈશું..."
માનવ બોલે છે...

"હું સમજી નઈ..."
નવ્યા બોલે છે...

"એ મહેલ માં જ્યાં આ સ્ટોરી બની હતી..."
માનવ બોલે છે...



"હવે શું તે બધા તે મહેલ માં જશે...?"
"ત્યાં જવું આ લોકો ને ભારી ના પડે..."
આગળ શું થશે તે જાણવા તો આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...

તો જોડાયા રહો મારી સાથે...
The story of love....