પ્રેમ ની પરિભાષા - 2 Manojbhai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની પરિભાષા - 2

નમસ્કાર મિત્રો હવે તમે પ્રેમ ની પરિભાષા માં આગળ ના પડાવ માટે તૈયાર છો? મોહ સમજાય ગયા પછી નો પડાવ આવે છે..ક્રોધ... ચાલો સમજીએ..
ક્રોધ
ક્રોધ એટલે ગુસ્સો..... માફી ચાહું છું.?
આટલી રાહ જોવડાવી ભાગ 2બનાવવા માં તો ક્રોધ સમજાય જ ગયો હશે ને કે ક્રોધ શું.? કેમ કે ક્રોધ ના ગણા કારણો હોય સે પણ એમાં એક કારણ ઇંતજાર પણ હોય સે હવે કદાચ કોઈ પ્રેમી કે પાત્ર મોહ ના પડાવ પાર કરે એટલે તે ક્રોધ ના પડાવ માં ફસાય જાય સે આમાં પાત્ર એક બીજાને રાહ કે ઇંતજાર કરાવે છે આના કારણે બીજા પાત્ર ને તેના પર ક્રોધ આવતો હોય સે જ્યાં ગણા પાત્રો રાહ જોવા ની હદ પાર થાય અને સામે પાત્ર વધુ રાહ જોવડાવે તો તે સહન નથી કરી શકતા અને આમ તેમના સબંધ નો અંત આવી જાય છે..
કદાચ આ કારણ ના હોય તો બીજા પણ કારણ હોય છે પાત્ર પ્રેમ માં હોય એટલે એક બીજાની પસંદ ના પસંદ જાણી લેતા હોય છે કયો કલર , કેવા કપડાં, કેવું ભોજન, કેવા માણસ ,કેવા શોખ વગેરે ....આ બધું જાણી અને પાત્ર ને ગમે તેવું વર્તન કરતા હોય છે અને આમાં ક્યાંક ભૂલ થાય કે પાત્ર ને ના ગમતું વર્તન કે કામ કર્યું તો પાત્ર ને તેના બીજા પાત્ર પર ક્રોધ આવે છે અને આમાં બને પાત્ર લડાઈ જાય છે આવી નાની નાની લડાઈ વધી જાય એટલે પાત્ર ને એક બીજા થી નફરત થાય છે અને આમ તેમના સંબધ નો અંત થાય છે અને પાછા કહે અમે પ્રેમ ના અલગ પડિયા...આ પ્રેમ ના હતો આતો ક્રોધ સે એ વાત તેવો સમજી સકતા નથી...
ક્રોધ માં અગલ થાય અને જો ના સમજી સકે તો બને ના રસ્તા અલગ થાય છે ..હવે બને પાત્રો એક બીજા પર ક્રોધ કરે છે જે સામે વાળા પાત્ર ને ના ગમે એજ કરે તેને બળવા માટે જો કોઈ પાત્ર એ કહ્યું હોય કે આની સાથે વાત ની કરવાની ,આના ગાડી માં કે બાઈક માં ના બેસવાનું ,આં જગ્યા એ ના જવાનું આ બધું યાદ રાખી જયારે ક્રોધ માં અલગ થયાં હોય એટલે સામે વાળા પાત્ર ને બતાવવા અને જલન કરાવવા વાર વાર સામે વાળા પાત્ર ને ક્રોધ આવે એ વું કાર્ય કર્યા કરે છે આમ આખરે તે ક્રોધ માં જ અલગ પડે છે.અને આખા જગત આગળ પ્રેમ માં ધોકો મળ્યો મારો પ્રેમ દગા બાજ ,પ્રેમ માં દગો મળ્યો આવી ખોટી વાતો બતાવતા હોય છે તમેજ કહો કે આ પાત્રો શાના કારણે અલગ પાડયા ?અને શેમાં અલગ પાડયા ?ક્રોધ માજ ને તો કેમ પ્રેમ ને બદનામ કરે છે .આગળ ની વાત કરું તો ગણા પાત્ર ને મે ક્રોધ માં ખૂબ ગલત નિર્ણય લેતા પણ જોયા છે ક્રોધ માં ને ક્રોધ માં એક બીજા પાત્ર ને બાળવા એટલે કે જલન કરવા માટે ગણા પાત્ર પોતાના પ્રેમ ને છોડી ને બીજે પ્રેમ સંબંધ પણ બનાવી લેતા હોય છે કા તો પોતાના પાત્રો ને બદલી લેતા હોય છે.ગણા પાત્ર તો ક્રોધ માં પોતાના પ્રેમ સબંધ ને તોડી બીજે લગ્ન પણ કરી દેતા હોય છે .ક્રોધ માં સામે વાળા પાત્ર ને બાળતા - બાળતા પોતે બાળતા હોય એનું ભાન રહેતું નથી આમ ક્રોધ માં લગભગ ગણા પ્રેમી ગલત નિર્ણય લેતા હોય છે અને અલગ પડતા હોય છે .અને આખરે બદનામ તો પ્રેમ નેજ કરે છે તેઓ સાચી વાત સમજી સકતા નથી ચાલો આગળ ની વાત કરીએ કોઈ પ્રેમી ક્રોધ ના પડાવ માંથી નીકળી જાય ક્રોધ ને સમજી જાય તો તેની સામે નવો પડાવ રાહ જોઈ બેઠો હોય છે અને એ પડાવ નું નામ અહંકાર ,આ પડાવે પણ ઘણા પ્રેમી યો ને દૂર કર્યા છે.આના વિશે આગળ સમજ છું
હા એક વાત બીજી એક વાર તમે તમારા દિલ પર હાથ મૂકી મને મેસેજ કરજો તમે કયાં પડાવ પર પ્રેમ થી દુર થયા છો ...કેમ કે આ ક્રોધ ના પડાવ માં 80% પ્રેમી યો દુર થયા છે ...
આગળ ના પડાવ માટે તૈયાર રહેજો ... જલ્દી આવશે.........