ધ સ્કોર્પિયન - પ્રકરણ – 27 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન - પ્રકરણ – 27

પ્રકરણ-27

ઝેબાનાં રૂમમાં વિકૃત બાંડીયો તૌશિક આવીને ઝેબાને ડ્રગ આપીને પોતાની મનમાની કરાવી રહેલો. નશાથી ધૂત થયેલી ઝેબા તૌશિક કહે એમ કરી રહી હતી એણે તૌશિકનાં કહેવા પ્રમાણે પોતાનાં બધાં કપડાં ઉતારીને સાવ નગ્ન થઇ ગયાં પછી તૌશિકનાં ધક્કાથી બેડ પર આડી પડી અને તૌશિકે એની જાંધ પર બે કાળા કાળા સ્કોર્પીયન મૂકી દીધાં અને ઝેબા સ્કોર્પીયનનં ડંખથી ચીસો પાડવા માંડી અને તૌશિકે જે સ્પીકર પર મ્યુઝીક મૂક્યું હતું એમાં વચ્ચે એની ચીસો સંભળાઇ રહી હતી...

ઝેબા એની જાંધ પર ડસી રહેલાં સ્કોર્પીયનને ઉતારવા પ્રયત્ન કરી રહી હતી એની જાંધ પર ડંશનાં ડાધા દેખાવા લાગ્યાં એમાંથી લોહીની ટશર ફુટી નીકળી ત્યાં ઝેબાએ બેડ પરથી ઓશીકું લઇને જોરથી એની ખૂલ્લી જાંધ પર એવી રીતે માર્યું કે બેઊ વીંછી નીચે ફ્લોર પર પડી ગયાં. જેવાં આ સ્કોર્પીયન એનાંથી દૂર થયાં એ ઉભી થઇ એનાં સેન્ડલથી બંન્નેને મારી નાંખ્યાં.. પેલો બાંઠીયો જોતો રહી ગયો એ ઝેબાને રોકે અટકાવે પહેલાંજ ઝેબાએ બંન્નેને મારી નાંખ્યા.. ઝેબાને ડ્રગનો નશો પણ જાણે ઉતરી ગયો એની આંખમાં આંસુ હતાં..

તૌશિકે કહ્યું આ શું કર્યું તે ? આ સામાન્ય સ્કોર્પીયન નથી.. આ કીંગ સ્કોર્પીયન જે અહીનાં જંગલોમાં ખાસ કરીને પહાડોનાં ખડકોમાંજ ઉછરે છે અને એનો નશો એનાં ઝેરનો નશો બધીજ નશીલી નાઇટ્રોસ, LSD, મસ્કાલીન, હેરોઇન, ચરસ, કોકેન (હશિશ) કેટલા નામ આપું ? આ બધાનાં નશો આ સ્કોર્પીયનનાં ઝેર કરતાં ઓછો છે.. તને આની કિંમત ખબર છે ? કલીંગપોંગનાં જંગલમાંજ આ સ્કોર્પીયનની સ્પીસીસ મળે છે તારી હિંમત કેવી રીતે થઇ ? આ લોકોને મારવાની ?

ઝેબાએ કહ્યું હું જાણું છું પણ મારાંથી પીડા સહન ના થઇ.. એનો નશો... એનો દંશ.. એમ કહેતાં કહેતાં એ ચકરી ખાઇને પાછી બેડ પર પડી ગઇ. તૌશિકે તરત મરેલાં સ્કોર્પીયનને એક પ્લાસ્ટીક બેગમાં લઇ લીધાં... ઝેબા તરફ ત્રાંસી નજર કરી અને એણે ઝેબાને લાત ફટકારી...

તૌશિકની લાત વાગતાંજ ઝેબા ફરીથી બેઠી થઇ ગઇ એનો ચહેરો સાવ કાળો પડી ગયેલો એની આંખો નશાથી ભરેલી અને ખૂબ લાલ લાલ હતી. એણે તૌશિક સામે જોયું અને રદીલું હસી અને બોલી મને નશો ચઢી રહ્યો છે.. તારો આ ડેમો બાતલ નહીં જાય.. મને અસર થઇ રહી છે હું તને આનો બદલો ચૂકવી આપીશ.. પણ પણ.. અમારે ઓર્ડરમાં સ્કોપીર્યન લઇ જવાનાં ? કે એનું ઝેર આપીશ ? અને વિચિત્ર રીતે હસવા લાગી..

તૌશિકે કહ્યું આ સ્કોર્પીયનની કિંમત તને ખબર છે ? તેં એની પીડાનો આનંદ લેવાને બદલે મારી નાંખ્યા છે તારે કિંમત ચૂકવવી પડશે. તેં સોફીયા જેવીજ ભૂલ કરી પણ સોફીયા તારાં કરતાં વધારે બહાદુર છે એની જાંઘ પર તો 10 થી 12 સ્કોર્પીયન હતાં પહેલાં બે મૂક્યા એ નશાથી પાગલ થઇ ગઇ હતી એણે કપડાં ઉતારીને બધું સોંપી દીધેલું એ એટલી ઉત્તેજનામાં હતી કે બોસે બીજા 8 થી 10 સ્કોર્પીયન એની ઉત્તેજના જોવા મૂકી દીધાં જે સોફીયા સહી ના શકી.. એતો મરી ગઇ સમજી એને રોડ પર છોડી દીધી પણ એની પાસે... પછી બોલતો અટકી ગયો.

ઝેબા નશાવાળી આંખે બોલીએય બાંઢીયા તારે જે જોઇએ મારી પાસેથી લઇ લે પણ મને આનું ઝેર 500 કાઉન્ટ ઓછામાં ઓછું જોઇએ હું પૈસા ચૂકવી દઇશ.. પણ સોફીયાનું બોલતાં કેમ અટક્યો ? એની પાસે શું ?... તમારે વાતચીત અધૂરી રહી ? બોલને સોફીયા મારી પાસેજ ટ્રેઇન થયેલી છે.. પણ થોડી સેન્સીટીવ છે એની સાથે તમારે આવું નહોતું કરવાનું એ માંડ સેટ થયેલી તમે બધું ડીસ્ટર્બ કરી નાંખ્યું. જો એ કંઇ બકી ગઇ તમારે માટે તો તમને પણ તકલીફ પડશે.. વાહ.. વાહ.. બાંઢીયા નશો મસ્ત ચઢી રહ્યો છે તારાં બે સ્કોર્પીયન માટે આમ બળાપો ના કાઢીશ.. વસૂલી આપીશ પછી હમણાં અહીં પોલીસ છે વધુ કંઇ કરતાં ફસાઇ જઇશું. અમે ટૂરીસ્ટ તરીકે આવ્યાં છીએ. સોફીયાને થોડી ઠીક થઇ જવાદો પછી અમે લોકો તમારાં બોસને મળીને નક્કી કરીશું અમારી પાસે... અમે બધોજ બંદોબસ્ત અને પુરી વ્યવસ્થા સાથે આવ્યાં છીએ.. સાથે સાથે થોડો ટુરનો આનંદ પણ લઇ રહ્યાં છીએ.. એમ કહી આંખ મારી.. એણે કહ્યું સોફીયા માંડ બચી છે.. તારાં બે સ્કોર્પીયન મારાં હાથે મર્યા પણ સામ સામે વસૂલ.. પછી વિકૃત રીતે હસીને કહ્યું તું આવીજા તને મારો સ્વાદ ચખાડું સમય ઓછો છે ફરીથી મળવા યોગ્ય સમય નક્કી કરી તને સમાચાર આપીશું તારે અમારી ટુરની સાથે સાથે રહેવું પડશે અહીં જંગલમાં ગયાં પછી મોબાઇલ કે બીજા ડીવાઇઝ ચાલશે નહીં અને અમારો ટીમ લીડર દેવ બહુ શાર્પ છે વળી અહીંના મોટાં પોલીસ અધિકારીનો દીકરો છે. એટલેજ એની ટુરમાં અમે આવવા નક્કી કર્યું કે અડધી સલામતિ એનો ફેમીલી સ્ટેટ્સથીજ એમને મળી જાય.. સમજ્યો.. હવે તેં મને આખી જોઇ લીધી ? જોઊં તો ખરી તારું પથરાળ શરીર કેવું છે ? આવી જા...

તૌશિક એને ઝેબા બાંઠીયો બાંઠીયો કહેતી અને બે સ્કોર્પીયન મારી નાખ્યા એટલે ખૂબ નારાજ હતો છતાં ઝેબાની આંખોમાં ઘેન અને તોફાન જોઇને એ મરક્યો અને બોલ્યો વાહ તારાં આ સ્ક્રોપીર્યનનાં નશામાં તારો દેહ ચૂથવાની મજા આવશે તું તોફાની છું અને સીમાઓ કોઇ રાખીશ નહીં. તો આ પહાડી જોડે પણ મૈથુન કરી જો.. એમ કહી પોતાનાં કપડા કાઢીને ફર્સ પર ફેંક્યા અને ઝેબાની બાજુમાં આવી ગયો..

ઝૈબાએ તૌશિકનાં આખાં શરીર પર એક નજર નાખી પછી હોઠ પર ઝીભ ફેરવીને કહ્યું આવી જા તું પણ જો આ આફ્રીકનનાં શરીરમાં કેટલી કેવી ગરમી છે એમ કહી તૌશિકને પોતાની તરફ ખેંચ્યો...

બંન્ને જણાં એકબીજાને વળગીને ચુંબન કરી રહ્યાં હતાં... તૌશિકને ચુંબનમાં રસ નહોતો એણે ઝેબાનાં પારેવાને હાથમાં લઇને મસળવા લાગ્યો અને એનાં નખમાં રહેલાં અણીદાર સ્ટારથી એમાં ખોંચી દીધાં ઝેબાએ તીણી ચીસ પાડી બોલી એય બાંઠીયા શું કરે છે ?@ તૌશિકે કહ્યું મારું નામ છે એ બોલ નહીંતર...

ઝેબાએ એનું આખું શરીર એને સોંપી દીધું હતું. એ નશામાં હતી એને શરીરથી શરીરનું મૈથુન કરી સંતોષ જોઇતો હતો એ બોલી દુબેન્દુ જેવું નહીં. તું... તું.. આ શું કરે છે ? અને તૌશિક એકદમજ એનાંથી અળગો થઇ ગયો અને બોલ્યો..

વધુ આવતા અંકે ---- પ્રકરણ-28

રેટ કરો અને રિવ્યુ આપો

Hemal nisar

Hemal nisar 7 કલાક પહેલા

name

name 2 માસ પહેલા

Swati Bhuskute

Swati Bhuskute 5 માસ પહેલા

Jitesh Deshai

Jitesh Deshai 6 માસ પહેલા

Rajni Dhami

Rajni Dhami 7 માસ પહેલા