ધ સ્કોર્પિયન પ્રકરણ -17 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન પ્રકરણ -17

ધ સ્કોર્પીયન

પ્રકરણ -17

 

દુબેન્દુ અને ઝેબા બંન્ને ખુબ ઉત્તેજીત હતાં બંન્ને જણાંએ પોતાનાં વસ્ત્રો કાઢી નાંખેલા અને એક બીજાને સહેલાવીને શરીર સુખ માણી રહેલાં....દુબેન્દુ સેક્સ માણી રહેલો છતાં માનસિક બધી પરિસ્થિતિથી એલર્ટ હતો. ઝેબાએ ખુબ ડ્રીંક લીધું હતું એને કંઈ ભાન નહોતું એ શરીર લૂંટાવી એનો ગમતો આનંદ લઇ રહી હતી ત્યાં દુબેન્દુનો મોબાઈલ રણક્યો. દુબેન્દુ ચમક્યો આ સમયે કોણ ? એમ કંટાળા સાથે ફોન લીધો... ત્યાં સુધી એ પરાકાષ્ઠા પાર કરી ગયેલો એણે હાંફતા શ્વાસે ફોન લીધો સામેથી દેવે પૂછ્યું અલ્યા કેમ આટલો હાંફે છે ? શું થયું ? ક્યાં છું ? કોઈ પર્વત ચઢી રહ્યો છે ? એકી શ્વાસે ઘણું પૂછી લીધું.

દુબેન્દુએ જવાબ આપતાં પહેલાં ઝેબા સામે જોયું ઝેબાનું આખું શરીર હાંફતું સંતોષનો શ્વાસ લઇ રહેલું. દુબેન્દુએ કહ્યું યાર પર્વત ચઢવાની પ્રેક્ટીશ કરી... કેટલોય સમય થયો આ પર્વત અને ખીણ ની રમત રમતાં આજે મજા આવી ગઈ એમ કહીને ખડખડાટ હસ્યો.

દેવ સમજી ગયો.... દેવે કહ્યું એય સંભાળીને ચઢ઼જે ઉચ્ચત્તમ શિખર ચઢતાં ક્યાંક પગ લપસે નહીં સમજ્યોને ? એન્જોય... બધું પરવારીને ફોન કરજે.... ટેઈક કેર એમ કહીને ફોન મૂકી દીધો.

દુબેન્દુએ ફોન મૂકી ઝેબાની સામે જોયું .... ઝેબાને નશો બરાબર ચઢેલો હતો. એને ખબર પણ ના પડી કે દુબેન્દુએ ફોન પર વાત કરી છે. દુબેન્દુ ઝેબાને ચહેરાથી પગ સુધી.... આખી નગ્ન હતી એ જોઈ રહેલો એનો ચેહેરો ક્યુટ હતો એણે છાતી પર નજર કરી.... હજી પણ એનાં બુબ્સ ઉછળી રહેલાં.... નાભીમાં એણે કોઈ નંગ પહેરેલો અત્યારે જોયો નાભી નીચેનો બધો ભાગ ઉપસેલો અને ભીનો ભીનો હતો એનાં પગ જાંઘ -સાથળ માંસલ અને ડાર્ક હતાં આખું શરીર સુંદર હતું દુબેન્દુને થોડું વધુ કુતુહલ થયું એણે પોતાનાં કપડાં પહેર્યા પહેલાં એ ઝેબા તરફ ઝૂક્યો.... એણે ઝેબાને પોતાની બાહોમાં લીધી અને એના હોઠ પર મીઠું ચુંબન કર્યું.

ત્યાં ઝેબાએ અર્ધનશામાં હોય એમ કહ્યું એય દેબુ લવ યુ એય .... અને પાછી આંખો બંધ કરી દુબેન્દુને આષ્ચર્ય થયું એણે ઝેબાને આખી ઉંધી કરી દીધી અને એની પીઠ -બટક્સ બધે હાથ ફેરવી રહેલો. એનાં માંસલ ભરાવદાર હિપ્સ જોઈને એને હાથ ફેરવવાનું મન થયું એને થયું આટલાં મોટાં હોઈ શકે ? જાણે મોટાં મોટાં બે ઘડા... ગોળા....એનાં સ્તન અને હિપ્સ ખુબ મોટાં છે એનાં હોઠ પણ એટલાં મોટાં અને જાડા છે કે મારાં હોઠ તો વચ્ચે ફસાઈજ જાય. એ મનોમન હસી રહેલો.... હાથ ફેરવતાં ફેરવતાં એનો હાથ બે હિપ્સ વચ્ચેનાં ભાગમાં ગયો.... ત્યાં એણે કંઈ હોય એવું અનુભવ્યું.... પણ વધુ જોવા સંકારે થયો ત્યાં ઝેબાએ પડખું ફેરવ્યું .... અને નશીલા અવાજમાં બોલી વાહ દેબુ મજા આવી ગઈ.... મૉરીન કરતાં વધુ આનંદ આપ્યો તે. જોકે મૉરીન તો.... એમ કહી લુચ્ચું હસી.

દુબેન્દુ ઝેબાને સાંભળી રહેલો એણે કહ્યું શું મૉરીન ? કેમ અટકી ? એમ કહી ઝેબાને હાથ ફેરવી પ્રેમ જતાવ્યો.... ઝેબા દુબેન્દુની આંખમાં સતત જોઈ રહી હતી એની આંખોમાં નમી આવી.... પછી વિચારમાં પડી ગઈ એને કંઈક કહેવું હતું પણ કહી ના શકી. દુબેન્દુએ પૂછ્યું તું મૉરીનનું કંઈક કહી રહી હતી કેમ અટકી ગઈ ?

ઝેબા બેઠી થઇ .... એણે એનાં વસ્ત્રો પહેવા માંડ્યાં.... એને કહેવું છે પણ સમય લઇ રહી હતી એનું જોઈ દુબેન્દુએ પણ પોતાનાં વસ્ત્રો પહેરી લીધાં.

ઝેબાએ કહ્યું મૉરીન અને ડેનીશ બંન્ને પ્રેમ કરે છે. માર્લો મારાં પર મરે છે પણ એને સેક્સ સુધીજ લેવાદેવા છે પણ ત્રણે જણાં પૂર્ણ પુરુષ (complete man નથી બાયો સેક્શુઅલ છે ) દુબેન્દુ રસથી સાંભળી રહેલો. એ કંઈ બોલવા જાય પહેલાં ઝેબાએ કહ્યું હું હમણાં બાથ લઈને માર્લો સાથે.... મારે એની જરૂર હતી મારે શરીરની ભૂખ ભાંગવી હતી મને ખુબ મન હતું વાતાવરણે મને વધુ ઉશ્કેરેલી.... સોફીયા હોસ્પિટલમાં છે. ડેનીશ મૉરીન એમનાં રૂમમાં પ્રેમ કરી રહેલાં મેં જોયું હું વધુ ઉત્તેજીત થઇ ગઈ હું જ્હોન માર્લોનાં રૂમમાં ગઈ તો ત્યાં એ બંન્ને એકબીજામાં.... હું સાચી કંપનીની શોધમાં તારાં રૂમ પર આવી... દેબુ યુ આર સ્પેશીયલ આઈ લાઈક યુ. તું સેક્સ કરે છે ત્યારે એવું લાગે યુ આર માય મેન છે.

દુબેન્દુએ કહ્યું ઝેબા હું પણ ઘણાં સમયથી એકલોજ છું ગર્લફ્રેન્ડ મને છોડીને ગઈ એ પછી કેટલાય સમય પછી મેં સેક્સ કર્યું છે કેટલોય સમય વિતી ગયો તેં મારી ભૂખ ખુબ ઉત્તેજીત કરી અને મેં.... ઝેબાએ કહ્યું યુ ઈન્ડીયન્સ આર વેરી લવલી એન્ડ ફૂલ ઓફ લવ...દુબેન્દુએ વધુ પૂછપરછ કરવા તક ઝડપી... એણે વિચાર્યું ઝેબા હવે પર્સનલ થઇ રહી છે એની પાસેથી વાતો કઢાવું આ લોકો સાચે ટુરીસ્ટ છે કે અહીં આવવાનો બીજો કોઈ ઉદેશ્ય છે ?

દુબેન્દુએ કહ્યું ઝેબુ નાનો પેગ ચાલશે ? હું મારો બનાવું છું ઝેબાએ કહ્યું યસ શ્યોર બટ મારો લાર્જ બનાવજે મને વધુ જોઈએ છે. એમાંય થોડો પાવડર મીક્ષ થઇ જાય તો ઔર મજા આવે... દુબેન્દુએ હસીને કહ્યું પણ મારી પાસે એવું કશું નથી... હું કદી લેતો નથી મને બસ લીકરજ ફાવે ... પણ તારે જોઈએ તો હું શું કરી શકું ? ઝેબાએ કહ્યું અરે અમારી પાસે છે માર્લોનાં રૂમમાં એની પાસે છે એનો બેલ્ટ છે એ ખુબ બ્રોડ છે એમાં ચેઇન છે એ ખોલી એમાંથી નાના નાના પાઉચમાં એણે ડ્રગ રાખ્યું છે. દુબેન્દુ એક મદદ કરીશ? મને ખુબ મન છે આજની રાત્રી તારી સાથે રહીશ કોઈને ખબર નહીં પડે પ્લીઝ એ ડ્રગ લાવવામાં હેલ્પ કર હું તને આખી રાત મજા કરાવીશ સ્વર્ગ લૂંટાવીશ... હજી તેં મારાં પ્રેમ કામનાનાં  તીર ચાખ્યાં નથી... જીંદગીભર યાદ રાખીશ.

દુબેન્દુએ હસતાં કહ્યું એમાં હું શું મદદ કરી શકું ? ઝેબાએ કહ્યું માર્લોનાં રૂમમાં જઈને એનાં બેલ્ટ માંથી ડ્ર્ગનાં પાઉચ કાઢી લાવીએ. એ બંન્ને તો.... દુબેન્દુએ કંઈક વિચાર કર્યો પછી કહ્યું ચાલ હું આવું તારી સાથે પણ પાઉચ તું કાઢી લેજે મને કંઈ ખબર નથી.

ઝેબાએ એનું પર્સ-ફોન બધું સોફા પર મૂક્યું હતું એ ત્યાંજ રહેવા દઈ દુબેન્દુ સાથે માર્લોનાં રૂમ તરફ જવા નીકળી.... દરવાજાની બહાર નીકળ્યાં પછી દુબેન્દુએ કહ્યું એક મીનીટ એમ કહી રૂમમાં આવ્યો ફોન ઝેબાનો ટીવી પાસે મુક્યો અને પાછા બહાર આવીને કહ્યું ચલ....

ત્યાં એણે કહ્યું એક મીનીટ કોઈ નોટીફીકેશન છે ફોનમાં એમ કહી દેવને એક ખાસ મેસેજ કરી દીધો.

પછી ઝેબાને ચૂમીને કહ્યું ચાલ ડાર્લીંગ આજની રાત્રી મજાનું પ્લાનીંગ કરી લઈએ. બંન્ને માર્લોનાં રૂમ પર પહોંચ્યાં રૂમ ખાલી વાસેલો ઝેબાએ ખોલ્યો અંદર અંધારુંજ હતું અને આછા અજવાળામાં ડુબેન્દુએ જે જોયું એ....

 

વધુ આવતા અંકે - પ્રકરણ 18

 

રેટ કરો અને રિવ્યુ આપો

Hemal nisar

Hemal nisar 2 દિવસ પહેલા

name

name 2 માસ પહેલા

M V Joshi M

M V Joshi M 2 માસ પહેલા

Khyati Pathak

Khyati Pathak 5 માસ પહેલા

Seema Shah

Seema Shah 6 માસ પહેલા