ધ સ્કોર્પિયન પ્રકરણ -16 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન પ્રકરણ -16

ધ સ્કોર્પીયન

પ્રકરણ -16

 

દેવે આકાંક્ષા સાથે વાત કરી લીધી એને સારું લાગી રહ્યું હતું. ત્યાં એણે જોયું એનાં મોબાઈલ પર સિદ્ધાર્થનો નંબર ફ્લેશ થઇ રહેલો એણે કહ્યું આકુ હું પછી શાંતિથી વાત કરું છું મારે તારું ખાસ કામ પણ છે.... પાછો ફોન કરું છું એમ કહી આકાંક્ષાનો ફોન કાપ્યો અને સિદ્ધાર્થનો ફોન રીસીવ કર્યો.... સિદ્ધાર્થે કહ્યું દેવ અહીં સોફિયાને ભાન આવી ગયું છે પણ હજી કંઈ બોલી રહી નથી આંખો ખોલીને એમજ જોયાં કરે છે. ડોકરનું કહેવું છે કે જોખમ ટળી ગયું છે એણે ડ્રગ્ઝ લીધું હોય અથવા એને કોઈએ ઇન્જેક્શન આપેલું હતું ઉપરથી એટલા વીંછીનાં ડંખ.... છોકરી મજબૂત છે... ભાનમાં આવી છે પણ થોડો સમય આપવો પડશે. જસ્ટ તને ખબર આપી તું રીલેક્ષ થઇ રેસ્ટ લે પછી મળીએ અને આગળનાં પ્લાનની ચર્ચા કરીએ. ટેઈક યોર ટાઈમ કહીને સિદ્ધાર્થે ફોન મુક્યો.

દેવને થયું હાંશ ભાનમાં આવી ગઈ... નોર્મલ થતાં ભલે થોડો સમય લે પછી એની પાસેથી બધી વાત કઢાવીશું કે એની સાથે શું થયું છે. દેવે મોબાઈલ બાજુમાં મુક્યો... થોડીવાર બેડ પર આડો પડ્યો અને સીલીંગ તરફ નજર રાખી પડી રહ્યો. ધીમે ધીમે એની આંખ બંધ થવા લાગી અને એ નીંદરમાં સરી ગયો....

******

દેવનાં મોબાઈલમાં રીંગ વાગી અને એ સફાળો જાગ્યો જોયું દુબેન્દુનો ફોન છે દુબેન્દુએ કહ્યું દેવ... સોરી હું સુઈ ગયેલો... પણ મારે તને ફોન કરવોજ પડ્યો બધાં રૂમમાં ગયેલાં.... પણ પેલી ઝેબા રૂમમાં ગઈ અને થોડીવારમાં બહાર નીકળી ગાર્ડનમાં આંટા મારી રહી હતી મારી નજર એનાં ઉપરજ હતી.

દેવે કહ્યું તું ન્હાઈ ધોઈ ફ્રેશ ના થયો ? આરામ કરને જેને જે કરવું હોય કરવા દે બહાદુર અને એનાં સાથીઓ છે ધ્યાન રાખશે આપણે ટુર આગળ વધારવાની છે પછી ડ્યુટી પર ઉંઘારો નહીં આવું એકદમ રિલેક્સ થઈને હવે સાંજ પણ પડવા આવી છે થોડો આરામ કરી બધાને ડીનર કરાવી લઈએ અને પછી સોફીયાની સ્થિતિ જોઈ આગળ જવાનું વિચારીશું હમણાં સુઈ જા થોડીવાર.

દુબેન્દુએ કહ્યું ભલે ચાલ થોડીવાર રેસ્ટ લઈએ એમ કહી દુબેન્દુ એનાં રૂમમાં જતો રહ્યો.

ગાર્ડનમાં રાઉન્ડ મારતી ઝેબા એનાં રૂમમાં ગઈ. દુબેન્દુ રૂમમાં જઈને પોતાનાં બેડ પર આડો પડ્યો એને થયું આજે રિલેક્ષ થવા માટે બેસ્ટ ટાઈમ છે. સોફિયા ભાનમાં આવી ગઈ છે.

સિદ્ધાર્થ સર અને એમની ટીમ મદદમાં આવી ગઈ છે હવે રીલેક્ષ થઉં એણે ઉભા થઈને થેલામાંથી ડ્રીંકની બોટલ કાઢી ... અને ટીપોઈ પર મૂકી એનાં રૂમની બારીમાંથી ખુબ ઠંડો પવન વાઈ રહેલો વાતાવરણ ખુબ ઠંડુ અને મસ્ત થઇ ગયેલું પવનની લહેરખી એવી હતી કે એક ઝાટકે નીંદર આવી જાય.

દુબેન્દુને ખુબ ખુશ હતો પવનને કહ્યું બસ આમ વાયા કરજે દીલને ખુબ સારું લાગે છે એમ બબડતો પોતાનાં માટે પેગ બનાવી રહેલો ત્યાં એનાં રૂમનો બેલ વાગ્યો એને થયું બહાદુર હશે.... શું કામ પડ્યું એને ? એણે દરવાજો ખોલ્યો તો સામે ઝેબા ઉભી હતી.... ઝેબાએ સ્માઈલ કરતાં પૂછ્યું દુબેન્દુ મે આઈ કમ ઈન ? દુબેન્દુએ આશ્ચ્રર્ય સાથે કહ્યું હાં હાં પ્લીઝ...ઝેબા અંદર આવી ગઈ અને દુબેન્દુએ કહ્યું હાં ઝેબા વોટ કેન આઈ ડુ ફોર યુ ? એની પ્રોબ્લેમ ? વેર ઇઝ ડેનિશ ? આઈ મીન યોર ફ્રેન્ડ ? ઝેબાએ કહ્યું અરે હું તો એમજ કંપની આપવા આવી છું ડેનિશ કદાચ મોર્ટીનનાં રૂમમાં કે જ્હોનનાં રૂમમાં હશે. દુબેન્દુએ કહ્યું ઓહ ઓકે... તું ડ્રીંક લઈશ ? હું મારો પેગ બનાવી રહ્યો છું.

ઝેબાએ હસતાં હસતાં કહ્યું શ્યોર.... બટ સ્ટ્રોંગ પ્લીઝ અને દુબેન્દુએ કહ્યું ઓકે ઝેબા દુબેન્દુનાં રૂમમાં આંટો મારી રહી હતી એણે એનો ફોન બેડની બાજુની ટીપોય પર મુક્યો પછી વીન્ડો પાસે આવી ને બોલી વોટ એન એટમોસફીયર ... સુપર્બ... ઝેબનાં વાળ પવનની લહેરો સાથે ઉડી રહ્યાં હતાં.

દુબેન્દુએ પેગ બનાવ્યો અને ઝેબનાં હાથમાં આપ્યો. અને પોતાનો લઈને ચીયર્સ કર્યું અને બંન્ને જણાં રૂમની બાલ્કનીમાં મુકેલી ચેર પર જઈને બેઠાં. દુબેન્દુને મનમાં આશ્ચ્રર્ય અને શંકા થઇ રહેલી કે આ અત્યારે મારાં રૂમમાં કેમ આવી છે ? બીજા એનાં ગ્રુપનાં લોકો શું કરે છે ? કંઈ નહીં એની સાથે વાતો કરીને એલોકો વિશે થોડું જાણી લઈશ. હું ડ્રીંક ઓછું લઈશ એને શાંતિથી પીવરાવીને બધી વાત કઢાવી લઉં. ટુરીસ્ટની સાથે સાથે કોઈ બીજા લક્ષ્ય સાથે આવ્યાં છે આ લોકો.... બીજા ટુરીસ્ટો ખબર પડી જાય ફરવા મજા કરવાં આવ્યાં છે.

ત્યાં ઝેબાએ પૂછ્યું ડ્રીંક ની મજા આવી રહી છે ક્લાઈમેટ અને કંપની બંન્ને સરસ છે એમ કહી આંખો ઉલાળીને સ્માઈલ કરવાં લાગી અને એણે એક પેગ પૂરો કરી દીધો.

દુબેન્દુએ હજી માંડ બે સીપ મારી હતી એણે કહ્યું હું તારાં માટે પેગ બનાવી લાવું એમ કહી ઝેબા માટે પેગ બનાવીને લઇ આવ્યો એણે નોંધ્યું કે એનો પેગ એની જગ્યાએજ છે. એ બરાબર ધ્યાન રાખી રહેલો અને સમજીને પેગ સ્ટ્રોંગ બનાવીને લાવેલો. દુબેન્દુ બાલ્કનીમાં એની ચેર પર બેઠો ત્યાં ઝેબાએ એક સીપમાં અડધો પેગ પૂરો કરી નાંખ્યો. એની આંખોમાં લીકરનો મદ છલકાતો હતો. એનાં વાંકડીયા ઝૂલ્ફાં પવનમાં ઉડી રહ્યાં હતાં. એ દુબેન્દુની સામે જોઈ રહી હતી દુબેન્દુએ પૂછ્યું ડુ યુ વોન્ટ એનીથીંગ ?

ઝેબાએ નશીલી આંખોએ એનો હાથ ઉંચો કરી આંગળી દુબેન્દુ તરફ કરીને કહ્યું યસ આઈ વોન્ટ યુ .... એમ કહીને હસી પડી.. દુબેન્દુ એ કહ્યું વોટ ? યુ પ્લીઝ એન્જોય ડ્રીંક એન્ડ ગો ટુ સ્લીપ ઈન યોર રૂમ... બી રિલેક્ષ...

ઝેબા દુબેન્દુની નજીક આવી ગઈ અને દુબિન્દુનાં હોઠ પર આંગળી ફેરવવા માંડી...

એનાં ગાલ પર કીસ કરી અને એનાં બંન્ને હાથથી દુબેન્દુને બધે સ્પર્શ કરવા માંડી... દુબેન્દુ ઉત્તેજીત થઇ રહેલો એણે પણ તક ઝડપી અને ઝેબાને ખેંચી એનાં ખોળામાં લીધી અને એનાં હોઠ પર હોઠ મૂકી ચુસ્ત ચુંબન લઇ લીધું ઝેબાએ સ્માઈલ આપીને કહ્યું યુ આર વેરી સ્વીટ દુદું. દુબેન્દુએ એનો પેગ એનેજ પીવરાવી દીધો...

ઝેબાએ આગળ વધી એનું પોતાનું સ્વેટર અને ટીશર્ટ કાઢી નાંખ્યું એની છાતી ખુલ્લી કરી નાંખી.

દુબેન્દુ એનાં મોટા ડાર્ક પયોધરો જોઈ રહ્યો એ લપસ્યો એણે બંન્ને હાથમાં લઈને મર્દન કરવા લાગ્યો. એણે પ્રેમ કરતાં કરતાં કહ્યું યુ આર વેરી સેક્સી એન્ડ યોર બોડી ઇઝ વેરી એટ્રેક્ટીવ.... લવ યુ ડાર્લીંગ કહીને એણે છાતીમાં કીસ કરવા માંડી ....

ઝેબાએ એનાં બધાંજ વસ્ત્ર કાઢી નાંખ્યા અને દુબેન્દુ એ જોઈને ખુબ ઉત્તેજીત થઇ ચુક્યો હતો અને એનાં કપડાં કાઢી ઝેબા પર તૂટી પડ્યો.... ત્યાં....

 

વધુ આવતા અંકે -પ્રકરણ 17

 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Patel Vijay

Patel Vijay 12 કલાક પહેલા

Hemal nisar

Hemal nisar 4 દિવસ પહેલા

name

name 2 માસ પહેલા

Jagdishbhai Kansagra

Jagdishbhai Kansagra 3 માસ પહેલા

Khyati Pathak

Khyati Pathak 5 માસ પહેલા