ભાઈ બહેનની લાગણીનો સરવાળો HARPALSINH VAGHELA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાઈ બહેનની લાગણીનો સરવાળો

એક વાત કહું તમને તો કે, હા બોલો
જેમ મને ગમે છે રોજ નવું નવું રે લખવું....

તેમને ગમે છે નવું નવું જોડાણ કરતા રહેવાનુ....
તો રહી ગયા બાઇસા તેમની શું છે રે કાંઈ
ખાસિયત અને શું છે બાઇસા મારાં માટે......
કાઇક આવો આવ્યો રે જવાબ રે .....😁

બાઇસા
તો છે મારાં મારા શબ્દ ની જોડાણ .....😄

બાઇસા
છે મારો જમણો હાથ જેમ હું લખું ને તે જોડે.....🤩

બાઇસા
તમને શબ્દો થી હું ઓળખુ....

હું કહું ને જેમ સોય ને દોરા જેવા ભાઈબહેન છીએ
અને દોર ની જેમ મિત્ર પણ જે સાથે જ રહે .....😄

બાઇસા તમે છો લાગણી નો સાથ
ક્યારેક આપણે બનીએ મિત્ર ને શબ્દ છે તમારા
ભઇલુ નો સાથ....☺

કહું આજે તેમની ખાસિયત તેમને ગમે છે મારી
વાત મારી એમાં શબ્દનો સાથ આપવા નું છે કામ
હું શબ્દ બનું તો મારી બેની બને છે વાક્ય મારું ...🖋️

પેલી શું થયું ફિલ્મ તો તમે જોઈ જ હશે ને
બસ પેહલા હું વાચતો હતો પછી લખતો થયો

...... તમે ભાઇસા કીધું ને મે સંબોધ્યા બાઇસા થી
મારો ભઇલુ છે ને સાથે બસ શબ્દ સાથે શરૂ કરી

વાક્યો સાથે આપણી વાતો પૂર્ણ જ ના થાય
હું તેમનો આ સ્વભાવ પર ખૂબજ નિરાળો છે.....
આયુષીબા
હું છું તમારી લાકડી ને તમે છો મારો ટેકો
આપણી રે મીઠી યારી ત્યાં યાદ ની
મીઠી મધુર શોધ .....😇

હું બનું છું ભાઈસા તમારો તો
બનું છું મિત્ર શબ્દો થી પ્રેમ થી કહે મારો ભઈલુ
હું તારી પતંગ ને તું છે મારી દોર☺

લાગણી થી થાય છે શરૂ વાત ને
ને રોજ નવા શબ્દો નો લખાઈ જાય છે લેખ.......

બાઈસા હું છું તમારો શબ્દ ને
ભાઇસા ના તમે છો વિચાર.........☺️

શબ્દ થી શરૂ કરીએ ને વાક્ય સુધી પોહચીએ
બસ ચા ની વાત આવે એટલે ઇતિહાસ
રચિયે બસ આજ તો છે તાકત સંબધ ની.......😃

હોસ્ટેલ ની તમારી યાદો તો ઘણી સાંભળી
હોસ્ટેલ શબ્દ થી શરૂ કરો એટલે તમારી જૂની
યાદો ને શબ્દ થી વર્ણવી કેમ શકાય 😀
જ્યારે જ્યારે ચા ની વાત આવે એટલે
રંગત જામે હો બાકી હા મોજ હા ચા ની
સ્નેહ નો મિઠો ઘૂંટડો છે ચા ને લાગણી
નો સાથ છે આ એક ચા બસ ચા જ ચા છે.

નાનકડી યાદ છે ઘણી વ્હાલી મને
વાત વાત માં વીતી જાય છે સમય
આપણી વાતો જાણે પડે ઘણી ઓછી
જયારે શબ્દ થી વાક્ય નું જોડાણ થાય છે

વાત વાત માં જ્યારે શબ્દ માં આવે મિત્ર ત્યારે
તમારી મીઠી યાદો ઘણી યાદગાર બની જાય છે

વાત વાત માં મિત્રતા ની કવિતા લખાઈ જાય છે
અને મિત્રતા ની વાત હોય ને તમારા શબ્દો માં
ને તમારી મિત્રતા ની થોડી યાદો વર્ણવી શકું

P☺️R☺️S☺️PANTRU
તમારી મિત્રતા નો છે આ સરવાળો
જે હમેશાં સાથે રહી ને જૂની યાદો ને વાગોળે છે.
હોસ્ટેલ કાળ ની જૂની યાદો જે હમેશાં સાથે રહ્યા
આંખો માં લાગણી જ્યારે મળી ને સ્મિત થી જોવે
..,,......................................................
સ્નેહ લાગણી સાથે હમેશાં હસતા તે ચેહરા નું
જીવંત ઉદાહરણ જે હમેશાં વૃક્ષ ની જેમ અડીખમ છે
તમારી મિત્રતા જે દરિયા ની જેમ વિશાળ છે જે હમેશાં
લાગણી સ્નેહ યાદો વાતો ,વિચારો શબ્દ થી ભરેલો છે .
હોસ્ટેલ થી જોડાયેલ જૂની યાદો જે લાગણી રૂપી
સ્નેહ પ્રેમ ના કેમેરા માં કેદ કરી રાખી છે .
મિત્રતા ની વાત જ્યારે આવે ત્યારે શબ્દ પણ ઘણા
ઓછા પડે વાતો જે ક્યારેય ખૂટશે નહિ .
હમેશાં હસતા ચેહરા સાથે દિલ થી હમેશાં સાથે રહ્યા
ને રહેશે બસ આમજ હસતા રહેજો .

બાઈસા આજે તમે તમારા નવા જીવન તરફ
આગળ વધી રહ્યા છો ત્યારે જીવન ની બધી
જૂની યાદો વાતો શબ્દો ને સાથે રાખી ને
તમારા નવા જીવનનો આગાજ કરજો ને
હસતા હસતા તમે વિદાઈ લેજો યાદ રાખજો
જીવન ની દરેક ક્ષણ માં તમારો ભાઇલું તમારી સાથે છે .
બસ યાદ કરજો હું દોડી આવીશ એક પુકાર કરજો
ભાઇસા ને ભાઈસા આવી પોહચશે .બાઇસા