Maro nanakado mitra books and stories free download online pdf in Gujarati

મારો નાનકડો મિત્ર

હું સવારે શિયાળા માં સ્વેટર પેહરી ને સવારે 6 વાગે મારા કોમ્પુટર ક્લાસિસ જવા નીકળ્યો ને ઠંડી ખુબજ હતી કોણ જાણે આવી ઘટના મારી સાથે કેમ બની હશે સવારે ગયો 3 કિમી પછી ખબર પડી ચાવી ભૂલી ગયો અને સાધન પણ અત્યારે ક્યાંથી 3 કિમી ચાલીને જવું પડ્યું ક્લાસે પહોંચ્યો તો ઠરી ને ઠીકરું બની ગયો .

હા રસ્તા મા મને બે મિત્રો મળી ગયા ત્યાંથી જ બાજુ માં નાનું ગલુડિયું ઠરી રહ્યું હતું ને બીજું ગલુડિયું ગલોટિયાં ખાતું તું આ જોઈ ને મને થયું કે કેવું કેહવાય આ નાના અમથા જીવ માં પણ કેવી કુદરત તારી કેવી કરામત બનાવી હશે આ બાળકો માં તેની રમત જોઈ હું થોડીવાર ત્યાજ ઊભો રહ્યો ને તેમને નિહાળતો જ રહ્યો .

સવારે નો સમય લગભગ ૬ વાગ્યા હશે ને હું ક્લાસે જવા નીકળી ગયો ઠંડી ખુજ જ પડતી હતી એમાં પણ રોજ સવારે વેહલા ઉઠવા નું થાય તે વિચાર આવે કેમ આ શિયાળો આટલો ઠંડો હોય છે કેમ તેમાં ગરમી નથી પડતી હું સાંજે જમી ને રમવા જતો રહ્યો શિયાળો એટલે જે ગમે તેટલી ગરમી ને પણ ઠારી શકે અને હું પછી ત્યાંથી કોલેજ જવા નીકળી ગયો ત્યાં સમય 12 વાગ્યા હશે હું જમવા બેઠો ને એક બાળ ખિસકોલી મારી બાજુ માં આવી ને બેસી ગઈ કોણ જાણે તે મારી કોઈ ઓળખાણ મા હશે હું તો તેને જોઇજ રહ્યો અને ટિફિન ની ડબ્બો ખુલ્યો તો જોયું અંદર ઢોકળા હતા અને મે તેને નાખ્યા તો તે મારી સામું જોઈ ને જમી રહ્યું હતું જાણે એ થોડા સમય માટે મારું મિત્ર બની ગયું અને હું તેને એક સ્મિતે જોઈએ રહ્યો અને એના એ ચેહરા પર ની ખુશી જોઈ ને હું હરખાઈ ગયો પછી મને લાગ્યું કે જાણે સવાર ની ઠંડી સાવ ઊડી જ ગઈ મારા નાના મિત્ર ને જોઈ ને બસ એનાથી મારી એ ગુલાબી ઠંડી પણ મને મીઠી લાગવા લાગી.

આ હતું મારી તે મીઠી ઠંડી ને દૂર કરનાર તમે પણ જોવો તેના મુખ નું સ્મિત . હું કેમ તને ભૂલી શકું તારું નામ જ મારા માટે ખુબજ ખાસ બની ગયુ છે . જયાર થી તું મિત્ર બન્યો છે તું મારો ત્યારથી હું બસ જ્યારે ટિફિન નો ડબ્બો ખોલી ને બેઠો હોઉં છું તારી રાહ જોઈ ને તું તો બસ આમ તેમ રોજ નવા નવા કરબતો બતાવી જ રહયો છે. આજે હું તારી એક વાત યાદ કરું તો જ્યારે રામાયણ ના સમય કાળ મા જ્યારે રામ સેતુ બની રહ્યો હતો ત્યારે તું પેલી માટી ની ઢગલી મા આરોટી ને તારી માટી તું તે સેતુ પર નાખી હતી તે જોઈ ને વાનર હસ્યા પણ હતા પણ તે કીધું હતું કે મારા એક માટી ના કણ થી પણ જો ભવિષ્ય મા મારું નામ સેતુ બનાવવા મા આવી જશે તો પણ ઘણું જ છે.
મને તારી તે વાત બહુજ ગમી તું મારો ખાસ મિત્ર છે.
હું તારા માટે બીજી વાર ઢોકળા લાવીશ અને આપડે બંને એક જ ડબ્બા માથી ખાસુ હું તારો હેપ્પી તું મારો જગ્ગુ

આ હતું મારી તે મીઠી ઠંડી ને દૂર કરનાર તમે પણ જોવો તેના મુખ નું સ્મિત .
લી
હું કેમ તને ભૂલી શકું તારું નામ જ મારા માટે ખુબજ ખાસ બની ગયુ છે . જયાર થી તું મિત્ર બન્યો છે તું મારો ત્યારથી હું બસ જ્યારે ટિફિન નો ડબ્બો ખોલી ને બેઠો હોઉં છું તારી રાહ જોઈ ને તું તો બસ આમ તેમ રોજ નવા નવા કરબતો બતાવી જ રહયો છે. આજે હું તારી એક વાત યાદ કરું તો જ્યારે રામાયણ ના સમય કાળ મા જ્યારે રામ સેતુ બની રહ્યો હતો ત્યારે તું પેલી માટી ની ઢગલી મા આરોટી ને તારી માટી તું તે સેતુ પર નાખી હતી તે જોઈ ને વાનર હસ્યા પણ હતા પણ તે કીધું હતું કે મારા એક માટી ના કણ થી પણ જો ભવિષ્ય મા મારું નામ સેતુ બનાવવા મા આવી જશે તો પણ ઘણું જ છે.
મને તારી તે વાત બહુજ ગમી તું મારો ખાસ મિત્ર છે.
હું તારા માટે બીજી વાર ઢોકળા લાવીશ અને આપડે બંને એક જ ડબ્બા માથી ખાસુ હું તારો હેપ્પી તું મારો જગ્ગુ

હું જ્યારે ડબ્બો ખોલી ને જોવું કે તરત તું મારી સામે જ છે તેવું મને લાગે છે શું તું મારી સાથે જ છે હું તો તારી રાહ જ જોતો હોઉં છું .

શું હું જમવા બેસી જાઉં પણ હા ત્યારેજ મને તું યાદ આવી જાય છે . એ દિવસે તો તું મારી સાથે ખુબજ મસ્તી કરતો હતો યાદ છે મને હું તને બહુજ યાદ કરું છું


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED