Koik potanu madi gayu books and stories free download online pdf in Gujarati

કોઈક પોતાનું મળી ગયું

મારા સફર ની એક રોચક વાત કરવા હું જઈ રહ્યો છું .આ વાત છે મારી તે બસ ની સફર ની જેમાં મને સફર દરમિયાન કોઈક પોતાનું મળી ગયું .જે મને અજાણતા જાણીતું લાગી ગયું મારા સપના કેવા હશે કોણ જાણે ક્યાંય તે બદલાઈ જવા ના રોજે નવા વિચારો ની વચ્ચે અમે કેમ ફસાઈ ગયા તે ખબર જ નથી પડતી કેમ કે મારી એ મીઠી સફર મા મને ભલે ને તે ૩૦ મિનિટ જ સાથે હતા પણ તેના ચેહરા સ્મિત માટે હું કેમ આવું કરું છું.મને નથી ખબર કેમ પણ નવા નવા વિચારો આવ્યા જ કરે છે તે કોણ જાણ ક્યાંથી આવ્યા હશેજે આવતા જ મોઢા પર એક નવી જ સ્મિત આપી જાય આજે તો હું. પણ મારા જીવન ની આ પરિક્ષા માં તેની એક સ્મિત મને કેમ હરખાવી જાય છે કોણ જાણ તે ક્યાંથી મારા વિચારો મા આવી જાય છે નવા નવા વિચાર કેમ મને આવી જાય છે.નવા સપના મા કેમ ખોવાઈ જાય છે તું જોઈ રહ્યો છે આખો મા તેમની પણ તે ક્યાં સામે છે લાગે છે .મને હવે તે ક્યાં તે તમને જાણતા પણ હશે કેમ કે સમય પણ ખુબજ વીતી ગયો છે તો મને એમ હતું કે તે મને ઓળખ છે પણ તેમને મારી સામે જોયું પણ કેમ કોઈ જવાબ જ ના આપ્યો હું અચરજ મા આવી ગયો કેમ જાણે કાઈ ખબર જ ના પડી જાણી ને પણ અજાણી બની ને કોણ જાણે ક્યાં ગયો હશે .તે સમયે કે પાછો જ આવતો નથી પણ તું જાણે પતંગ. છે ને હું છું તારી દોર બાજી બગાડી તે સપના સજાવી યાદો તારી આવી મને રે નવા સપના ની મોજ તે રે બહુ તું હસાવે તું બોલાવે મને પ્રેમ થીઆશા સાથે ભીડ ભરેલી યાદો મા જંખે જોઈ .મે તો નવા સપના આજે તે જાંખે રેમીઠા સપના ની મોજ તે બહુ માની આજે રેવિચારો ના સાગર મા ડૂબકી તે મારી રે શું તે કલ્પના પણ કરી હસે એની જે શક્ય જ ના બની શક્યુંજોઈ વિચારો કરતો તું કેમ આજે સતાવા લાગ્યો રેમીઠા મધુર એના કંઠે તું કેમ વિચારી ને ચાલે રેધીમે ધીમે પગલાં તું માડે રે હું તો બસ વિચારી જ રહ્યો હતો કે કેવી રીતે હું વાત કરું પણ કાંઈ શબ્દો પણ નોહતા નીકળી રહ્યા . પણ પછી થયું એમ કે તે મારી પાસે............................. ?

પછી થોડા સમય પછી ફરી અમારો પરિચય થયો .
એ પણ કેવી રીતે ખબર છે .એ દિવસે તે કોલેજ નું ફોર્મ ભરવા આવ્યા અને મે તો વાત વાત એમને કીધું કે કા ભૂલી ગયા અને મે તેમનું insta I'd તો તો સુધી કાઢ્યું અને મે તેમને રિકવેસ્ટ મોકલી લગભગ ૩ દિવસે તેમણે સ્વીકારી .
હું આજે બહુજ ખુશ હતો કેમ કે હું જેમની સાથે સફર મા ટકરાયો તેનાથી હું પરિચિત થવા નો હતો.મે હાઈ કરી ને સંદેશ મોકલ્યો પરતું કોઈ જવાબ નહીં.
કદાચ ભૂલી પણ ગયા હશે .
પરતું એજ તારીખ ના મહિના પછી મારી બંને આઇડી મા કોઈક નો સંદેશ આવી ને પડ્યો હતો .અને નામ વાંચતા જ હું ખુબજ ખુશ થઈ ગયો . કેમ કે હું જેમના સંદેશ ની રાહ જોતો હતો. તેમણે જ મને યાદ કર્યો . પણ એમ જ યાદ નોહતો કર્યો કેમ કે તેમને યાદ આવી કે હું ફોર્મ પણ ભરું છું ..તેવો ક્લાસ આવતા ત્યારે હું ફોર્મ જ ભરતો હોતો એટલે.
આવી રીતે માહિતી મે તેમને આપી અને ધીમે ધીમે વાત ચિત શરૂ થઈ પણ પછી ???????????m


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED