Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 25 - છેલ્લો ભાગ

દ્રશ્ય ૨૫ -
અંતિમ ભાગ
અંજલિ પ્રયત્નો કરી ને થાકી ગયી પણ અગ્નિ ના ગુલામો એની વશમાં થયા નહિ. અગ્નિ હસી ને એના જોડે લડવા માટે પોતાના ગુલામો ને મોકલે છે અંજલિ એમની સામે ઉભી થયી ને લડવા માટે તૈયાર થયી જાય છે.
અંજલિ ની પાછળ ઢાલ ના જેમ દેવ, માહી કેવિન, શ્રુતિ અને એમને અગ્નિ જોડે થી મુક્ત કરેલી નીલ જે ઘણી તકલીફ માં હતી પણ છતાં મદદ માટે લડવા ઉભી થયી જાય છે. એ સમયે એમની આંખો માં હાર જીત ની કોય ફિકર હતી નઈ. એક બીજા ના સાથ સાથે ઊભા થયી ને હિંમત બતાવતા હતા એટલા માં પાછળ ઉભેલી નીલ બોલી. " અમે એક બીજા માટે મારવા પણ તૈયાર છીએ શું તારા સાથે એવું કોય છે જે તારી માટે મારવા તૈયાર હોય." નીલ નો સવાલ હજુ પુરોજ થયો હતો ને અગ્નિ ને એની વાત ને સાંભળી ના સાંભળી કરી ને એમની સામે લડવા માટે એના ગુલામો મોકલી તે કોય ખેલ માનતી હોય તેમ ઊભી થયી ને હસી ને જોવા લાગી. દેવ ની સામે લડવા માટે ખુખર વાઘ ઉભો હતો તે એક કૂદકો મારી ને દેવ પર વાર કરે છે દેવ એકાએક થયેલા આ વાર ને જેમ તેમ કરી ને રોકે છે છે પેન તેની શક્તિઓ એ પ્રાણી આગળ ઓછી પાડવા લાગે છે તેને સંઘર્ષ કરો જોઈ ને નીલ એની પાસે આવે છે અને પોતાની શક્તિઓ થી પાણી ની એક લહેર બનાવી ને વાઘ ને પાછો ફેકી દે છે.
માહી ની સામે વિશાળ કાય ભાલુ હતું જેના શરીર પર પત્થર ની ચામડી અને શરીર માં લોહી ના જગ્યા એ લાવા હતું પત્થર ના જેવી સખત એની શક્તિઓ હતી. માહી એક એક ડગલું બચવા મટે પાછળ લેવા લાગી. તે શક્તિઓ ના ઉપયોગ થી અજાણ બચાવા માટે પાછી પાડવા લાગી. પણ એને તફલિક માં જોઈ ને દેવ એની પાસે આવી ગયો. ભાલુ ને સાથે હવામાં ઉડી અને પવન થી ભાલુ ને પાછો ફેકી ને લડતા લડતા તે થકી ગયો અને હાર માની ની ગુંટણે આવી ગયો. એ પોતાની હર ને સ્વીકારી ને આંખ બંદ કરે છે. સામે થી ભાલુ એક પંજા થી એના ગળા પર વાર કરવા જાય છે પણ માહી એક ચીસ પાડી ને હાથ આગળ વધારે છે. એના હાથ હવે હાથ ના જગ્યા પર લીલા રંગ ના દ્રવ્ય માં બદલાઈ ગયા હતા. એ હાથ ભાલુ પર મૂકે છે ને ભાલુ થોડી વાર માં દ્રવ્ય સ્વરૂપ માં ફેરવાઈ જાય છે. એનું શરીર નીચે પાણી ની જેમ વહી ને ફેલાઈ જાય છે. માહી આજોયી ને બધા ગુલામો ને પોતાની શકિત થી પ્રવાહી માં રૂપાંતર કરે છે.
માહી ને જોઈ ને અગ્નિ ગુસ્સા માં એની તરફ વધે છે એને ગળા થી પકડે છે પણ માહી ફરી પોતાના શરીર ને પ્રવાહી માં ફેરવી ને એની હાથ માથી લસડી ને નીચે પડે છે ફરીથી તે વાસ્તવિક સ્વરૂપ માં આવી જાય છે. આ જોઈ ને અગ્નિ ને વધુ ગુસ્સો આવે છે તે પોતાની બધી શક્તિ નો ઉપયોગ કરી ને લાવા ને જમીન માંથી નીકાળી ને એને માહી પર ફેકે છે. માહી બચવા માટે આજુ બાજુ પ્રવાહી ની દીવાલ બનાવે છે પણ લાવા ની સામે તે દિવાલ ઓગળી જાય છે તે લાવા માહી પર આવા લાગે છે પણ કેવિન સમજદારી થી રેત થી લાવા ને રોકવાનો પ્રયત્ન કરે છે. તેના પ્રયત્નો પણ અગ્નિ ની શક્તિ આગળ ચલતા નથી. નીલ પાણી ને લાવા તરફ ફેકવાનું ચાલુ કરે છે. દેવ તે સમયે સમજદારી થી ઉડી ને બધાને નીલ ની ગુફા માં લઇ ને આવી જાય છે. નીલ થાકી ગઈ હોય છે અને દેવ તે સમયે અગ્નિ પર પવન થી ધક્કો લગાવી ને નીલ ને લઈ ને એની ગુફા માં આવી જાય છે.
શ્રુતિ ની ગુફા લાવા થી ભરાઈ ગઈ હતી અગ્નિ ગુસ્સા માં આવી ને કઈ પણ વિચાર્યા વિના નીલ ની ગુફા માં બધા ને મારવા માટે આવી જાય છે. તે ત્યાં આવતા ની સાથે જ નિર્બળ થયી જાય છે એની શક્તિઓ ઘટવા લાગે છે. આ જોઈ ને અંજલિ તેની પર કાબૂ મેળવી ને તેને નીચે જુકવા કહે છે અને માહી પોતાના હાથ ને લીલા પ્રવાહી માં ફેરવી ને અગ્નિ ને અડવા જાય છે. કે ત્યાં દેવ એમને રોકી ને કહે છે " શું કરો છો તમે બંને.....અગ્નિ ને મારવા માટે આપડે એને અહી લઈ ને નથી આવ્યા."
" દેવ ની વાત સાચી છે શું તમને પણ અગ્નિ જેમ પોતાની શક્તિઓ નું અભિમાન આવ્યું છે....જો એવું હોય તો તમારી નજરો ની સામે જ અગ્નિ ની સ્થિતિ છે." નીલ ને ઢપકો આપતા કહ્યું.
" ના એવું નથી હું તો બસ થોડી ગુસ્સા માં આવી ગઈ હતી."
" હા મને પણ એ વાત નું ભાન ના રહ્યું કે હું કોય હત્યારી નથી." શરમ થી માથું જૂકાવી ને અંજલિ બોલી.
નીલ ની વાત સાંભળી ને અંજલિ અને માહી અગ્નિ ને છોડી ને પાછા પડી જાય છે. નીલ અગ્નિ ની સામે જોઈ ને કહે છે " બહેન અગ્નિ મને માફ કરજે જે મે તારી સાથે ભૂતકાળ માં કર્યું હતું અને જે આજે કર્યું છે બધી વાત ની હું માફી માગુ છું કદાચ હું એટલી સમજદાર ના હતી કે તારી તકલીફ ને સમજી શકું અને મદદ કરી શકું. એ બધી વાત ની હું માફી માગુ છું."
નીલ ના શબ્દો ને સાંભળી ને અગ્નિ ને નવાઇ લાગે છે પછી તે બધા ની સામે જોઈ ને પૂછે છે " શું તમે મને મારવા માગતા નથી મે તમને કેટલા હેરાન કર્યા છે ."
" બહેન અગ્નિ મે પણ તમારી જેમ નીલ અને બાકી ના બધાને બહુ હેરાન કર્યા છે પણ એનો એ અર્થ નથી કે અમે અમારી બહેન ને મારી ને ખુશ થઈ એ."
" જે પણ થયું એમાં માત્ર તમારી ભૂલ નથી ક્યાંક ને ક્યાંક હું પણ તમારી દોષી છું તો શું મને માફી મળશે."
અગ્નિ નીલ ની વાત સાંભળી ને હા કહે છે " મને માફ કરજે નીલ હું તમને સમજી ના શકી."
નીલ અગ્નિ અને શ્રુતિ ત્રણે ખુશ થયી ને કે બીજા ને માફ કરે છે. સંજય, સૂરજ, સૂર્ભ, રીયાંશા, ગોપી ને અગ્નિ ફરીથી માણસ બનાવે છે અને તે બધા ને ફરી થી સમુદ્રની ગેહરાઇ માંથી ઉપર મોકલે છે. સંજય અને અંજલિ ના બાળકો ઘરે નાના બાળકો હતા એ પોતાનો એટલો મોટો પરીવાર જોઇ ને દૂર થી ખુશ થાય છે. દેવ સચિન સાથે ફરી થી ખુશી થી રહે છે. અને બધા કૉલેજ માં બીજા વર્ષ માં એક સાથે જવાનું ચાલુ કરે છે. એમની શક્તિઓ એમની પાસે જ છે. જે સમય સાથે લોકો ની મદદ માટે ઉપયોગ કરે છે.
હિંદ મહાસાગર ની ગેહરાયી માં અંધારા માં રેત ની નીચે હલચલ થાય છે.