CANIS the dog - 39 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

શ્રેણી
શેયર કરો

CANIS the dog - 39

ઍડોલ્ફે થોડા વધુ આગળ વધીને સામે ચાલીને ફરીથી કોબ્રા ને તેની મુઠ્ઠી દેખાડી . અને કહ્યું, come on બીબી હીટ મી. I need your hits.
come on come on આવું ચાર-પાંચ વાર બોલતા બોલતા ઍડોલ્ફ ત્યારે તે કોબ્રાની અત્યંત નજીક જતો રહ્યો તેની તેને જ જાણ ના રહી. અને છેવટે કોબ્રા એ તેની મુઠ્ઠી પર તેેેનો પ્રાકૃતિક ડંખ મારી દીધો.

ઍડોલ્ફ પોતાની જાતને સાંભળવા જાય અને ટૉક્સિન બરાબર સ્મરણ કરી ને તેનું ઇન્જેક્શન લેવા જાય તે પહેલા જ તે ના મગજમાં હજારો વોલ્ટ ની વીજળી ના ઝટકા ઓ પ્રસરી ગયા. અને તેના હાથમાંથી ઇન્જેક્શન સરી પડ્યું.

તેના આસિસ્ટન્ટ પીટરે ઇન્જેક્શન ઉઠાવ્યું અને systematically એડોલ્ફ ને આપ્યું. પરંતુ થોડી જ વારમાં ઍડોલ્ફ ની આંખો લાલઘૂમ થવા લાગી અને તેના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું.

પીટરે ગળાની નસ ઉપર હાથ મૂકી ને જોયું અને કહી દીધું ફીનીશ.


બે જમ્બો બ્લેક એલિગેટર fish જે કદાચ હાઇબ્રીડ છે તે એક્વેરિયમમાં તરતી દેખાઈ રહી છે. અને સામે ટેબલ પર પડેલ ફોન રણકે છે.

રીંગ સંભળાતા ની બીજી જ સેકન્ડે સ્મિથ એલેક્ઝાન્ડ્રિયા તેની રિવોલ્વિંગ ચેર પર બેઠેલો દેખાય છે અને સહેજ આગળ આવીને લેન્ડલાઈન નું રીસીવર ઉઠાવે છે.

સામેથી પીટર ના અવાજમાં સંભળાય છે સર, મિસ્ટર એડોલ્ફ is no more.

સ્મિથે પૂછ્યું કેવી રીતે શું થયું!

પીટરે એ કહ્યું hi વોન્ટેડ ટેક કોબ્રાસ એડિક્શન, but he ફેઈલ.

I said him no for, but he didn't listen me and he left.

સ્મિથે કહ્યું આગળ શું કરવાનું છે તને ખબર છે ને?

પીટરે કહ્યું , but sir how can I handle it? તેમની ડેડબોડી ઍબ નોર્મલ બનતી જાય છે ,આવા માં કેવી રીતે?

સ્મિથે કહ્યું ગમે તે રીતે કર , છેવટે બેબીલોન ને બોલાવી લે અને વાત રફા દફા કર. તને ખબર છે અત્યારે કયું સેમ્પલિંગ ચાલી રહ્યું છે અને આવા મા આ ઈસ્યુ! નો નો નો નૉટ ઍટ ઑલ. just call ટુ બેબીલોન એન્ડ ક્લિયર ધિસ મેટર ઓકે!!

પિટરે એ કહ્યું ok આઈ ટ્રાય.

હાઇબ્રાઈડ ના અવ્યવસાયવાદ નો ઉત્કૃષ્ટ નમૂનો અને ઉદાહરણ આ સન્કી scientist હતો. જોકે આવા કેટલાય લોકો છે જે હજુ પણ હાઇબ્રાઈડ માં કામ કરી રહ્યા છે જેમને પ્રોફેશનાલિઝમ સાથે નાવા નીચોવાનોય સંબંધ નથી.

તે ગનીમત વિજ્ઞાનની જ હતી જેનાથી પાલતું જાનવરો સુંદરતાને પ્રાપ્ત કરીને ઉન્નત થઇ રહ્યા હતા. બાકી જો વિજ્ઞાનની ગનીમત ના હોત તો કદાચ અત્યારે હાઇબ્રાઈડ એક દસ બાય દસની ખોલીમાં પડી પડી કશુંક કરી રહી હોત.

આ બાજુ ડર્બી ના સુમસાન હાઈવે પર ઘોડાની ટાપ સંભળાઈ રહી છે. અને થોડી જ વારમાં દ્રશ્યારંભ ની સાથે જ એક આઈરિશ female હોર્સ કે જેને જીનેટિકલી બ્લેક એન્ડ વાઈટ બોર્ન કરાવવામાં આવી હતી, એટલે કે આ female આઈરીશ હોર્સ ની અંદર બ્લેક એન્ડ વાઈટ ના ભૃણો 50 50 ટકાની સરખી માત્રામાં મૂકવામાં આવ્યા હતા. જેથી કરીને આ માદા 50% બ્લેક છે અને 50% white, અને તે પણ સરખી માત્રામાં. તે હાઇવે પર નેકેટલી મંદ વાયુની ગતિ થી દોડતી દેખાઈ રહી છે.

નેકેટલી એટલે કે હજુ તેના શરીર પર કશું જ લોડ કરવામાં નથી આવ્યું.

કહેવાય છે કે આ માદા દુનિયાની most સ્લીમ એન્ડ સેક્સી female હોર્સ માની નંબર વન છે. અને તે ડર્બી ના એક શ્રીમંત ના ફાર્મ હાઉસ ની શોભા છે. તેનું નામ છે " venisha".

વેનીશા હવા સાથે વાતો કરી રહી છે અને તે વાયુ ગતિથી ઉડી રહી છે. અને,એવા માં જ પાછળ જીપ કાર માંથી અવાજ આવે છે ઓકે વેનીશા stop બેબી stop.