Paranormal protector co - 12 books and stories free download online pdf in Gujarati

પેરા નોરમ પ્રોટેક્ટર કો - 12

દ્રશ્ય બાર -
છેલ્લો ભાગ
મેઘના ને તેને પૂછ્યું " કેવા પ્રકારના ચિત્રો હતા કઈ યાદ છે."
અભિનવ તેને જવાબ આપે છે " હા એક કબર હતી અને નીચે કંઇક હતું."
મેઘના તેને રૂમ ને ધ્યાન થી જોવાનુ કહ્યું એક એક દિવાલ અને જમીન ને ધ્યાન થી જોવા લાગ્ય પણ તેમને કઈ મળ્યું ના નિરાશ થઈ ને બેસી ગયા. અભિનવ ત્યાં બેસીને એ રૂમ ને ધ્યાન થી જોવા લાગ્યો અને એની નજર રૂમ ની છત પર પડી.
અભિનવ ને મેઘના ને હાથ પકડી ને ઉપર ની બાજુ ઈસરો કર્યો.
મેઘના એ જોઈ ને બોલી. " આ છત પર કોઈ નિશાન છે." તેમાં ડેવિલ ને જીવતો કરવાની રીત અને વિધિ ચિત્રો માં દર્શાવી હતી. પણ એમને તો તેને પાછો કબર માં મોકલવાની રીત ની જરૂરત હતી. એજ ચિત્રો ની નીચે એક નામ લખ્ય હતું પણ તે નામ ઊંધું લખેલું હતું. મેઘના ને એ નામ વાંચવા ગઈ.
અભિનવ તરત જ બોલ્યો" ઊભિરે બોલીશ નઈ જો આ નામ એ ડેવિલ નું હસે તો એ અહીંયા આવી જસે અને બસ મનમાં યાદ કરી લે બહાર જઈ ને શક્તિ ને એના વિશે વાત કરીશું."
બીજી બાજુ શક્તિ એની પૂરી તૈયારી સાથે ગાર્ડન માં આવે છે પણ તે ગેટ ની નજીક ઊભા રહે છે અને મોકા ની રાહ જોવા લાગે છે અને પછી આ સમયે એની સામે ડેવિલ ઉભો હોય છે બધા ફાધર અને શક્તિ મળી ને એને પકડી ને ગાર્ડન ની બહાર લઈ ને આવે છે. અને મેઘના અને અભિનવ ને બચાવવા માટે હાઉસ ઓફ ડેવિલ માં જાય છે ત્યાં એમને શોધી ને રૂમ માંથી બહાર નીકળે છે. ફાધર ડેવિલ ને પકડી ને અને પછી એની દુનિયા માં મોકલવાની વિધિ સરું કરે છે. વિધિ ની કોઈ પણ અસર એની પર જોવા મળતી નથી. શક્તિ અને મેઘના અને અભિનવ મળી ને રહસ્યમય રૂમ વિશે કહે છે તેમને બધી વિધિ વિશે પણ શક્તિ ને બતાવે છે. પણ ડેવિલ ને પાછો કેવી રીતે મોકલવો એના વિશે એમને ખબર નથી. શક્તિ એ નામ ને અને વિધિ ને જોવા માટે તે રૂમ માં જાય છે અને ત્યાં છત પર ના ચિત્રો જોઈ ને થોડીવાર વિચારે છે અને પછી બોલે છે. " અહીંયા હાઉસ ઓફ ડેવિલ માં કોઈ રૂમ માં કોઈ ગ્રેવ કે કબર દેખી હતી."
મેઘના ને જવાબ આપ્યો" ના અમે બધા રૂમ ને ધ્યાન થી જોયા છે એ પણ બે વાર કોઈ પણ ગ્રવે નથી."
અભિનવ બોલે છે " હા શક્તિ નથી પણ ગાર્ડન માં કોઈ જગ્યા પર હોય."
શક્તિ કહે છે " ઠીક છે તો બધા ગાર્ડન માં જઈ ને ધ્યાન થી ગ્રે વ ને શોધી એ."
ગાર્ડન માં ગ્રાવે ને શોધી ને બધા થાકી ગયા અને ત્યાં બીજી બાજુ ડેવિલ ને સંભાળવાનું મુશ્કેલ પડવાલગ્યું ડેવિલ પોતાની પૂરી શક્તિ નો ઉપયોગ કરવા લાગ્યો. પણ ચર્ચ ના ફાધર ને પોતાનું કામ ચાલુ રાખ્યું. અભિનવ હાઉસ ઓફ ડેવિલ માં થી એ ની પાછળ રહેલા સૂકા ઘાસ ના ઢગલાને જોવે છે અને તે નીચે જઈ છે અને તે ઘાસ હટાવે છે તો નીચે એક મોટો સિમેન્ટ નું ઢાકનું હતું તેને ખલી ને જોવે છે તો નીચે ઉતારવાની સીડી હોય છે. અને તે ત્રણ એની નીચે ઉતરે છે. ત્યાં એક કબર હોય છે અને ખોલી ને જોવે છે તો તે ખલી હોય છે.
અભિનવ એ પથ્થર ની કબર ને હટાવે છે અને એની નીચે બીજી એક કબર હોય છે અને તેમાં એક સબ પડ્યું હોય છે ડેવિલ ને આ કબર માં કેદ કરવાની રીત વિશે તે વિચારવા લાગે છે. ને મેઘના બોલે છે " મને ખબર પડી ગઈ સુ કરવાનુ છે."
પણ એટલું બોલતાં સાથે ડેવિલ એમની આંખોની સામે આવી ને ઉભો હોય છે અને તે પોતાના પાંખ ફેલાવી ને એનાથી જોરથી પ્રહાર કરે છે અને તેઓ ને ને કબર થી દુર નાખે છે અને હવે તેમની વચ્ચે શક્તિ મેઘના ને પૂછે છે " સુ કરવાનુ છે"
મેઘના બોલે છે " જે વિધિ થી આ આઝાદ થયો હતો એ વિધિ ને ઊંઘી રીતે કરવાથી આ ફરીથી કેદ થઈ જશે અને તેને પછી એની દુનિયામાં મોકલી શકાશે."
શક્તિ અને અભિનવ સાથે મેઘના ડેવિલ ની સામે જોઈ ને પવિત્ર પાણી ને એની પર છાંટે છે.
અભિનવ ત્યાંથી ફાધર પાસે જાય છે ત્યાં શક્તિ અને મેઘના ડેવિલ ને પકડી ને એ કબર માં નાખે છે અને તેને બંદ કરે છે. ફાધર આવી ને એમને પૂછે છે અને તે કહે છે તમે પવિત્ર મંત્રો થી કબર ની બહાર ના આવા દો અમે તેને ત્યાં હંમેશા માટે કેદ કરી શું. હવે શક્તિ તેના કબર ને ખોલે છે અને તેને પોતાનું લોહી હાથ પર નાનો ઘાહ કરી ને આપે છે. તે હવે બૂમો પાડવાનું કરી કરે છે પછી એની કબર ની બાજુ માં કળા જાદૂ ની નિશાનીઓ પવિત્ર જળ થી ભુસ્વાનું કરે છે અને તેનું નામ બોલે છે જોસેફ પણ હજુ તે ત્યાં બૂમો પડતો હોય છે. શક્તિ નું કામ પૂરું થયા પછી પણ તે કેદ ના થયો માટે તે હસવાનું સરું કરે છે. હજુ પણ તે કેદ નથી થયો માટે બધા આ જોઈ ને ડરવાનું સરું કરે છે તે ત્યાંથી બહાર નીકળવાનો પૂરો પ્રયત્ન કરે છે પણ બધાને શક્તિ મક્કમ થવાનું કહે છે એની પછી તે વિચારવા નું સરું કરે છે તે ફરી એક વાર એનું નામ લે છે ફસેજો અને તે ત્યાં કબર આપોઆપ બંધ થઇ ને તે ત્યાં કેદ થાય છે આગળ નું કામ તે ફાધર ને આપી ને ત્યાંથી નીકળી જાય છે.
બહાર આવી ને જોવે છે તો ક્રિસ્ટી એકદમ સંતુલિત મન સાથે એની સામે આવી ને ઉભી થઇ છે અને તેને લઈ ને તે બહાર આવે છે પછી હોસ્પિટલ માં સેમ ને મળવા માટે નીકળે છે.
સેમ અને ક્રિસ્ટી આજુ બાજુ ના બેડ પર હોય છે અને સેમ શક્તિ ને કહે છે " હું પણ તમારી સાથે કામ કરવા માગું છું."
શક્તિ તેને પૂછે છે " રેસ્ટોરન્ટ નુ શુ કરીશ?"
સેમ કહે છે " રેન્ટ પર આપવાનો વિચાર છે."
શક્તિ તેને સમજવાનો પ્રયત્ન કરે છે કે હવે રેસ્ટોરન્ટ સરું ચાલશે અહી કોઈ ચિંતા જેવું નથી પણ સેમ ને એમના કામ થી ગણી પ્રેરણા મળી છે તે હવે બધાની મદદ કરવામાટે હવે એમની સાથે જોડાય છે. શક્તિ કહે છે " હવે મમ્મી ની કંપની હું સંભાળવાની છું અને એમાં એક વ્યક્તિ નો વધારો થયો છે." મેઘના ના ફોન ની રીંગ વાગે છે ને તે બોલે છે " હેલો....હા પેરા નોર્મલ પ્રોટેક્ટર કંપની માંથી બોલું છું."



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED