Paranormal protector co - 6 books and stories free download online pdf in Gujarati

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 6

દ્રશ્ય છ -
મેઘના જર્જરિત ભીની આખો થી શક્તિ સામે જોઈ ને બોલી "મે રાત્રે ના પાડી હતી પણ છતાં તેઓ મારી વાત સાંભળી નહિ મારે ગાર્ડન સામે જ ઉભુ રેહવા નું હતું"
શક્તિ તેના ખભા પર હાથ મૂક્યો અને એને કહ્યું "આ તરી ભૂલ નથી શાંત થઈ જા" તેને સમજાયું હતું કે હાલ તે કઈ પણ કહે તેવી હાલત માં નથી તેને આ વિશે સેમ ને પૂછવા નું વિચાર્યું પણ સેમ ક્યાંય દેખાયો નહિ એ તેને મળવા માટે દોડતી એના રેસ્ટોરન્ટ માં ગઈ સેમ ત્યાં કસ્ટમર સાથે વાત કરતો હતો અને જોઈ ને શક્તિ ને એનો હાથ ઊંચો કર્યો અને બોલાવ્યો સેમ ને માથું હલાવી ને હા પડી. થોડા સમય માટે તેને કામ હતું માટે તેને આવવા ની વાર લાગી જેવો એ શક્તિ પાસે આવ્યો શક્તિ ને પૂછવાનું સરું કરી દીધું." આજે બે છોકરાની લાશ મળી છે તને ખબર છે સુ થયું હતું તે કઈ જોયું હતું "
સેમ જવાબ માં કહ્યું " મે કઈ જોયું નથી પણ અફવાઓ સંભળી છે " રાત્રે એમને કોઈ છોકરી ને ત્યાંથી ભગાડ્યા અને તે લોકો ઘરે જતા રહ્યા પણ રાત્રે એમના જોડે કોઈ આવ્યું એમના મનમાં અવાજ બબન તું હતું અને અનમે કહ્યું "બેટ જીતવી હોય તો ચાલ ગાર્ડન માં .....કોઈ નથી ગાર્ડન માં તું જ જીતીશ" આવા અવાજ એના કાન પર પડ્યા તેમને કોઈને પોતાના વશ માં કર્યો હોય એવું લાગતું હતું ચૂપ ચાપ તે બંને પોતાના ઘર માંથી બહાર આવ્યા અને ધીમે ધીમે ગાર્ડન તરફ ચાલવા લાગ્યા કોઈને પણ હોશ ના હતો અને એમને આવતા કોઈ ને પણ જોયા નથી એ ગાર્ડન નો દરવાજો ખોલી ને અંદર ગયા અને હાઉસ ઓફ ડેવિલ માં ગયા પછી તેમને હોશ આવ્યો.ત્યાં આવી ને જ્યારે હોશ આવ્યો ત્યારે એમના માંથી એક છોકરા ના ખીસસા માં ફોન હતો અને ફોન નીકળ્યો એને વિડિયો બનાવાનુ ચાલુ કર્યું.
ફોન અચાનક એના હથ માંથી પડી ગયો પણ વિડિયો બનવાનુ ચાલુ હતું કોઈ દેખાતું ન હતું પણ એ વિડિયો માં એમની બૂમો સંભળાતી હતી.એ ચીસો કોઈ ની પણ અંતર આત્મા ને જજુમી નાખે એવી હતી. એ દ્રશ્ય ની કલ્પના પણ કરી શકાય એવી નથી એમના સરીર ના ગા જોઈ ને કોઈ નું પણ દિલ ઘડીવાર માટે થોભી જાય.
શક્તિ સેમ ની વાત સાંભળી ને ચોંકી ગઈ અને સેમ બસ બોલી ત્યાંથી મેઘના પાસે આવી મેગનાં ને માલવા જતા એ છોકરા જે મારી નાખ્યાં હતા એમાં થી એક ની માં આવી ને શક્તિ સામે ગુંટને બેસી જાય છે" પ્લીઝ સેવ અવર લાઈફ એન્ડ ફેમિલી ધેટ ડેવિલ...." એ સ્ત્રી નો અવાજ રોડવા ના કારણે બંદ થઈ ગયો હતો એનો શબ્દો શક્તિ સમજી ગઈ એની વાતો સાંભળી એની આત્મા એને મદદ કરવા કહેતી હતી તેને તે સ્ત્રી ને ઉભી કરી અને બંને હાથ થી તેને પકડી ને બોલી " આજ પછી કોઈ પણ વ્યક્તિ નો જીવ આ ડેવિલ નઈ લે હું મારા છેલ્લા શ્વાસ સુધી એને રોકવાનો પ્રયત્ન કરીશ" એમ બોલી ને તે મેઘના પાસે જાય છે મેઘના તેને પૂછે છે" સુ કહે છે તારો આવું બોલવાનો સુ અર્થ છે" શક્તિ આગળ કઈ પણ બોલતી નથી તે એક બેગ આપે છે અને તે શ્રીજયાં ને આપવાનુ કહી ત્યાં થી ફરી અચાનક એક દોટ સીધી જ ગાર્ડન માં મૂકે છે ફરી લોકો બસ એની જતા જોતા જ રહે છે એની આવી ફરીવાર કરવાથી બધા ચોંકી ગયા છે મેઘના ત્યાંથી ગાડી લઈ ને સિદ્ધિ શ્રીજયા પાસે જઈ અને અને બેગ આપી.
બેગ માંથી શ્રીજય માટે એક પત્ર નીકળે છે અને તે પત્ર સાથે એક બીઝનેસ કાર્ડ પણ જોડે હતું.
પત્ર માં શક્તિ ને લખ્ય હતું મને ખબર છે કે આપડે જોડે આ મુસીબત થી લડવાના હતા પણ જ્યારે કોઈ વ્યક્તિ ના પરિવાર ને તૂટતાં જોવું છું ત્યારે મારું મન બહુ દુખે છે મને ખબર છે હું સુ કરવા જાઉં છું હવે ઉંદર અને બિલાડી ની રમત નઈ રમાય હવે સિંહ જાતે જ જંગલ માં થી ગંદગી સાફ કરશે હું પાછી ના આવું તો આ એ વ્યક્તિ નું કાર્ડ છે મને અહી બોલાવી હતી એની જોડે થી તમારી કંપની માટે મદદ લઇ લેજો હું નથી ઇચ્છતી કે કોઈ વ્યક્તિ હવે પોતાનો જીવ ગુમાવે હું હવે આગળ વધે અને એ દુષ્ટ નો નષ્ટ કરી ને પછી જ આવિસ મને આશીર્વાદ આપજો મારી જીત ની પ્રાથના કરજો.
શક્તિ ના પત્ર ને વાંચી ને શ્રિજ્યા ની આંખો માંથી પાણી આવી ગયું ફરી શક્તિ ની બહદુરી આગ ના જેમ બધાની વચ્ચે ફેલાઈ ગઈ હતી. હવે બસ બધા શક્તિ માટે પ્રાથના કરતા હતા.
મેઘના એ શ્રીજયા ને પૂછ્યું "શક્તિ તો પેહલા પાછી આવી છે તો ફરી પણ આવી જસે"
શ્રિજયા કહે છે"કોઈ વ્યક્તિ એક વાર મૂર્ખ બને વારમ વાર નહિ."
મેઘના ને પૂછ્યું "કેમ મૂર્ખ બને એ કેવી રીતે બચી ને આવી હતી"
શ્રીજ્યા કઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ મેઘના એ જાણવા માટે હેરાન થતી હતી કે શક્તિ બચી ને બહાર આવી કેવી રીતે.આ પ્રશ્ન એના મન માં ઉધમ મચાવી રહ્યો હતો એને કોઈ વ્યક્તિ બાકી નાહતું રાખ્યું જે ને પૂછ્યું ના હોય.પછી એની નજર ટેબલ પર પડેલા કાર્ડ પર ગઈ એને થયું કે આ વ્યક્તિ કઈ જવાબ આપે તો મદદ થાય.એવું વિચારી કાર્ડ પર ના નંબર પર ફોન કરી ને મળવા મટે સેમ ના રેસ્ટોરન્ટ નુ સ્થર આપ્યું.
બીજા દિવસે સેમ અને મેઘના એ વ્યક્તિ ની રાહ જોઈ મે ત્યાં વેલાં સવાર ના બેસ્યા હતા રેસ્ટોરન્ટ માં જ સેમ અને મેઘના ની મુલાકાત થોડી વાર પેહલા જ થઈ હતી શક્તિ ને લઈ ને સેમ ચિંતા કરતો જોઈ ને મેઘના ને પૂછ્યું "શું થયું એટલો બધો સ્ટ્રેસ કેમ કરે છે" સેમ કહે છે " મારી ફ્રેન્ડ કાલની ગાર્ડન માં ગઈ છે હજુ પછી નથી આવી પેહલી વાર તો આવી ગઈ હતી"
મેઘના ચકીત થઇ ને પૂછ્યું"શું તું શક્તિ ની વાત કરે છે"
સેમ કહે છે " હા એની જ વાત કરું છું"
મેઘના સેમ ને જોડે ખુરશી માં બેસાડી ને કહે છે "હું અહીંયા એક વ્યક્તિ ની રાહ જોવી છું જેને માલવ માટે શક્તિ ને કહ્યું હતું જોઈયે કઈ ન્યૂઝ મળે તો અપડી મદદ થશે" હવે તે બને શક્તિ ને લઈ ને ગણા ચિંતા માં હતા અને એના વિશે જાણવા માગતા હતા તે વ્યક્તિ ને રાહ જોવા લાગ્યા. એક હેન્ડસમ છોકરો એટલામાં દરવાજો ખોલી ને અંદર અવે છે અને મેઘના ની તરફ આવી ને કહે છે "શું તમે જ મેઘના છો"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED