The conspiracy he was innocent may be (coniuratio) - 92 books and stories free download online pdf in Gujarati

The conspiracy he was innocent may be (coniuratio) - 92

મીલીના નુ વાક્ય સાંભળીને મિસ્ટર christ તેમની ચેર માંથી ઉભા થયા અને ટ્રાઉઝર ના જાંધ વાળા પ્રદેશ પર નીચે નમી ને જોવા લાગ્યા. અને થોડી જ સેકન્ડ માં નીચું જોયેલી હાલતમાં જ બોલ્યા ઓહ શીટ, માય ગોડ.
જોયેલે પર્ટિક્યુલર એક્સપ્રેસ થી પ્રેસિડેન્ટ ની સામેે જોયું, કારણ કે તેઓ પ્રેસિડન્ટ ને ઓર્ડડર આપવા નહોતા માગતા.

પ્રેસિડેન્ટ wardrobe રૂમ બાજુ ચાલવા લાગ્યા અનેે મીલીનાએ ફરીથી જોરથી ચિલ્લાઈ ને કહ્યુંં નો...... ટ્રાઉઝર અહીં જ ચેન્જ થશે.

બર્નાર્ડે કહ્યું મીસ, ધીસ ઈસ too much નાવ.


મીલીના એ કહ્યું, whatever you think I don't care now.


જોયેલેેે બર્નાર્ડને કહ્યું પ્લીઝ સર cool down.


જોયેલેે પ્રેેસીડેન્ટ ની સામેે જોયું અને કહ્યુંં પ્લીઝ સર.


પ્રેસિડેન્ટે તરત જ તેમનું ટ્રાઉઝર રિમૂવ કરી નાખ્યું અને એક ઓફિસર દોડીને વોર્ડ રૉબ રુમ બાજુ ગયો અને નવુંં ટ્રાઉઝર લઈ આવ્યો.

પ્રેસિડેન્ટ તેમના નવા ટ્રાઉઝરની ઝીપ વાખી રહ્યા છે અને બર્નાર્ડે ઊભા થઈને તેમની ચેર ને જોરથી ધક્કો મારીને મીલીનાને કહ્યુંં miss levinsky, જીસસ ને પ્ર્રે કરજો કે તમે આ કેસ જીતી જાવ, જો હારી ગયા તો હું તમારી જિંદગી નર્ક બનાવી દઈશ.


ચેમ્બર હાઉસમાં રેપના કે કોઈ બીભત્સ વર્તન ના પુરાવા ઓ તો હતા નહીં.


મીલીના ના હાફ વેરીંંગ ના ફોટોગ્રાફ્સ પહેલા જ એફબીઆઈ( evidencecollection )એ લઈ લીધા હતા.


જોયેલ ની સાથે આવેલા એક ઓફિસરે પ્રેસિડેન્ટ નુ સ્ટેેન્સ વાળું ટ્રાઉઝર ઉઠાવ્યું અને જોયેલે તેને કહ્યું એને ત્યાંં જ રહેવા દે હમણાં.

પેલા ઓફિસરે ટ્રાઉઝર મૂકી દીધું જોયેલે બર્નાર્ડ ની સામે જોઇને પૂછ્યું કે હું miss levinsky ને સમજાવી શકું છું?


બર્નાડે કંટાળી ને કહ્યું કોઈ ફાયદો નથી. If yet you may.


જોયેલેેે ચેર ને મીના બાજુ રાઉન્ડ કરી અને બેસી ગયા.


જોયેલેે લગભ પંદર મિનિટ સુધી મીલીના ને સમજાવી પરંતુ છેલ્લે મીલીના એ એક જ વાક્ય કહ્યું, sorry I am helpless now, it's over.


પ્રેસિડેન્ટ ની બાજુમાં ઊભેલા પેલા ઓફિસરે જોયેલ ના કીધા વગર જ ટ્રાઉઝર ઉઠાવી લીધું અને પછી તરત જ જૉયલ પણ ઊભા થઈ ગયા અને પ્રેસિડેન્ટ ને exit salute આપતા કહ્યું હેવ અ નાઈસ ડે સર અને બાકીના ઓફિસર્સ પણ આમ જ કરી ને ચેમ્બર હાઉસની બહાર નીકળી ગયા.


જોયલ ને પણ નીચેથી રોકી લેવામાં આવ્યા અને મીડિયાએ જૉયલ ને પણ ઘેરી લીધા.


જોયેલે એ વાતનું પુષ્ટિકરણ કર્યું કે યા ધીસ ઈસ સ્યુ અને પ્રેસિડેન્ટ ઉપર બોડી પાસીંગ નો કેસ દાખલ થઈ ગયો છે.

મીડિયાના કેટલાક રિપોર્ટ્સ કોમ્પીટીટર નેશન ની જેબ માં હતા એટલે મીડિયા એ comparatively મામલો વધારે ચગાવ્યો અને એ પણ worldwide અને તેમાં પણ continent એશિયામાં તો સવિશેષ કરીને.


પ્રેસિડેન્ટને મીડિયા દ્વારા ઘરેથી નીકળતા અને વાઇટ હાઉસ થી નીકળતા હજારો સવાલો કરવામાં આવે છે જેનો પ્રેસિડેન્ટ ની પાસે કોઈ જ જવાબ નથી.

પ્રેસિડેન્ટ પાસે કહેવા માટે માત્ર એક જ વાક્ય છે, આઈ એમ ઇનોસન્ટ.


પ્રેસીડન્ટ ની સાથે સાથે હેલીનાનું પણ જીવન બદ્દતર થવા લાગ્યું અને મીડિયાએ તેને પણ તરાહ તરાહ ના સવાલો પૂછ્યા.


જે રીતે મીડિયા હેલીના ને સવાલો પૂછી રહી હતી તેના પરથી પ્રેસિડેન્ટ ને અંદાજો આવી ગયો હતો કે હવે મારા ડિવોર્સ નક્કી જ છે.


પરંતુ પ્રેસિડેન્ટ એ નહોતા જાણતા કે conspiracy ને ડેનિમ અને હેલીના બન્ને લગભગ એક જ સમયે સુંઘી ચુક્યા હતા.


હેલીના ને અત્યારે એક જ વાત જરૂરી સમજાતી હતી કે પર્ટિક્યુલર આ બાબતમાં બીલ ને ટ્રેપ કરવામાં આવ્યો છે. અને તે નિર્દોષ છે. બાકીની બધી વાતો પછી થી ક્લિયર કરી શકાય. પરંતુ અત્યારે મારે બીલ ને જ સાથ આપવો જોઈએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED