The conspiracy he was innocent may be (coniuratio) - 87 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The conspiracy he was innocent may be (coniuratio) - 87

પ્રેસિડેન્ટે પેલા ઓફિસર ની સામે હાથનો ઇશારો કરીને કહ્યું એ તમને જ ફોન લગાવતા હતા.
પ્રેસિડેન્ટ એ કશી જ ચર્ચા કર્યા વગર ડેનિમ ને કહ્યું, she women want sue me.

ડેનિમે મીલીના ની સામેેેે જોયા વગર જ કહ્યું તાળી ક્યારેય એક હાથે નથી વાગતી.

કોઈક કશુંક વચમાં બોલવા જાય તે પહેલા જ મીલીના એ કહી દીધું હું અહીં તાળી પાડવા નહોતી આવી હું મારું કામ કરવા આવી હતી એન્ડ I did well what was mine.

ડેનિમ નો ઈગો જાાયઝ હતો કેમ કે તેઓ ઓલ most conspiracy નું દમન કરી ચૂક્યા હતા અનેેે એટલે જ એવા અહંકારી સ્વરમાં ડેનિમે મીલીના ને કહ્યું, you will get nothing mis levinsky I promise you.

મીલીનાની છાતીમાંં ડેેેનિમ ને લઈને પહેલીવાર ફડાકો પડ્યો. અને તેણે તેવા જ ભાવથી ડેેેનિમ ની સામે જોયું.

અને ડેનિમે મીલીના ની સામે જોઈને egoistic સ્માઈલ આપ્યું.
ડેનિમ જાણતા હતા કે કોઈપણ સ્થિતિમાં under assignmenting મીલીના ફુટ્સ બેક કરવાની નથી અને તેેને રોકવાનો કોઈ અર્થ પણ નથી. તેનેે રોકવા જતા વાત વધારે બગડી શકે તેમ છે.

ડેનિમ ટેબલ પાસે ગયા અને ફોનનુંં રિસિવર ઉઠાવ્યું.

બર્નાર્ડે કહ્યું, યસ વિલિયમ.

ડેનિમે કહ્યું ધીસ ઈઝ ડેનિમ જૅૅૅૅકસન.

બર્નાર્ડે કહ્યું તમે?

ડેનિમે એટલું જ કહ્યું કેે હું ચેમ્બર હાઉસમાંથી બોલી રહ્યો છું અને ચૂપ થઈ ગયા.
અડધી મિનિિટ સુધી બર્નાર્ડ પણ વિચાર મગ્ન રહ્યા અને પછી અચાનક જ બોલ્યાા ઓહ આઈ એમ કમિંગ.
થોડીવાર પછી બર્નાર્ડે નીચે પાર્કિંગમાંથી જ ડેેેનિમને ફોન લગાવ્યો અને કહ્યું તમે ઉપરની લીફ્ટ પાસે આવી જાઓ.
ડેનિમ એક્સક્યુઝ મી બોલ્યાા અને બહાર નીકળી ગયા.
ડેનિમ લિફ્ટ્ પાસે હાથ મસળતા મસળતા ઉભા છે અને લિફ્ટ નો ડોર ઓપન થાય છે.
બર્નાર્ડ એકલા ન હતા, તેમની સાથે બીજા ચાર-પાંચ મિનિસ્ટરો પણ હતા. બર્નાર્ડે ડેનિમ ના ખભા પર હાથ મૂક્યો અને ખેદ ની ભાવનાથી કહ્યું પ્લીઝ કમ ધીસ સાઈડ મી જૅક્સન.
ડેનિમ અને એ બધા જ મિનિસ્ટરો સાઈડ માં જતા રહ્યા અને ગંભીરતાથી વાતો કરવા લાગ્યા.
એક મિનિસ્ટરે કહ્યું, ફાયર the bloody bitch.
બીજી જ સેકન્ડે બર્નાર્ડેં કહ્યું નો નો તેને ફાયર કરવી એ સોફિસ્ટિકેટેડ constitution નો ભાગ જ નથી.
અને એ ના ભૂલો કે તેને ફાયર કરવામાં નુકસાન આપણું જ છે.
પેલા મિનિસ્ટરે ફરીથી પૂછ્યું કે કેવી રીતે!
બર્નાડે તરત જ કહ્યું she did not plan.
ડેનિમ વચમાં બોલ્યા અને કહ્યું, white House some part being her, they all bloody are trapper.
બર્નાર્ડ એ તરત જ પેલા મિનિસ્ટરની સામે જોયું અને કહ્યું હવે કશું જ થાય તેમ નથી. હવે જમ થાય છે તેમ થવા દેવામાં જ ભલાઈ છે.
આ બાજુ વ્હાઇટ હાઉસમાં બે પ્રકારે સ્યુમેન્ટ ની વાત લીક થાય છે. એક તો ગ્રેહામ ,રૉકર અને ડેનિમ એન્ડ કંપની ના અન્ય સ્પાયો એ વ્હાઈટ હાઉસના કટ્ટરપંથીઓને ઇન્ફોર્મ કરી દીધા, અને પેલી બાજુ conspiracy મેમ્બરોએ તેમના ઉભા કરેલા નિષ્પક્ષ સાક્ષીઓને ઇન્ફોર્મ કરી દીધા.
લગભગ એક જ કલાકની અંદર લગભગ આખા વ્હાઇટ હાઉસમાં વાત ફેલાઈ જાય છે કે મિસ્ટર પ્રેસિડન્ટ is in trouble.
અહીં ડેનિમ Bernard અને અન્ય મિનિસ્ટરો વચ્ચે લગભગ અડધો કલાક સુધી ચર્ચા ચાલે છે અને છેવટે બર્નાર્ડ કહે છે shall we go now!
ડેનિમ તેમની થર્ટી પર્સન્ટ કોન્ફિડન્ટ બોડી લેંગ્વેજમાં ઉભા છે અને બર્નાર્ડ અને બાકીના મિનીસ્ટરો ચાલવા લાગ્યા.
ડેનિમ હજુ ત્યાં જ ઊભા છે, બર્નાર્ડ માત્ર દસ જ ડગલા ચાલ્યા અને પાછળ વળીને બોલ્યા મી જૅક્સન!
ડેનિમ બોલ્યા તમે લોકો જાઓ હું આવું છું.
30% confident બૉડી લેંગ્વેજમાં ઉભેલા એની હજુ પણ કંઈક ટેઇલ એફર્ટ કરી લેવાના વિચારમાં છે અને બીજી જ સેકન્ડે ડેનિમ ચાલવા લાગ્યા.