Novelty about toothpaste books and stories free download online pdf in Gujarati

ટૂથપેસ્ટ વિશે અવનવું

રોજ સવારે જાગીને પ્રથમ જે પદાર્થ નો આપ વપરાશ કરો છો તેનું નામ આપી શકશો ?

સવાર માં જાગીને તરત જ વપરાશ કરવામાં તો મોટા ભાગે સૌ કોઈ પોતાના દાંત સાફ કરવાની તસ્દી લેતા હોય છે અને દંતમંજન કે ટૂથપેસ્ટ નો વપરાશ કરતા હોઈએ છીએ .

મોટા ભાગે કોલગેટ ના નામે ઓળખાતી ટૂથપેસ્ટ જેનો આબાલવૃદ્ધ સુધીના બધા જ વપરાશ કરતા હોય છે જેના વિશે જાણવાની ક્યારેય તમને કુતૂહલ થયું હશે.

પેહલા એક જાણવાજોગ બાબત એ છે કે કોલગેટ એક બ્રાન્ડ છે અને ટૂથપેસ્ટ એ જ લૂગદી જેવી પદાર્થ આપને દાંત ની સફાઈ માટે ઉપયોગ માં લેતા હોઈએ છીએ .

બસ આપને સ્વદેશી અને વિદેશી એવી ભિન્ન ભિન્ન પ્રકારના ટૂથપેસ્ટ નો ઉપયોગ આપને કરતા હોઈએ છીએ અને મોટા ભાગની ટૂથપેસ્ટ આપને રંગ અને સ્વાદ માં એક બીજાથી તદન ભિન્ન લાગે છે .

પરંતુ તેમના બનાવટ માટે કેટલાક મૂળભત પદાર્થો નો વપરાશ ખૂબ જ આવશ્યક છે જેની વિશે આપને આજે ચર્ચા કરીશું .

સૌથી વધુ તો પાણી હોય છે. ટૂથપેસ્ટ વડે દાંતને બ્રશ કરો એ વખતે ફીણ જન્માવીને પોતાની હાજરી સ્પષ્ટપણે જાહેર કરતો બીજો પદાર્થ surface active agent એટલે કે surfactant તરીકે વપરાયો હોય છે, જેનું કાર્ય અન્નકણોને તેમજ છારી જેવી બીજી અશુદ્ધિના કણોને જકડી લેવાનું છે. સ્વાભાવિક રીતે એમ ધારી લેવાનું મન થાય કે ફીણ જેટલું વધુ એટલી દાંતની વધુ સારી સફાઇ, પરંતુ દાંતને સ્વચ્છ બનાવવામાં સફૅક્ટન્ટનો કશો સક્રિય ફાળો હોતો નથી. (દંતમંજનને પોતાનું કાર્ય બજાવવા માટે સફેંક્ટન્ટની ક્યાં જરૂર પડે છે ?) ટૂથપેસ્ટમાં ગ્લિસરિન જેવાં બીજાં ઘણાં ખરાં ઘટકો પણ એકંદરે દાંત કરતાં ખુદ પેસ્ટને મહિનાઓ લગી સારી હાલતે જાળવવા માટે વપરાય છે.

દાંતને ચોખ્ખા બનાવતો અગત્યનો પદાર્થ abrasive/અપઘર્ષક કેટેગરીનો calcium carbonate/CACO3 છે, કેમ કે તેના બારીક કણો દાંત પર બાઝેલા પોલિસેકેરાઈડના અર્થાત્ છારીના આછા પડને રોજેરોજના બ્રશિંગ વખતે નાબૂદ કરે છે. બૅક્ટીરિઆ અન્નકણોના શર્કરાને લેક્ટિક એસિડમાં ફેરવી નાખી એવું પડ નિરંતર રચ્યા કરતા હોય, માટે સવારે જાગ્યા પછી બ્રશ કરો તેમ રાત્રે સૂતા પહેલાંય બ્રશ કરવું જોઇએ.

બજારમાં વેચાતી દરેક બ્રાન્ડની ટૂથપેસ્ટ અહીં બતાવેલી ફોર્મ્યુલા મુજબ બની હોય એ જરૂરી નથી. અમુક ઘટકોની અવેજીમાં બીજાં ઘટકો વપરાયાં હોવાનો પૂરો સંભવ છે.

ઘણી ટૂથપેસ્ટ abrasive અપ ઘર્ષણ તરીકે કેલ્શિયમ કાર્બોનેટને બદલે ટાલ્ક અથવા તો હાઇડ્રેટેડમૂળભૂત કાચી
ધટકોનું દ્રાવક અપઘર્ષ કે એલ્યુમિનિયમ ઑક્સા-ઇડ ધરાવતી હોય છે,જ્યારે થોડી દાણીપારદર્શક જણાતી પેસ્ટ માટે સિલિકા જેલ લૂગદીનું ગઠન વાપરવામાં આવે છે. એનેમલની સુરક્ષા જ રીતે અન્નકણો નો નાશ કરે છે .
તેમજ છારીના સૂક્ષ્મ કણોને પોતાના સકંજામાં ખેંચી લેતા સફૅક્ટર પદાર્થો ઘણી જાતના છે. આ સિવાય લગભગ દરેક ટૂથપેસ્ટમાં કશીક ફલેવર ઉપરાંત સ્વીટનિંગ એજન્ટ તરીકે સેકરિન હોય છે .
ટૂથપેસ્ટ માટેની પ્રથમ રેસીપી પ્રાચીન ઇજિપ્તના પુરાતત્વીય સંશોધનમાં મળી હતી. 5000 બીસીમાં, ટૂથબ્રશની શોધ પહેલા (જે 3000 અને બીસી 35000 ના વર્ષો દરમિયાન બન્યું હતું), પ્રાચીન ઇજિપ્તવાસીઓ તેમના દાંત સાફ કરવા માટે બળદની છીણીની રાખનો ઉપયોગ કરતા હતા અને ઇંડાના દાણાને બાળી નાખતા હતા. તે પ્રથમ ટૂથપેસ્ટ રેસીપીમાં તળેલું મેઘધનુષ ફૂલ, ફુદીનો, મીઠું અને એક ચપટી મીઠું સફેદ અને સંપૂર્ણ દાંત માટે સૂચિબદ્ધ સૂચિ પણ છે.

ફ્લોરાઇડ દાંતના સડોને રોકવામાં મદદ કરે છે

1914 માં તે ટૂથપેસ્ટ ફોર્મ્યુલેશનમાં પ્રથમ વખત રજૂ થયો ત્યારથી આ નિશ્ચિતરૂપે દર્શાવવામાં આવ્યું છે. ફ્લોરાઇડ - પછી ભલે તે સોડિયમ ફ્લોરાઇડ, સ્ટેનસ ફ્લોરાઇડ અથવા સોડિયમ મોનોફ્લોરોફોસ્ફેટ (એમએફપી) ના રૂપમાં હોય - દાંતના મીનોને મજબૂત બનાવવામાં અને એસિડ એટેકને વધુ પ્રતિરોધક બનાવવામાં મદદ કરે છે, જે દાંતના સડોને અવરોધે છે.


આભાર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED