ડેનિમ તરત જ તેમની બાજુમાં પડેલો ફોન ઉપાડે છે અને સામે છેડે એક જ રીંગ વાગે છે અને બર્નાર્ડ કહે છે યસ મિસ્ટર ડેનીમ .
ચેમ્બર house નો door open થાય છે અને મીના સ્માઇલ અને unsmile સાથે અંંદર પ્રવેશ કરે છે.
પ્રેસિડેન્ટ રીલેક્શેસન merge હસીનેેેેે કહે છેે , હાય સ્વીટહાર્ટ!
મીલીના અન્ય સ્ત્રીઓને કારણે ઇન સિક્યોર છે તેવા અને નેચરલ મેન્ટલ પ્રેશરાઈઝડ હાવભાવ થી પ્ર્રેસિડેન્ટ ની સામે જોવેે છે. અનેે પછી ચેરમાં બેસી જાય છે.
પ્રેસિડેન્ટે ફરીથી પૂછ્યું , વોટ્સ રોંગ something like ટેન્શન!
મીલીનાએ કહ્યું નો આઈ એમ ફાઈન. અને આમેય પણ જે વાત સાથે તમારેેેેે કોઈ મતલબ જ નથી તે વાત માટે તમારી સાથે મારે ફાઈન રહેવું તે જ વધારે ઉચિત કહેવાશે.
christ એ થોડાક અકળાઈ ને કહ્યું મીલીના તુ જાણે છેેેેે કે ફાર્યા is પાસ્ટ નાવ.
મારે તેની સાથેેેે કોઈ જ મતલબ નથી.
મીલીના એ ફરીથી અપ્રાકૃતિક માનસિક તાણ હેઠળ કહ્યુંં હા મને બધી જ ખબર છે.
જે રીતે આજે ફાર્યા તમારો પાસ્ટ થઈ ગઈ છે તેવી રીતે એક દિવસ હું પણ તમારો પાસ્ટ જ થઈ જવાની ને!
અને એવું પણ નથી કે વાત માત્ર ફારીયા ની જ છે. Still you onn is it many more.
christ એ કહયું બટ મનેેે અને ફાર્યા નેે મળ્યા ના તો દસ દિવસ થઈ ગયા છે, હું અને ફાર્યા દસ દિવસથી મળ્યા પણ નથી.
મીલીનાએ અકળાઈને આંખ બંધ કરીને કહ્યુંં મેં તમને કહ્યું ને , still you onn with many more. તમે મને માનસિક તાણ શું કામ આપો છો, બીલ?
અમેરિકા માં વિલિયમ ને શોર્ટ માં લોકો બીલ પણ કહેતા હોય છે.
અને મીલીના પણ આ શબ્દનો પ્રયોગ એકાંત માંં ઘણી બધી વાર કરતી હતી.
christ એ કહ્યું મેં તને ક્યારેય માનસિક તાણ આ આપવાનો પ્રયત્ન કરે છે હું તો બસ તને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આઈ લવ યુ ધેટ્સ ઈટ નથીગ મોર.
મીલીના એ મોકો જોયો અને થોડીક શાંત પડી અને થોડીક કોમ્પ્રોમાઇઝ થઈ.
થોડીવાર પછી પ્રેસિડેન્ટ ના ટેબલ પર નો ફોન રણકે છે અને મીલીના અને પ્રેસિડેન્ટ બંને સોફામાંથી ઊભા થાય છે.
મીલીના એ થોડાક સરખા થતા કહ્યું આઈ એમ ગોઈંગ.
પ્રેસિડન્ટ કહ્યુ બાય ડાર્લિંગ અને ટેબલ બાજુ ચાલવા લાગ્યા.
પ્રેસિડેન્ટે ફોન ઉઠાવ્યો અને થોડી જ વારમાં કહી દીધુ યા સેન્ડ હીમ inside.માર્ક નામના એક વ્યક્તિએ ડોર ને ક્રોસ સાઈઝનો જ ઓપન કરીને માત્ર મુડી વડે જ પૂછ્યું મે આઈ કમિન સર.
પ્રેસિડેન્ટ એ જોયું અને તરત જ કહ્યું યા માર્ક કમ ઈન.
પ્રેસિડેન્ટ તેમની ચેરની બાજુમાં ઊભા છે અને માર્ક તેની સામે ની ચેર પર હાથ મૂકીને.
પ્રેસિડેન્ટ ઉતાવળમાં પૂછ્યું યસ! માર્કે કહ્યું સર રેગ્યુલર ટોનમાં બોલું કે ધીમા ટોનમાં? પ્રેસિડેન્ટે આજુબાજુમાં જોઈને કહ્યું અફકોર્સ દીવાલને પણ કાન હોય છે.
માર્કે એક કદમ આગળ વધીને કહ્યું સર કંઈક ના સમજાય તેવો ગણગણાટ વ્હાઈટ હાઉસમાં વધી રહ્યો છે.
પ્રેસિડેન્ટે પૂછ્યું means!
માર્કે કહ્યું જૅકશન કશુક રમી રહ્યા છે, આઇધર તમારી વિરુદ્ધ or મીલીના વિરુધ્ધ.
આટલું બોલીને માર્ક ચૂપ થઈ ગયો અને પ્રેસિડેન્ટ બે મિનિટ સુધી તેના પગ હલાવતા હલાવતા નીચું જોઈ રહ્યા.બે મિનીટ પછી પ્રેસિડેન્ટને અહેસાસ થયો કે માર્ક ચૂપચાપ મારી સામે ઊભો છે અને તેમણે તરત જ ઉચુ જોઈને પૂછ્યું ઓવર?
માર્કે કહ્યું બીજું કોઈ હશે તો તમને જણાવીશ. ક્રાઈસ્ટે કહ્યું ઓકે you may go.
હમણાં થોડા સમય પહેલાં સુધી માર્ક ડેનિમ મી ડેનિમ કહી ને જ બોલાવતો હતો પરંતુ હવે પ્રેસિડેન્ટના યસ મેન બન્યા પછી તેણે જેકસન જેવા શબ્દોનો પ્રયોગ કરવા માંડ્યો.