CANIS the dog - 19 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

CANIS the dog - 19

આ દિવસોમાં ચાલતા હાઇબ્રાઈડ ને ઇન્ડિયન એજન્સી through 600000 મિલ્ક કેટલ્સ નો ઓર્ડર પ્રાપ્ત થાય છે . જેને પાંચ વર્ષમાં પૂરો કરવાનો હોય છે.
લેટીન ના ગુપ્તચરો એ લેટિન ને આ વાતની માહિતી અપાવી દીધી અને આજ વાત ડોક્ટર બૉરીસ થ્રુ આર્નોલ્ડ અને એડિટર ફર્ગ્યુસન નેે પ્રાપ્ત થઈ ગઈ.
જેને પણ તાબડતોડ પ્રેસ આર્ટીકલ કરાવી દેવામાં આવી.
જેનું પરિણામ સ્વરૂપ એ આવ્યુંં કે અમુક સોશિયલ ઓર્ગેનાઈઝેશનો એ કેનેડિયન સુપ્રીમ કોર્ટ મા પિટિશન દર્જ કરાવી દીધી અને હાઇબ્રાઈડ ઉપર આ કેેેટલ્સ ના જિનેટિક production ઉપર રોોક લગાવી દીધી.અને ડિમાન્ડ કરાવી કે જ્યાં સુધી હાઇબ્રાઈડ તેની લેબોરેટરીઓ મા લેસર મોર્ટરીસ અથવા સેમેટ્રીસ ના લગાવે ત્યાંં સુધી તેને આ પ્રોડક્શન કરવા ના દેવુ .
સુપ્રીમ કોર્ટે પણ સ્ટે સેન્ગસંગ કરવાને બદલે એન્ટાયર કોન્ટિનેન્ટ વાઈસ એ કાયદો જ અમલી બનાવાઈ દીધો કે જેમાંં જિનેટિક લેબોરેટરીઓ ની અંદર મોર્ટરીસ અને સેમેટ્રીસ હોવા compulsory છે. અન્યથા , they will be called a સીવીયર ઑફેેન્સિગ.

પરંતુ, દુઃખદ વાત એ હતી કે આ આખી પ્રોસિજર પૂરી થઈ ને લોકોને ugly meat મળતું બંધ થઈ જાય ત્યાં સુધીમાં આખા કોન્ટેન્ટ અમેરિકા ની અંદર લગભગ બે લાખ છત્રીસ હજાર જેટલા લોકોના અનનોન પેઈન ને કારણે મૃત્યુ થઇ ચૂક્યા હતા. અને આખરે સદાય સદાય ને માટે ugly meat ના સપ્લાય પર રોક લાગી જાય છે.
એટલે સુધી કે કતલખાનાઓ ને પણ તાકીદ કરી દેવામાં આવે છે કે જો તમે પણ કોઈપણ ugly cattle નુ મીટ ડિસ્પેચ કર્યું તો તમે પણ સજા માંથી બાકાત નહીં રહો.
અને આખરે એક મહાન સંધ્યા વંદના રુપી પુરુષાર્થ પછી ઘોર રાત્રી નો અંત આવે છે.
પરંતુ, એવું માનવુ પણ યથાર્થ નથી જ કે જીવનમાં માત્ર એક જ રાત્રી આવશે કે એક જ સવાર. કેમકે જેટલા શ્વાસોશ્વાસ છે તેટલા જ દિવસ-રાત્રિઓ આવવાની સંભાવનાઓ છે.

માનવીએ પણ અનુવંશ વિજ્ઞાન ને માનવ કલ્યાણ અર્થે પોહચવા દેતા પહેલાં જ તેનું વ્યવસાયીકરણ કરી નાખ્યું.અને એક પછી એક લગાતાર સમસ્યાઓની હારમાળા ઉત્પન્ન થવા લાગી.
આ બાજુ સુપ્રીમ કોર્ટ ના stay રિલીઝ ના ચાર દિવસ બાદ સીતાની ખુશીનો પાર નહોતો રહ્યો. કેમકે તે ugli meat ની સમસ્યા નો અસ્ત સમજી ચૂકી હતી.અને આર્નોલ્ડ પણ તેની શાર્પ સેન્સ થી એ વાતને સમજી ચુક્યો હતો કે કદાચ સીતા એ જ લાખો અને કરોડોમાં એવી એક સ્ત્રી છે કે જેની પોતાની કોઈ જ પસંદ-નાપસંદ છે જ નહીં. તેના માટે લોક અપવાદ એ જ તેની ના પસંદ છે અને લોક કલ્યાણ એ જ તેની પસંદ.
આર્નોલ્ડે આની પાછળ નું તર્ક પણ સમજી લીધું હતું કે જ્યારે માનવી મુક્તિના માર્ગે ચાલે છે ત્યારે તે આટલો ઉપર ઊઠી જ જાય છે.
કદાચ એટલે પણ આરનોલ્ડે તેના આત્માનું બધું જ જનુન તેના આર્ટિકલમાં રેડી દીધું હતું. કેમ કે તે હર હાલમાં સીતાને હાસિલ કરવા માગતો હતો.
બીજી બાજુ આર્નોલ્ડ નો ઓપિનિયન ક્લિયર હતો કે ડોક્ટર બૉરીસ ની આજ્ઞા નું પાલન કરવું અને show એટેન્ડન્સી પછી જ આર્ટીકલ લખવો. પરંતુ વધતા જતા મૃતાકો એ આરનોલ્ડ ને આર્ટીકલ જરા વહેલા લખી નાખવા વિવશ કરી દીધો. જોકે આર્નોલ્ડ નો confidence અને તેની ગડ્સ કોઈ શો એટેન્ડન્સિ થી કમ ન હતા. તે શો માં ના જાય તો પણ ચાલે જ. અને ખરેખર થયું પણ એમ જ. કદાચ આરનોલ્ડ શો એટેન્ડ કરીને આર્ટીકલ લખતે તો મોડું થઈ જતે અને રીઝલ્ટ ફોર્મલ જ આવતે, આટલું મોટું oriented કદાચ નહીં.