ડેનિમ ના ટેબલ પર થી ગ્લાસ અને કી મેટલ નો ખળભળાટ સંભળાય . અને થોડી જ સેકન્ડ પછી ડેનિમ ના ચેમ્બરનું ડોર ક્લોઝર અવાજ કરવા લાગે છે.
અમેરિકા ના મહાવિનાશક અને ભય પમાડે તેવા પ્રક્ષેેેેપાસ્ત્ર(મિસાઈલ) શસ્ત્રાગાાર ના ફર્સ્ટ ગેટ પર ડેનિમ ની કાર ઊભી થયી જાય છે. અને બેે સિક્યોરીટી દોડીને ડેનિમ પાસેેે જાય છે.
શસ્ત્રાગાર ની એક ઉંચી અટારી પર એક કમાન્ડો ઉભો ઉભો ડેનિમ ને ઑબ્ઝર્વ કરી રહ્યો અને થોડી વારમાં તે પોતાની જાતને જ કહે છે ઓહ જેકસન.
કમાન્ડો નુંં બાઈનોક્યુલર volkswagen બાજુ છે અને ડેેેનિમ ની કાર અંદર પ્રવેશ કરે છે.
ડેનિમે એસ always કારની બહાર નીકળીને તેમની કી ફેકી સિક્યુરિટી એ કેચ કરી.
આ શસ્ત્રાગાર માં કેટલીક મિસાઇલો એવી પણ હતી કે જેને ડિફેન્સ ડિસ્પોઝ કરવાનુંં વિચારી રહ્યું હતું. અર્થાત બહુ જ જૂની પુરાણી ટેકનોલોજીવાળી અને જંક ખઇ ને પડેલી હાલતમાં હતી.
શસ્ત્રાગારે ડિફેન્સ નેેેેેેેે આ વાતની જાણ બહુ જ પહેલેથી કરેલી હતી. અને મિસ્ટર રૉય પણ એ વાતને ભલીભાતી જાણતા હતા કે જો હવેે મોડું થશે તો મિસાઈલ ડિસ્પોઝ થઈ જ જશે. એસ પર rules and regulations.
ડેનિમે તેમના કોટ ના ખીસ્સા માં થી એક લેટર બહાર કાઢ્યો અને સામે ઉભેલા ઓફિસરના હાથમાં આપ્યો.
એ ઓફિસરેેેેે લેટરને વાંચીને થોડાક આશ્ચર્યથી ડેેેેનિમ ની સામે જોયું અને ડેનિમે પૂછ્યું મેં આઈ?
એ ઓફિસરેે કહ્યું , sure come on let's go.
ડિસ્પોસ થવાની કગાર પર ઊભેલી એ 50 મિસાઈલ્સ બાજુ પેલો ઓફિસર અને ડેનિમ ચાલવા લાગે છે.
એ 50 missiles ના ગોડાઉનમાં પ્રવેશીનેે પેલો ઓફિસર એક મિસાઈલ ની સામેેે જઇ નેે ઉભો રહી જાય છે. અને પાછળ ફરીને ડેનિમ ની સામે આશ્ચર્ય ભાવથી જોઈ ને કહે છે, મને એ નથી ખબર પડતી મિસ્ટર જૅૅક્સન ડિફેન્સન કે ડિફેન્સ દશ missals ને રાખી મૂકવા શાના માટે કહી રહ્યું છે. જ્યારેે કે ડિફેન્સ પોતે પણ જાણે છે કેે હવે આ મિસાઇલને ચલાવવી હવે બેેે હદહ ખતરનાક છે.
ડેેેનિમે એ ઓફિસર ના હાથમાંં પડેલા લેટર સામે જોઈને કહ્યું મેય બી ડિફેન્સ તેને antique તરીકે મ્યુઝિયમમાંં પ મુકવા માંગતુ હોય.
પેલો ઓફિસર અકળાયો અને તેણે ખભા ઊંચા કરીને કહ્યું વેલ એસ યુ વીશ.
ડેનિમ મિસાઈલ ગોડાઉન ના ગેટની બહાર નીકળે છે અને અહીં મીલીના ચેમ્બર હાઉસમાં એન્ટર થાય છે.
મીલીના અને christ નો વાર્તાલાપ પોલિટિકલ ટ્રેક પરથી પર્સનલ ટ્રેક પર ક્યારે થઈ જાય છે તેની ખબર નથી પડતી અને અચાનક જ christ મીલીના ને પૂછી બેસે છે કે ફારીયા ને તારી સાથે શું પ્રોબ્લેમ છે!
પ્રેસિડેન્ટ જાણતા હતા કે એવું તો પૂછાય નહીં કે તારે ફારીયા સાથે શું પ્રોબ્લેમ છે.
એટલે તેમણે ફારીયા ને મીલીના સામે થોડી નીચી દેખાડતા આમ પૂછ્યું.
મીલીના પ્રેસિડેન્ટ ના આ માઈલ્ડ કટાક્ષ ને સમજી ગઈ અને તેણે તેની ભ્રમરો ને સહેજ તીખી કરીને કહ્યું પ્રોબ્લેમ ફારીયા ને નથી પ્રોબ્લેમ મને છે.અને તે પણ એકલી ફારીયા સાથે જ નહીં ,બલ્કે એ બધી જ સ્ત્રીઓ ની સાથે કે જેની સાથે તમે વોર્મ છો.
પ્રેસિડેન્ટ કશું બોલવા જાય તે પહેલાં જ મીલીના એ કહ્યું આઇ થિંક ધીસ ઇઝ બેડ time, will come સમ લેટર.
પ્રેસિડેન્ટે પેપર પર હાથ મૂક્યો અરે રિલેક્સ પોઝિશનમાં જે પેપર વેઈટ ને ટેબલ પર ગોળ ગોળ ફેરવવા લાગ્યા અને મીલીના તેમની નજર સામે જ ચેમ્બર હાઉસની બહાર નીકળી ગઈ.
પ્રેસિડેન્ટ ની આસપાસ વિયોગ નું વાતાવરણ સર્જાવા લાગ્યુ,અને તેમને અનુભૂતિ થઈ રહી છે કે મીલીના મારાથી દુર થઇ રહી છે.