આર્નોલ્ડે કહ્યું યુ મીન , but how the hell!!
મીસ ગોગી.
સીતાએ કહ્યું તેનો આહાર જ વનસ્પતિ છે.અને વનસ્પતિ સીવાય બીજું કંઈ જ નહીં.
આર્નોલ્ડે પૂછ્યું પરંતુ કેવી રીતે, કોઈ ખાસ મિસ્ટેક!
એટલે સીતા એ કહ્યુંં યા અફકોર્સ આ એક જિનેટિક બોર્ન human છે.
આર્નોલ્ડ ને જિનેટિક વર્લ્ડની વિચિત્રતા પર ફરી એકવાર હસુ આવ્યું અને તેવી જ રીતે તેણે સીતા ની સામે જોયું.
સીતાએ કહ્યું બેબીલોનીયા માં એક દંપતી હતા, ફરહાન અને સલીમા. જેમાં તેમના જીવનના એક તબક્કે બૌદ્ધ ધર્મ થી બહુુુ જ પ્રભાવિત થયા હતા. અને જેમણેે બૌદ્ધ
ધર્મનો સંપૂર્ણપણે અંગિકાર કરી લીધો.
બૌદ્ધ ધર્મ ગુરુઓ એ આજ્ઞા આપી કે હવે માસ ભક્ષણો બંધ થવા જોઈએ.
અને સલીમા ને પણ એ જ ઈચ્છા થઇ કે મારું સંતાન હવેે શાકાહારી જ બને.
કોઈકે તેને જીનેટીક સાયન્સ નો રસ્તો બતાવ્યો અને સમજાવ્યું કેેેેેેેે આમ કરવાથી મેય બી કે તારું આવનાર સંતાન માંસાહારી બનશે જ નહીં.
આર્નોલ્ડે ઇન્ટરેસ્ટ થી સીતા ની સામે જોયું ,અને સીતા એ કહ્યું ડોક્ટરોએ સલીમા ને પૂરી ખાતરીઆપી કે તમારું બાળક શત પ્રતિશત શાકાહારી જ બનશે.અમે જીનેટીકલી એ વસ્તુઓ જ રિમૂવ કરી નાખીશું કે જેનાથીી મીટ ઈટીંગ tendency જનરેટ થાય છે.
સલીમા ની ખુશી નો પાર ના રહ્યો અને તેણે એક જીનેટીક બેબીને જન્મ આપવાનો નિશ્ચય કરી લીધો.
આર્નોલ્ડ 90% ઉપર ની ઘટના સમજી ગયો અને તેમ છતાં પણ તેણે સીતાને સાંભળે જ રાખી.
અને સીતા બોલી ડોક્ટરોએ બેબીલોનના બધા જ કટર ટીથ જીનેટિકલી રીમુવ કરી નાખ્યા.અને જન્મ થયો એક ઓલ ફ્લેેેેટ ટીથ વાળા બાળક નો કે જેની અંદર ની બધી જ માંસભક્ષી tendency તો નાશ પામી પરંતુ એક નવી જ ટેન્ડેન્સી એ જન્મ લઇ લીધો. જેે હતી vegetation eating.
મિસ્ટર jobs તે એસ્ટ્રો ના મોહમાં એક પણ કટર ટીથ છે જ નહીં. તેની અંદર બધા જ ફ્લેટ ટીથ જ છે, જે આમ તોર પર વેજીટેશન ઈટર કેટલ્સ માંં જોવા મળતા હોય છે.
હાઇબ્રાઈડ ઇત્યાદિ બધા જ ના ફેઈલીયોર breeds ના ઠેકા આ બેબીલોન જ રાખે છે.અને પબ્લિક થી લઈને પ્રશાસન સુધી કોઈ ના મા એ હિંમત નથી કે આ બેબીલોન નું નામ લઇ શકે.
આર્નોલ્ડે કહ્યું બેબીલોન વિશે બીજુ કંઈ!
સીતાએ નિસાસો નાખ્યો અને કહ્યું આવા લોકોની history માં બીજું હોય પણ શુ?
એક જમાનામાં બેબીલોન અફઘાન મુજાહિદ્દીન સાથે જોઈન્ટ હતો. એન્ડ he is a most horrible Militon in him self .
આર્નોલ્ડ સીતા ના વાક્યો ની અર્ધતા અને મસ્તિષ્કની પૂર્ણતા ને જોઇ ચૂક્યો હતો.અને એટલે જ તે કોઈક પ્રતીક્ષા કરી રહ્યો હતો. અને સીતાએ તેના વાક્યો ની પૂર્ણતા બાજુ પ્રયાણ કર્યું.
સીતા એ કહ્યું બેબીલોન ની પાછળ સ્મિથ એલેક્ઝાન્ડ્રિયા નો હાથ છે.એ સ્મિથ એલેક્ઝાન્ડ્રિયા કે જે જિનેટિક વર્લ્ડ નો ડોનાલ્ડ કહેવાય છે. અને હાઈબ્રાઈડ નો ચેર person.
one by one ત્રણ વખત સુમસાન રોડ ઉપર બ્રેકલેસ ટર્ન ના અવાજ સંભળાય છે. અને સીતાએ કહ્યું પબ્લિક ફંડિંગ ને પાસ કરી ને content અમેરિકા માં જેટલા પણ નોન પ્રોફેશનલ ટ્રેડિશનલ્સ છે તેમાંનો એલેક્ઝાન્ડ્રિયા મોસ્ટ પાવરફુલ person કહેવાય છે.
જેટલા પણ સરકારી ઓફિસરો એલેક્ઝાન્ડ્રિયાને ધમકાવવા અથવા સમજાવા તેની ઓફિસ પર ગયા છે તેમાંના હજી સુધી કોઈ પણ ઓફિસર ફરીથી તેમની જોબ પર લાગી શક્યા નથી.એલેક્ઝાન્ડ્રિયા એ એ ઓફિસર ની સામે જ બેઠા બેઠા જ તેમને રિઝાઇન અપાવી દીધું હતું. અર્થાત્ તે ઓફિસરો એલેક્ઝાન્ડ્રિયા ની ઓફિસે થી સીધા પોતાના ઘરે જતા રહ્યા હતા.
હદ તો એ વાતની પણ છે કે યુએસ મલ્ટીનેશનલ્સ(મલ્ટિનેશનલ કંપનીઓ) પણ એલેક્ઝાન્ડ્રિયા નું આઉટ ઓફ પ્રોફેશન નામ લેવા નથી માગતી.