ફારીયા ને જોતા એમ જ લાગતું હતું કે તે કોઈ મિનીસ્ટરી મા ઓફિસર છે.
ફારીયા બહુ જ ઉતાવળી ચાલે મીલીના સામેથી પસાર થાય છે અનેફ્લાઈગ હાય કરીને માત્ર મીલીના આવા જ શબ્દોનો પ્રયોગ કરે છે.
મીલીના એ પાછળ વળી ને તેને ઉભી રાખી અને કહ્યું "મિસ" આવા શબ્દોનો પ્રયોગ કરવામાં માત્ર અડધી જ સેકન્ડ લાગે છે, કેમ તારી પાસેે એટલો પણ સમય નથી?
ફારીયા એ વિચિત્ર આશ્ચર્યથી મીલીના સામે જોયું અને ઉતાવળના કારણે કશું જ બોલ્યા વિના ત્યાંથી નીકળી ગઈ .અને મીલીના એ તેની કામયાબી નો જશ્ન કરાવતું બે સેકન્ડ નું સ્માઇલ કરીનેે ત્યાંથી નીકળીી ગઈ.
મીલીના પ્રેસિડેન્ટ થી દૂર થવાના મેન્યુઅલ રિઝન્સ ઉભા કર માંગતી હતી.અને આજે તેને પહેલી સફળતા મળી પણ ગઈ.
મીલીના જાણતી હતી કે બહુુુ જ જલ્દી આ ન્યુ્ઝ ચેેમ્બર
હાઉસમાં પહોંચી જશે.અને પ્રેસિડેન્ટ ની આંખો વાંચી લઈને મારું કામ આગળ વધારી શકીશ.
ડેનિમ હજુ એ લેવલ સુધી નથી પહોંચ્યા કે જેના આધારે તેઓ તેમની ઘડિયાળમાં બલાસ્ટ ટાઈમ નુ અલાર્મ સેટ કરી શકે.
ડેનિમ ને એવી હોટ એન્ડ sensational ન્યુઝ પણ નથી મળતી કે જેના પરથી તેઓ અંદાજો લગાવી શકે કે બ્લાસ્ટના કાઉન્ટડાઉન શરૂ થઇ ગયા છે.
અનેેેે એટલે જ ડેનિમ વધારે વિચારવા માટેેેેે વિવશ છે કે આખરે હજુુુુ પણ વધુ શાંતિ કેમ છવાયેલ છે.
પરંતુ આની પાછળ પણ ડેનિમ અને મીલીના ની માન્યતાનો જ ભેદ હતો. કારણ કેેે ડેનિમ માટે conspiracy ક્યાારની ય સ્ટાર્ટ થઈ ગઈ છે.અને તેઓ એ વિચારથી જ બ્લાસ્ટ ની પ્રતીક્ષા કરી રહ્યા છે .
જ્યારે મીલીના ની દ્રષ્ટિએ હજુ conspiracy સ્ટાર્ટ થઇ જ નથી. અને એટલે જ વાતાવરણ હજુુ પણ શાંત છે.
અગાધ વિચારવા વાળી અવસ્થામાં ડેનિમ તેમની આલીશાન ચેમ્બરમાં ટાઈલેસ બુટેડ એન્ડ શુટેડ up to date બેઠા છે.અને થોડીવાર પછી ઊભા થઇને વ્હાઇટ હાઉસ પેટ્રોલિંગ પર નીકળવાનો વિચાર કરી રહ્યા છે.
ત્યાં જ એક ગ્રેહામ બેલ નામનો અધિકારી door open કરીને ફોર્માલિટી સાથે અંદર પ્રવેશ કરે છે.
ડેનિમે પ્રશ્નાર્થ ભાવથી ગ્રેહામ ની સામે જોએ રાખ્યું અને ગ્રેહામે તરત જ કહ્યું સાંભળવા મળ્યું છે કે મીલીના અને ફારિયા વચ્ચે અંતર ઊભું થઈ રહ્યું છે.
ડેનિમ ને આ અંદાજો હતો જ, એટલે તેમણે એવા જ હાવભાવથી પૂછ્યું બીજું કંઈ.
ગ્રેહામે કહ્યું અત્યારે તો આટલું જ છે જૅક્સન સર.
ડેનિમે કહ્યું ઓકે વેલ.
ગ્રેહામે કહ્યું બાય સર,સી યુ સર.
ગ્રેહામ ના ગયા પછી ડેનિમ ને એક વાતનો તો અંદાજો તો બેસી ગયો હતો કે બ્લાસ્ટ હજુ પણ હજારથી વધારે કિલોમીટર દૂર છે.અને જો આ જ રીતે silently conspiracy ચેમ્બર હાઉસ બાજુ આગળ વધતી રહી તો મારી ધારણા કરતાં ધમાકો બહુ મોટો અને પ્રચંડ હશે.
ડેનિમ મીલીના નો કોન્સેપ્ટ જાણતા હતા કે મીલીના અંડર પ્રિન્સિપલ ઓફ નથીગ પર્સનલ છે એટલે તેને ફાર્યા વિરુદ્ધ ભડકાવા થી પણ તે ભડકવાની નથી અને તેમ છતાં પણ ફાર્યા અને મીલીના ની આગ વધારે જોર પકડે તો તેની નેગેટિવ અસર આ બ્લાસ્ટ ઉપર અવશ્ય પડી શકે છે અર્થાત્ બ્લાસ્ટ mile થઈ શકે છે.
ડેનિમ થોડુંક ટેકનિકલ પણ વિચારે છે કે જો બી ફોર લાસ્ટ નાના-મોટા ધમાકાઓ થઈ જાય તો બ્લાસ્ટ ડિસ્ટર્બ પણ થઈ શકે છે અને અપસેટ તથા માઈલ્ડ પણ.
અને જો સાવ સીધી સાદી ભાષામાં કહીએ તો મીલીના માર્ગ અને લક્ષ્ય ભ્રષ્ટ થઈ શકે છે.
ડેનિમ મીલીના ને ફાર્યા પ્રેસિડન્ટ અને અન્ય લોકોની વચ્ચે એવી રીતે ઉલજાવી નાખવા માગે છે કે મીલીના ની conspiracy ની મેન્ટલ strange એન્ડ પાવર ખતમ થઈ જાય અને પ્લાસ્ટિક ની જગ્યાએ માત્ર થઈ જાય. અને બ્લાસ્ટ ની જગ્યાએ માત્ર સુરસુરિયું જ થઇ જાય.