અને તેઓ મીલીના ને 30 ટકા સુધી બેવકૂફ બનાવવાની જંજામણમાં છે. પ્રેસિડેન્ટ એ પણ મીલીના ને ઈમ્પ્રેસ કરવા માટે આવાજ કોઈક આડંબરથી ફેકસને હાથમાં લીધો અને વાંચવાનો ચાલુ કર્યો.
one by one આ 7 પાના ના ફેકસ ને પ્રેસિડેન્ટે આવા જ આડંબરથી વાંચ્યોો અને પછી મીલીના ની સામે તેવા જ હાવભાવ થી હસ્યા .
પરંતુુુુુ પ્રેસિડન્ટ પણ નહોતા સમજી શક્યા કે એક કર્મયોગી તેમની વિરુદ્ધ આમ ચાલી રહ્યો છે.અને તેમને પણ બેવકૂફ બનાવી રહ્યો છે.
મીલીના ને 30% બેવકૂફ બનાવવી એનો અર્થ એવો જ હતોો કે conspiracy ને ૩૦ ટકા જેટલી માઈલ્ડ કરી દેવી. અનેે 30 ટકા જેટલીી જ missiles ને એટેક બાજુ ડાયવર્ટ કરી દેવી.
મીલીના અને પ્રેસિડન્ટ બંને એ ફેક્સ ને તો ધ્યાનથીી વાંચ્યો પરંતુ એની ગેમ તેમના મગજમાં ના ઉત્રી શકી.
અને ફરી પાછા બંને નૈન મટકા માં લાગી ગયા.
સ્ટ્રોંગ વિલ પાવર અને તેમ છતાં પણ અદ્રશ્ય રેખાઓથી છવાયેલું તેમનું મુખ મંડલ આ બંનેના સંગમ વાળા ડેનિમ અત્યારે ખરેખર જ જોવા જેવા છે.
જો ડેેેનિમે પાસે પોતાનીી જાતનું અવલોકન કરવાનો સમય હોત તો તેઓ ચોક્કસ એક તારણ કાઢીનેેે એક વાક્ય ઉચચાર તે જ કે મારાા કરતાં તો કુતરા ની જીંદગી વધારે સારી. છતાં પણ આ વાતની ફરિયાદ કે આના માટેના રિવોર્ડ ની એપ્લિકેશન ક્યારેય વ્હાઇટ હાઉસને નોહતી કરી.તેઓ બસ દેશની સેવા કરી શકે છે તે જ તેમના માટે આત્મસંતોષ હતો અને તે જ તેમનોો રિવોર્ડ
પણ.
લગભગ એકાદ કલાક પછી ડેનિમે પ્રેસિડન્ટ નેેે ફોન લગાવ્યો અને પૂછ્યુંં કે અંદર કોણ છે?
પ્રેસિડેન્ટે મીલીના ની સામે જોયું અને કહ્યુંં no i am alon , just come in મિસ્ટર ડેનિમ.
પ્રેસિડેન્ટે ફોન મૂકીને મીલીના ને થોડાક સંકોચથી કહ્યું મિસ્ટર ડેનિમ જૅક્સન આવી રહ્યા છે.
મીલીના તરત જ ઊભી થઈ અને બાય કહીને નીકળી ગઈ.
ડેનિમ જાણતા હતા કે પ્રેસિડેન્ટ મને શું શું પૂછી શકે છે?
અને તે બધા જ સંભવિત પ્રશ્નોના ઉત્તર ડેનિમ તેમની ચેમ્બરથી ચેમ્બર હાઉસ ની વચ્ચે ના રૂટ માં તૈયાર કરી નાખે છે.અને એવી જ વિચાર મગ્ન વાળી ચાલ સાથે ચેમ્બર હાઉસ બાજુ આગળ વધી રહ્યા છે.
ડેનિમે તેમની street ને ક્રોસ કરીને right side બાજુ વળીને જોયું તો મીલીના તેમની street ને ક્રોસ કરીને સીધી નીકળી ગઈ હતી.અને ડેનિમ ને ખબર પડી ગઈ કે પ્રેસિડેન્ટે મને ખોટું કહ્યુ હતુ.
બે સેકન્ડ માટે ડેનિમ ના ચહેરા પર ભયંકર ગુસ્સો છવાઈ જાય છે પરંતુ તરત જ ડેનિમ પાછા routine થાય છે અને ચેમ્બર હાઉસનો door open થાય છે.
door open થતાની સાથે જ પ્રેસિડેન્ટે confidential ડ્રૉવર માંથી ફૅક્સ કાઢીને ટેબલ પર મુક્યો.અને ડેનિમ અંદર ગયા.
પ્રેસિડેન્ટ ના ફૅક્સ મશીન સાથે એક કાળું ડીબાંગ ડાર્ક બોક્સ દેખાઈ રહ્યું છે અને તેની બિલકુલ બાજુ માં ફૅક્સ નું પ્રિન્ટ આઉટ એટલે કે ડાર્ક બોક્સમાં ફૅકસ અને ફૅક્સ પ્રિન્ટર માંથી પ્રિન્ટ આ બંને સાથે જ પ્રવેશ્યા હતા અને નીકળ્યા હતા.
આ બંને કામ એકસરખી સેકન્ડ જે થયા હતા.
ડાર્કબોક્સની અંદર ફૅક્સ ને સો વર્ષ સુધી એસ ઈટ ઇઝ રાખી શકાય છે. કેમકે તે almost ઝીરો એટમોસ્ફિયર્ડ હોય છે.
ડેનિમ તેમની ઑન conspiracy ના એક્સપ્રેશન છુપાવતા છુપાવતા ચેમ્બર હાઉસમાં પણ પ્રવેશ કર્યો અને તેવી જ રીતે પ્રેસિડેન્ટ ની સામે ઉભા પણ થયા હતા.
જો કે પ્રેસિડેન્ટ અને અંશભાર પણ અંદાજો ના આવ્યો કે મિસ્ટર ડેનિમ મારા થી કશુક છુપાવી રહ્યા છે.
અને પ્રેસિડેન્ટ તેમના pride માં કહ્યું શું તમે oppo seasons ની સામે તમારી મનમાની કરવાની ઠાની લીધી છે કેમ! આટલું બોલીને પ્રેસીડન્ટ હસી પડ્યા.