CANIS the dog - 10 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

CANIS the dog - 10

ડોક્ટર બૉરીસ ટેબલથી પાછળ ખસે છે અને આર્નોલ્ડ થી હલકી ફુલકી શરમિંદગી પણ મેહસુસ કરે છે.
આર્નોલ્ડ આશ્ચર્ય થી સ્મિત કરીને પૃચ્છા થી ડોર બાજુ
આગણી નો ઈશારો કરે છે.અને ડોક્ટર બૉરીસ બુઝુર્ગ ના હાવભાવ થી કહે છે, મિસ સીતા , i mean સીતા ગોગી. માય લેબ આસિસ્ટન્ટ.એને જ્યારે જ્યારેેેેે સમયે મળે છે ત્યારે ત્યારે તે અહીં આવીને અલગ-અલગ યોગાસનોમાં બેસીને સંસ્કૃત નો આ લેસન કરતી હોય છે.
આઈ ડોન્ટ નો what she is ગેટિંગ, but i નો આઈ એમ ગેટિંગ પીસ, અફકોર્સ.
આશરે ત્રણ મિનિટ ના વાર્તાલાપે ડોર ઓપન થાય છે અને Arnold અધુરા વાક્યયે જ ડોર ની સામુ જુએ છે.
સીતા ઓફિસમાંથી બહાર નીકળે છે અને તરત જ ડૉક્ટર બોરીસ તેમનુ ડ્રોવર ઓપન કરીને તેમાંથી ડ્રાયફ્રુટ નું ૧ બોક્સ બહાર કાઢે છે.અને તેને ઓપન કરીને ટેબલ પર મૂકે છે.
સીતા ડ્રાયફ્રુટ નાા બે પીસ હાથમાં લે છે અને સીધું જ ઉચ્ચારણ કરે છે. સો મિસ્ટર Arnold આખરેે મીડિયા ની ઊંઘ ઉડી ખરી.
ડોક્ટર બૉરીસ મનમાંં હસી પડેે છ અને Arnold ને ડ્રાયફ્રુટ બાજુ હાથનો ઇશારો કરે છે.
આર્નોલ્ડ ડોક્ટર બૉરીસ નું માન રાખવા સ્વરૂપ ડ્રાયફ્રુટ નો એક પીસ ખાવા જાય છે અને સીતા તેને આમ ખાવાનું રોકવા વાળા સ્વરમાં કહે છે મિસ્ટર આર્નોલ્ડ , લેબોરેટરી તેની રીતે બોલે છે, પરંતુ મીડિયા અને પોલીસ બંને હજુ સુન્ન જ છે.
ડોક્ટર બૉરીસ ફરીથી મનમાં હસી પડે છે અને આર્નોલ્ડ આશ્ચર્યથી ડોક્ટર બૉરીસ ની સામે જુએ છે.
સીતા કહે છે મિસ્ટર આર્નોલ્ડ એન્ટાયર કૉન્ટિનેન્ટમાં થી ૪ હજારથી પણ વધારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
પરંતુ પ્રશાસન, પોલીસ અને મીડિયા ની ઉંઘ ઉડતી જ નથી.
આર્નોલ્ડે ડ્રાય ફુટ નો પીસ પાછો મૂકી દીધો અને સીતા ને પૂછ્યું, રિપોર્ટની પોઝિટિવિટી માં શું છે!
સીતા કશું બોલવા જાય તે પહેલા જ ડૉ બોરીસે થોડા સહજ ભાવ થી કહ્યૂ, લુક મિસ્ટર આર્નોલ્ડ , વધારે તો હું નહીં કહું પરંતુ એટલું ચોક્કસ છે કે આ પેઈન શરીર ના કોઈ પણ ભાગ પર થઈ શકે છે.અને ટ્રેડિશનલ પેઈન કરતાં આ પેઈન જરા વધારે જ નિર્દેયી છે.
લોકો મરી રહ્યા છે અને તે પણ મહેસ એક પેઈન ને કારણે. કેમકે તે પેઇન ની ટૉલરન્સી જ આપણી હેરીડેટ્રી માં ઉપસ્થિત નથી.
આર્નોલ્ડ ડ્રાયફ્રુટ નો એક પીસને મોંમાં મૂકે છે.અને સીતા કહે છે, મિસ્ટર આર્નોલ્ડ અત્યારે તો આ એક શરૂઆત જ છે પણ જો કોઈ સખત કદમ ના ઉઠાવ્યા તો આવનાર દિવસોમાં ugli મીટ એક બહુ મોટો બર્નિંગ ક્વેશ્ચન બની જવાનો છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે એ 4000 પોસિટીવ રિપોર્ટમાં થી રિકવરી રેટ ઝીરો પરસેન્ટ છે.
આર્નોલ્ડ ડોક્ટર બોરીસ અને સીતા ને વારાફરતી આભો બનીને જોયા જ કરે છે.
ડોક્ટર બોરીસે કહ્યું મિસ્ટર આર્નોલ્ડ જે પણ લખો બહુ જ હોમ વર્ક કરીને ટેકનિકલી જ લખો. જેથી કરીને અવેરનેસ પણ ટેકનીકલી જ આવે,બાકી પેપર ઉપર શાઉટિગ કરવાથી કોઈ ફાયદો નથી.
સીતાએ ડ્રાય ફુટ નો એક પીસ મોહમા મૂક્યો અને ચાવતા ચાવતા બોલી મિસ્ટર આર્નોલ્ડ જ્યા સુધી મૉર્ટરિ અને સેમેટ્રી નો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનો જ છે.
આર્નોલ્ડે કર્યું ઓહ આઈ સી.
સીતા આર્નોલ્ડ ને જોયે રાખે છે અને આર્નોલ્ડ પણ સીતા ના મોર્ટરિ અને સેમેટ્રી ના દબાણ ને સમજી જાય છે.
સીતા ને તસલ્લિ થાય છે અને તે ઉભી થઈને કેટલાક બ્રાઉચર અને આઉટલેટ્સ single કબર્ડ માંથી બહાર કાઢીને ટેબલ પર મૂકે છે.