The conspiracy he was innocent may be (coniuratio) - 53 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The conspiracy he was innocent may be (coniuratio) - 53

ડેનિમ ડોર બાજુ આગળ વધ્યા અને પાછળ ફરીને પ્રેસિડેન્ટ ને warmly કરી દીધું કે મને બસ બે દિવસ આપો હું કોઈક સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કરું છું.
પ્રેસિડેન્ટ ડેનિમ ની સામે દેખીી રહ્યા અને ડેેેમ નિન door open કરીને બહાર નીકળી ગયા.
ડેનિમ ના એસ ઓલવેઝ વાળા અન ફોર્મલ અનેેેેે homely બિહેવિયર ને જોઈને પ્રેસિડેન્ટને એક વાતની ખાત્રી તો થઈ ગઈ હતી કે ડેનિમ ના મનમાંં મારા પ્રત્યે કોઈ જ મન મોટાવ ઉત્પન્નન થયો નથી .
જોકે પ્રેસિડેન્ટ પોતેે પણ અંદરખાને જાણતા જ હતા કેેેે આઈ એમ ડુઈંગ સમથીંગ રોંગ.
પરંતુ પ્રેસિડેન્ટને પણ એ નોહતી સમજ પડતી કે વોટ રોંગ?
ડેનિમ ઉતાવળે તેમની ચેમ્બર બાજુુ ચાલવા લાગ્યા અને તેમની ચેરમાં બેસીનેે ગંભીરતાપૂર્વક વિચારવા લાગ્યા.
થોડી વાર પછી ડેનિમ ના ચેમ્બરનો door open થાય છે અનેેે ડોર ક્લોઝર નો અવાજ આવે છે.
ડેનિમ લીફ્ટ બાજુ આગળ જાય છે અને નીચે ઉતરીનેે સીધા પાર્કિંગ બાજુ જાય છે. ડેનિમ ની volkswagen પાર્કિંગ ઝોનમાં થી વેરી વેરી જેન્ટલી બહાર નીકળે છે. પરંતુ બહાાર નીકળ્યા પછીી તે જ કાર વેરી વેરી roughly પીકપ થાય છે અને કાર સીધી સુમસામ હાઈવે બાજુ દોડવા લાગે.
ડેનિમ જાણે છે કે missiles એટેક ને રોકવા માટે અનેે તેને રિઝર્વડ રાખવા માટે એક એવો રિપોર્ટ તૈયાર થવો જરૂરી છે કે જેના પરથી સાબિત થઈ શકે છે કે ગલ્ફ વૉર પછી નો recent વાળો બીજો એટેક પ્રોજેક્ટ ગ્લોબલાઇઝેશન ને કેટલું નુકસાન પહોંચાડી શકે છે!!
અને આ રીપોર્ટ બનાવવા માટે તેમને લાઇબ્રેરી કરતાં પણ વધારે સુમસામ શાંતિ ની જરૂર પડે તેમ છે.અને આવી સુુુુમસામ શાંતિ તેમનેેે હાઇવે પર જ મળી શકે છેે.

ડેનિમ ની કાર હાઈવે સ્પીડ લૉ નો ભંગ કરી રહી છે.અને અત્યંત ધીમી ગતિએ હાઈવે પર ચાલી રહી છે.
એટલે લાગે છે કે ડેનિમ કોઈક એવું લોકેશન શોધી રહ્યા છે કે જ્યાં તેઓ કારણે સાઈડમાં કરીને નીચે ઉતારી શકે.

થોડીવાર પછી ડેનિમ ની કાર હાઇવેની સાઇડમાં એકસીડન્ટ પોઝિશનમાં ઊભી દેખાય છે.અને ડેનિમ તેમની પાછળની સીટ પર લેપટોપ ની બેગ ઉઠાવે છે અને ચેઈન ખોલીને તેમાંથી લેપટોપ બહાર કાઢે છે.
જેમને પોલિટિકલ status અને તેથી બધા નથી કરી શકતા તેનું નામ જ" ઇન્ટેલિજન્સ".
ડેનિમ હવે તેમના લેપટોપ માંથી માથું બહાર કાઢવા નથી માંગતા અને એટલે જ તેમણે કારની room light ઑન કરી અને લેપટોપ પર ફિગર ડાન્સ શરૂ થઈ ગયો.
એક ઇન્ટેલિજન્સ ને ડિફેન્સ હીરો કહેવામાં પણ કોઈ જ અતિશયોક્તિ નથી હોતી. તેઓ દેશની સુરક્ષા માટે એટલા બધા વર્કોહોલિક રહેતા હોય છે.
ડેનિમે તેમના રિપોર્ટમાં દર્શાવ્યું હતું તે ઓલરેડી ગલ્ફ વોર કારણે પ્રોજેક્ટ ગ્લોબલાઇઝેશન પાંચથી દસ ટકા જેટલો નેગેટિવલી ઈફેક્ટિવ થયો છે.અને તેમાં પણ જો આ મિસાઈલ એટેક થયો તો આ પર્સન્ટેજ 15% ને પણ વટાવી જશે.અને કોઈપણ પ્રોજેક્ટ તેના લોન્ચિંગ ટેન્સમાં જ પાંચ ટકા જેટલો નેગેટિવલી એક્ટિવ થઈ જાય તો શું પરિણામ આવી શકે છે!

ડેનિમે આ બધી વાતોનો બહુ જ બારીકીથી તેમાં ઉલ્લેખ કર્યો હતો‌. જેને જોઈને ખુદ રિપબ્લિકન પાર્ટી પણ એક સમયે તો ના જ પાડી દે.
અને ડેનિમ પણ હર હાલતમાં conspiracy ની પેરેલલ sensational ન્યુઝ રિઝર્વ રાખતા રાખવા માગતા જ હતા.
રાતના નવ વાગી ચૂક્યા છે ને એક જાયન્ટ ટ્રેલર હાઇવે પરથી પસાર થઈ રહ્યું છે. અને ડેનિમ નું ધ્યાન ભંગ થયું.

તેમણે spiritually લેપટોપને બંધ કર્યું અને કાર ને રિવર્સ કરી.અને યુ ટર્ન મારીને કાર ભગાવી મૂકી.