બર્નાર્ડ જાણતા હતા કે ડેનિમ જેકસન નામના યુએસ ઇન્ટેલિજન્સ હાફ robot છે.અને તેમનું હાફ સોફ્ટવેર નેશન ને ડેડીકેટેડ છે. એટલે મિસ્ટર ડેનિમ જેકસન ની કોઈ પણ ડિમાન્ડ ને નકારતા પહેલા સો વાર વિચાર કરવો પડે.અન્યથા કોન્સ્પીરસી તો બાજુમાં રહી જાય અને ડેનિમ અને પ્રેસિડેન્ટ વચ્ચેની કોન્ટ્રોવર્સી મીડિયા માં ચગી જાય.
બર્નાર્ડ બાકી ના સભ્યો ની સામે જોઈને પાછા ફર્યા અને ડેનિમ ને પૂછ્યું સો મિસ્ટર ડેેેનિમ , યુ વેર to say something અસ.
ડેેેેનિમે કર્ટેન ને ક્લોઝ પોઝીશન પર જ રાખ્યો અને બોલ્યા મામલો હવે બહુ જ આગળ નીકળી ગયો છે.
એટલે હવે મીલીના પર નિયંત્રણ લાદવાનો કોઈ જ અર્થ નથી. જે પણ કોઈ નિયંત્રણોો લગાવવા હોય તે પ્રેસિડેન્ટ પર જ લગાવવાા પડશે.
બર્નાર્ડ ઊભા થયા અનેેેે થોડાક અકળાઈને બોલ્યા, but how ધ હેેલ! મિસ્ટર ડેનિમ. તમારા શકની બુનિયાદ સાચી છેે અને સો ટકા સાચી છે પરંતુ મારેેેેેેેે વિલિયમ ને પણ તો કંઈક સાબિતી આપવી જ પડે ને ?અને મને ચોક્કસ ખાતરી છે કે સાબિતીઓ મળે તો વિલિયમ પાછો વળી જ જશે.
ડેેનિમે કહ્યું આનો મારી પાસેેે એક ઉપાય છે. જો તમે બધાા તૈયાર હોવ તોો. બર્નાર્ડ કશું બોલવા જાય તે પહેલા જ જોય અને બાકીના સભ્યો એકસાથે જ બોલ્યા યા, ગો અહેડ મિસ્ટર ડેનિમ .
ડેેેેનિમે કર્ટેન લૉક પરથી હટાવ્યો અનેે પછી પહેેેેલા બર્નાર્ડ ની સામે જોયું અને પછી જોય ની સામે જોઈને કહ્યું, સી આઇ એ.
આ સાંભળી ને બર્નાર્ડ હસી પડ્યા અને જોય ની સામે જોયું. જોય પણ હસતાં-હસતાં ઊભા થયા અને ડેેેેનિમ ને કહ્યું મિસ્ટર ડેનિમ , destini વગર તમે સીઆઈએને કહેશો શું? ડેેેનિમેં કહ્યું કેમ શકની બુનિયાદ પર સીઆઈએ ને આ કેેસ ના સોંપી શકાય?
જોયે ડેનિમ ને કહ્યું યા અફકોર્સ કરી શકાય પરંતુ આવી વાતો છુપાઈ છુપી નથી રહેતી અને જ્યારે વિલિયમ ને આ વાતની જાણ થશે ત્યારે તેને કેટલો મેન્ટલ સ્ટ્રોક લાગશે તેનો તમે વિચાર કર્યો છે?આની સીધી અસર વિલિયમ ના કામ પર પડી શકે છે અને એ ના ભુલો તમે મિસ્ટર ડેનિમ કે conspiracy કરતાં પણ વધારે છે આપણો પ્રોજેક્ટ ગ્લોબલાઇઝેશન , જેને માત્ર ચાર વર્ષમાં જ પૂરો કરવાનો છે.
આ સાંભળી ને ડેનિમ ના ચહેરા પર એક વધારે અદ્રશ્ય રેખા ઉપસી આવી અને બર્નાર્ડ અંતઃકરણથી વધારે ડેનિમ માટે સહાનુભૂત થયા.
બનાર્ડ સમજી શકતા હતા ડેનિમ પર અત્યારે શું વિતી રહી છે હશે?
બર્નાર્ડ જાણતા હતા કે ડેનિમ ચાહે તો તેમના ઇન્ટેલિજન્સ ના વીટો પાવર થી માત્ર ચોવીસ જ કલાકમાં પ્રેસિડેન્ટને પદભ્રષ્ટ કરાવી શકે છે. કારણકે ઓલરેડી પ્રેસિડન્ટ ડિફોલ્ટર જ ચાલી રહ્યા છે. ગવર્મેન્ટ ના પ્રોજેક્ટ globally spread થઈ રહ્યા છે તેનો શ્રેય તો ઇન્ટેલિજન્સ ને જ જાય છે પરંતુ constitution ની એક્સ્ટ્રીમ ડેસ્ટિનેશનની માન મર્યાદા નું પાલન કરવું તે પ્રેસિડેન્ટ નું કામ છે જેમાં તેઓ શરૂઆત થી જ ડિફોલ્ટર છે.
એટલે બર્નાડ માટે બહુ જ સ્વાભાવિક હતું કે તેઓ ડેનિમ ની પાસેથી બહુ જ પ્રેમથી કામ લે.
દુનિયાના બધા જ પ્રોફેશનલો અને ઇન્ટેલિજન્સો અલાદીન ના ઝિન્ન જેવા જ હોય છે.જો તેમને તેમના ચેર પર્સન અને પ્રેસિડેન્ટ માં કાબેલિયત ના દેખાય તો તેઓ તેમના ચેર પર્સન અને પ્રેસીડેન્ટ ને પણ kick out કરી દેતા હોય છે આમાં પણ અંતતઃ ભલું તો કંપનીનું અને દેશ નું જ રહેલું હોય છે.
એટલે ડેનિમ ના proposal ને સીધી જ ના પાડી દેવી તે બર્નાડ ના પણ વશ ની વાત નહોતી .અને એટલે જ બર્નાર્ડ પણ ડેનિમ ની પાસેથી અત્યંત પ્રેમ થી કામ લઈ રહ્યા હતા.