ડેનિમ જેવા વિશુદ્ધ રાષ્ટ્રીય વિદ્વાન માટે આ દુઃખનો નહીં બલ્ક ચિંતાનો વિષય હતો.અને એક દિવસ ડેનિમ આ બધા જ કાવા દાવાઓથી દેશની પ્રતિષ્ઠાનું ભવિષ્ય ધૂંધળું જોઇને પોતાનું નિયંત્રણ ખોઇ બેસે છે.
તેઓ મીલીના ને અહેસાસ કરાવવા માંગતા હતા કેે પ્રેસિડેન્ટ નેક્સ્ટ ઇન્ટેલિજન્સ ફર્સ્ટ.અને એક દિવસ ડેનિમે મીલીનાને તેમની ઓફિસમાં બોલાવી અને literally મીલીના ને તેની પોસ્ટ્અને તેની હેસિયત નું ભાનુ કરાવ્યું.
ડેનિમ ના આ ઉગ્ર વાક્યોની પ્રારંભિક પાંચ મિનિટમાં મીલીનાએ ડેનિમ ની સામે ઓવર કોન્ફિડન્સ અને ઘુર્રાાઈ ને જોયે રાખ્યું. પરંતુ મીલીના એ જોયુંં કે વાત હવેેેેેે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ છે એટલે તેણેેે જાતે જ તેની નજર નીચી કરી દીધી અને ડેનિમ શાંત પડી ગયા.
during a conspiracy ટેન્સ મીલીના માટે હોપ કરવીએ strictly prohibited હતી અને અફકોર્સ hopeful પણ.
તેના માટેેે અને conspiracy આ બંને માટે.
ડેનિમ જાણતા હતા કે આ આખી વાત હવેે થોડા જ સમય માં ચેમ્બબર હાઉસની અંદર પહોંચી જવાની છે.અને એ વખતે પ્રેસિડેન્ટના યસ મેન ડેેેનિમ ની વિરુદ્ધ્ધધ્ધ કશું પણ કરી શકેે છે.
અનેેે એટલે જ ડેનિમે ડાયરેક્ટલી કે indirectly પ્રેસિડન્ટ ને મીલીના થી દૂર રહેવાની ઇન્ફોર્મ કરાવવા માટે Bernard નેેે તાત્કાલિક ફોન લગાવ્યો અને કહ્યું મારે મિસ્ટર પ્રેસિડન્ટની efficiency વાળી પાર્ટીની એક મિટિંગ કરાવવી છે.
બર્નાડ ડેનિમ ની મનોદશા અનેે અસહ્ય પરિસ્થિતિને સમજી શકતા હતા અને એટલેેે જ Bernard એ ડેનિમ ની વાતને માન્ય રાખી અને એક ગુપ્તત સ્થાન પર પાર્ટીના કેટલાક ચુનંદા ઓફિસર્સ અને ministers ભેગાા થવાનું નક્કી થયું.
ડેનિમ જાણતા હતા કે આ સિક્રેટ મિટિંગમાં ખાલી હાથ જવાનો કોઈ મતલબ નથી. છતાં પણ ડેનિમ એ પણ જાણતા હતા કે આ મિટિંગમાંં જવું અત્યંત જરૂરી છે.
ડેનિમ ના હાથ ખાલી એટલા માટે હતા કે તેમની પાસે મીલીના વિરૂદ્ધ કોઈ જ પુરાવાઓ ન હતા, અને પેલા બે ટપોરી જાસૂસો એ પણ તેમને નિરાશ કરી દીધા હતા.
ડેનિમ એ પણ જાણતા હતા કે without ડેસ્ટીની cia પણ આ કેસને હાથમાં નહીં લે.છતાં પણ ડેનિમ નક્કી કરીને બેઠા હતા કે પાર્ટીની સમક્ષ દબાણ કરીશ અને મીલીના levinsky ની મેટર સીઆઈએ ને સોપાવડાવીશ. જોકે ડેનિમ જાણતા પણ હતા જ કે જવાબ ના જ આવવાનો છે. છતાં પણ તેઓ પ્રયત્ન તો કરવાના જ હતા.
અહિં ચેમ્બર હાઉસમાં ડેનિમ ના મીલીના સાથેના ઓવર પાવર બિહેવીયર ની વાત પહોંચી જાય છે.અને બધું જ ડેનિમ ના સટિક અંદાજા મુજબ જ ગોઠવાવા લાગે છે.
પ્રેસિડન્ટ ના યસ મેન પીપલ્સ ડેનિમ ની વિરુદ્ધ અનનૉઈઝડ બ્યુગલ મૂકી દે છે અને ડેનિમ ને કોઈપણ પ્રકાર ટ્રેપ કરીને વ્હાઇટ હાઉસમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે.
પ્રેસિડેન્ટ ના યસ મેન પીપલ્સ માટે આ એક બહુ જ મોટું એસાઇનમેન્ટ હતું. પરંતુ ડેનિમ ની દ્રષ્ટિએ આ જ ડેનિમની રોજ મર્રા ની જિંદગી હતી. એટલે કે રૂટીન એન્ડ કેઝ્યુઅલ ,અર્થાત યસ મેન જે કામ પહેલીવાર કરવા જઈ રહ્યા હતા તે ખેલ આ પહેલા ડેનિમ કેટલાય રાષ્ટ્રોની સાથે ખેલી ચૂક્યા છે.
અફકોર્સ ટ્રેપ, બિહાઇન્ડ ધ કર્ટેન.
ડેનિમ ના જીવનમાં ફરીથી બે અવસ્થાઓ એ સમાન સ્વરૂપે જન્મ લીધો છે.અને આ બંને અવસ્થાઓ શત પ્રતિશત ના સમભાવ જેવી જ છે.અને આ અવસ્થાઓ એવી છે કે જેમાં એક મા ડેનિમ એટલો બધો ઉગ્ર પ્રતિકાર કરતા દેખાઈ રહ્યા છે કે લાગે છે કે જીત ડેનિમ ની જ થવાની છે. પરંતુ બીજી બાજુ ચેમ્બર હાઉસમાં મીલીના ના વધી રહેલા બેરોકટોક વાળા આવાગમન ને કારણે ડેનિમ ના ચહેરા પર sympathy ડિઝર્વિગ ની રેખાઓ દિન-બ-દિન વધુ ઉપસવા લાગી છે. જે અદ્રશ્ય રેખા ઓ ના ચિન્હો નો અહેસાસ કરીએ તો એમ જ લાગે કે, ડેનિમ વિલ નો મોર.