વૉશમેન મેસેજ indication સાથે સન નો પાંચ દિવસનો ગલ્ફ પ્રોગ્રામ અને તેની itinerary સન ના કમ્પ્યુટર પર મોકલી આપે છે ,અને બેચરજી તેને વાંચી લે છે. સાથે વૉશમેને એ પણ માહિતી મોકલી હતી કે આમ તો કોઈ ખાસ જરૂર નથી છતાં પણ મી સન થોડુંક હોમ વર્ક ફરી લે તો સારું.સનના ફેક્સમાં પણ એક સુવિધા હતી અને તે સુવિધા હતી ફેક્સ નો નંબર એના જ મોબાઈલ પર ડાયવર્ટ થઇ શકતો હતો.કારણ કે સન જાણતો હતો કે મારે ઓફીસ તો બહુ ખાસ જવાનું હોતું નથી, કમસેકમ ફેક્સ નો મેસેજ તો મને મળી જ જાય.
અને સન આ ફેક્સ નો નંબર રિસિવ કરતો અનેે ત્યાં ફેક્સ રિસિવ થઈ જતો, જે પાછળથી તેના એમ્પ્લોઈ સંભાળી લેતા. પરંતુ એકવાર તો સન ને ફેેક્સ મેસેજ મળી જ જતો હતો.
સને બેનરજીનો ફેક્સ તેની રુુુફલેસ volkswagen ને સાઈડમાં કરી ને રિસીવ કર્યો અને થોડીવાર પછી તેની રિસેપ્શનિસ્ટ નેેેેે ફોન કરી ને કહી દીધુ કે ફેેક્સ કલેક્ટ કરી લેજો અને તે કોનો છે તે મનેેેે મેસેજ કરીને મોકલી દેજો. થોડી જ વારમાં તેની રિસેપ્શનિસ્ટે સન નેે આખો ફેક્સ ડીટ્ટો ટુ ડીટ્ટો સન ને મોકલી આપ્યો અનેેેે સને તેને ઝુમ પર મૂકીને ચાલુ ગાડીએ વાંચી લીધો.
સન તેની રુુફલેસ ડ્રાઈવ કરતા કરતા બોલે છે સો, મિસ્ટર સન તમારે હવે ગલ્ફ માં જવાનું છે,એમ જ ને?
સને તેના ફેક્સ માં ગલ્ફ ના જે રાષ્ટ્રોના નામ વાંચયા હતા ત્યાંના અમીરાતો ની સાથે તો સન ને હોમલી રિલેલેશન હતા. એટલે સન મનમાં બોલ્યો પણ ખરો કેે ચલો હવે તો સોનાની થાળી માં મોગલાઈ ડીશ નો પણ સ્વાદ માણવા મળશે.
સન બેનરજીને ફોન કરીને પૂછે છે કે આ હોમવર્ક માં શુંં શું કરવું પડશે મારે!
બેનરજી કહે છે કશું જ નહીં સર ,ખાલી આપણી ઓવર ઑલ ગ્રોઈગ મેથડ અને વૅક્સિન ની ફ્રિક્વન્સી. નથીગ મોર સર.મિસ્ટર વૉશમેને તો એટલે સુધી પણ કહ્યું હતું મને કે'જો મિસ્ટર સન નું શૂટિંગ શિડયુલ ટાઈટ હોય તો તેઓ ચાહે તો આ ટુર કેન્સલ પણ કરાવી શકે છે અને ચાહે તો જઈ શકે પણ છે નથીગ સીરીયસ,સર.
સન કહે છે હવે ગલ્ફ નું નામ પડ્યું જ છે તો હવે મારા જૂના રિલેશન્સ પણ તાજા કરતો જ આવું.
બેનરજી કહે છે એઝ યુ વિસ સર.
અને આ બાજુ વૉશમેન પ્રેસ કોન્ફ્રેન્સ ની એરેન્જમેન્ટ કરીને પ્રેસ ની સમક્ષ સન નું પ્રેઝન્ટેશન કરાવી દે છે.અને સાથે સાથે તેની વેરી વેરી ફર્સ્ટ એમ્બેસેડર tour ગ્રીન ગલ્ફ થી પણ બધાને પરિચિત કરાવી દે છે જે સમાચાર લગભગ આખું વિશ્વ સાંભળે છે જુએ છે અને વાંચે છે.
વૉશમેન સન ની ગલ્ફ ની એમ્બેસેડર ટુર ની આઇટનરરી જે તે રાષ્ટ્ર ને તેના હાથ નીચેના ઓફિસર્સ દ્વારા મોકલાવી આપે છે. કારણકે વૉશમેન જાણે છે કે જો હું આ કામ જાતે કરીશ તો અનયુઝવલ લપ્પન છપ્પન થશે.અને હું ક્યાંય આવી અનયુઝવલ લપ્પન છપ્પન માં પડતો નથી. જોકે તેના આવા thinking પાછળ એક્ચ્યુલી આવું જ થીકીગ ન હતું.એ કોઈપણ સંજોગોમાં સન ની સામે નીચો પડવા નહોતો માગતો.અને એક પ્યોર પ્રોફેશનલે આટલા ટટ્ટાર તો રહેવું જ જોઈએ. વૉશમેન જાણે છે કે જ્યારે પોસ્ટ હાયર હોય અને ખભા પર જવાબદારી ઓ ના ખડકલા હોય ત્યારે અનયુઝવલ ઇમોશન્સને પાળવા હાનિકારક પણ સિદ્ધ થઈ શકે છે.
વોચમેન બેનરજીને ફોન કરીને કહે છે સ્પેશ્યલી આવવાની જરૂર નથી પરંતુ આ બાજુ થી આવતા જતા મારી ચેમ્બરમાં મને મળીને જ જજો, મારે તમને એક વસ્તુ આપવાની છે.
બેચરજી કહે છે ઓકે સર.