આશરે ૪૦૦ થી અધિક અગલી ડૉગસ વેન માં માંથી ઉતરે છે અને પોણો કલાક પછી દ્રશ્ય શાંત બને છે.
ડૉગ વેન નો ignition અને આર્નોલ્ડ ની છેલ્લી ડેલિકેટ ક્લિક વચ્ચે એક સેકન્ડ નો જ ફેર હતો અને ડ્રાઇવર ઈગ્નેશન ફરીથી ઑફ કરીને વેન માંથી નીચે ઉતરીને આમ તેમ જોવા લાગે છે. પરંતુ અફસોસ, આર્નોલ્ડ અદ્રશ્ય થઈ ચૂક્યો હતો.
ડ્રાઇવર તેના સાથીને કહે છે માન ના માાન પરંતુ અહિયાં કોઈક હતું ચોક્કસ.
ડ્રાઇવર નો સાથી ચિંતીત સ્વરમાં કહે છે કોઈ હતું તો નક્કી જ આત્મહત્યા કરવા માટે જ હતું. આટલી પાંચ સેકન્ડમાં તો જંગલ તેને ખાઈ પણ ગયું હશે.
ફિકર ના કર ,તુું સેલ માર .
બીજે દિવસેેે સવારે લંડન ના માન્ચેસ્ટર times ના મુખ્યાલય ના દર્શન થાય છે. જે પણ કોઈ emperor પ્રિમાઈસીસ થી કમ ન હતું.
ઍડિટર ફર્ગ્યુસન સિગાર નો એક લાંબો લચાક પફ બહાર ફેંકે છે.અને ક્વાર્ટર ડોરની નીચેથી પહેલા બોબી અંદર પ્રવેશે છે.
બોબીને જોતાની સાથે જ ફર્ગ્યુસન સિગાર એશ ટ્રે કરે છે.અને આર્નોલ્ડ ક્વાર્ટર ડોર નેે સહેજ ધક્કો મારીને ગુડ મોર્નિંગ કહે છે.
ફર્ગ્યુસન કહે છે વેલકમ માય લીઓ , શીટ ડાઉન .
આર્નોલ્ડ પાસે બોલવા કરતા પૂછવા માટે ઘણું બધું હતું. પરંતુ તે જાણતો હતો કે મિસ્ટર ફરગુસન ની સાથે બોલતા બોલતા જ કેટલાક સવાલોના જવાબ મળી જવાના છે.
આર્નોલ્ડ ઊભો છે અને સ્પાય ઈગોમાં કેમેરાની ચિપ ફર્ગ્યુસન ના ટેબલ પર ફેકે છે અને કહે છે રિપોર્ટ કરુ કે ક્વેશ્ચન કરુ સમજ નથી પડતી, સર.
ફર્ગ્યુસન કહે છે શીટ ડાઉન વેરી ફર્સ્ટ.
ફરગુસન તરત જ ચિપ ને પ્રોજેક્ટર કરે છે અને સામે કર્ટેન પર સ્લાઈડ શો શરૂ થાય છે.
ભયાનકતા ના પણ જેની આગળ પસીના છૂટી જાય તેવા ugly then ugli ડોગસ ના ફોટોગ્રાફ્સ જોઈને ફર્ગ્યુસન કહે છે થેંક ગોડ આ દૈત્યો ને જંગલમાં છોડી દીધા. અન્યથા, શહેરમાં એક પણ નબીરો દેખાતે તો પોલીસ અને પ્રશાસન નું આવી બનતે.
આર્નોલ્ડ ફરગુસન ને કહે છે સવાલ એ છે કે આ બધા જ uglis આટલા મેચ્યોર કેવી રીતે થયા!!
તેમને તો તેમની બ્રીડના બીજા જ દિવસે ડિસ્પોઝ કરી નાખવાના હતા. આઈ ડોન્ટ માઈન્ડ, આઈધર ઇન ફોરેસ્ટ ઓર abattoir.
આ ડોગ્સ આટલા વયસ્ક કેવી રીતે થઈ ગયા અને શેના માટે!!
ફર્ગ્યુસને કહ્યું હાઇબ્રાઈડ ની લાલચ નો કોઈ અંત નથી લીઓ.
સો, હાઇબ્રાઈડ આ uglis માંથી પણ એક નવી બ્રીડ બનાવવા માગતી હતી.અને લાસ્ટ મોમેન્ટે વાત લીક થઈ ગઈ. You know ,intenrns pronunciations!
આર્નોલ્ડે કહ્યું યા .
અને વાત પ્રશાસન સુધી પહોંચી ગઈ.અને હાઈબ્રાઈડે તેનો તાત્કાલિક નિકાલ કરી નાખ્યો.
ફરગુસન આર્નોલ્ડ ને કહે છે એક an official લેબ રિપોર્ટ કહે છે કે જંગલમાં કોઈ અનનોન ઑર new એચ અસ્તિત્વમાં આવવા પામ્યો છે. હવે તે કેવી રીતે બધા જાણે છે પરંતુ કોઈ મોહ ખોલવા તૈયાર નથી.અને ઇન્ડિયાનાપોલિસ ના એક પોશ રેસીડેન્સીયલ બિઝનેસમેનનું brain pain ને કારણે ડેથ થયું.
આર્નોલ્ડ શંકાથી તેની ફીગર ને 180 degree કરી અને ફર્ગ્યુસને કહ્યું યા રાઈટ એન્ડ એપ્સયુલ્યુટલી રાઈટ. કદાચ તેમનું મૃત્યુ ugly મીટ ખઈને જ થયુ હશે.
આર્નોલ્ડ બ્રેઇન થી બ્લેન્ક થઈને ફર્ગ્યુસન ને જોઈ રાખે છે.
ફર્ગ્યુસન કહે છે યુ નો આર્નોલ્ડ વક્ર હોવું એ કોઈએ મજાક નથી.અને તે કોઈ સર્કસમાં મૂકવા જેવી વાત પણ નથી.આ એક દયાજનક સ્થિતિ છે.
તમારું કોઇ અંગ ઉપાંગ વક્ર કે કુરુપ હોય તો તે પણ લગાતાર નિરંતર પેઈન ટેન્સ માં જ રહેતું હોય છે.આને તમે સદા દુઃખ પણ કહી શકો છો. all time pain.
આર્નોલ્ડે નીચુ જોઈ ને કહ્યું, હા કદાચ એટલે જ લેટિન યુનિવર્સિટી એ ugli મીટ ને વર્જિત કહ્યું છે.