naval સિલર અને outside નેવિગેશન મીલીના ,આ બંને વચ્ચે બહુ જ તફાવત હતો. પરંતુ હવે પછી inside અને outside વ્હાઇટ હાઉસની મીલીના બંને એક જ છે. એટલે કે બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ મીલીના લેવેન્સકી.
મીલીના તેના જીવનની rest stop સુધીની સચ્ચાઈ ને જાણી ચુકીી છે.અને એટલે જ અત્યાર સુધી તે માત્ર પોતાની જાતનેેે જ મદહોશ કરવા માટે કોલિન વોટર વાપરતી હતી. પરંતુ હવે તે બીજા પર્ફ્યુમ્સ પણ વાપરવાા લાગી છે. એ જાણતી હતી કે હર હાલમાં એસાઈનમેન્ટ પૂરુ થઈને જે રહેવાનું છે, તો પછી હવેે આનાકાની શાને માટે?
જે લોકો આ આખા સેક્સ સ્કેન્ડલ ના inside વાઈટ હાઉસ કે outside white house સાક્ષી પ્રેશકો કે શ્રોતાઓ હશે, તેમણે એક વાત નેેેે ચોક્કસ સાંભળી હશે, કે ડીએનએ રિપોર્ટમાં પ્રેસિડેન્ટ ના સીમેનલ drops નો ઉલ્લેખ થયો હતો. પરંતુ કોન્સ્પિરેટરો એ મામલો એટલી ખરાબ રીતે ઉછાળ્યો હતો કે મીના પોતે પણ ભૂલી ગઈ હતી કે ઈન્ટરકોર્સ માંં સિમેન્સ insert થાય છે ક્યારેય બહાર ટપકા ઓ નથી પડતા.અને એટલે જ પ્રેસિડન્ટ અને મીલીના પર પેલી હિન્દી કહેવત લાગુ પડે છે કે ખાયા પિયા કુછ નહી ઓર ગ્લાસ તોડા છે આના.
વિન્ટર ની સિઝન on થઈ ગઈ છે અને ડેનિમ તેમની કારમાંથી ઉતરીને હેન્ડસમલી લિફ્ટટ બાજુ ચાલવા લાગે છે.
ડેનિમ ના જીવનનો આ એ તબક્કો છે, જેમાં તેમને બેે પ્રકારની પૂર્ણતા પ્રાપ્ત થઈ હતી. એક તો ભગ્ન અહંકાર માં આત્મતત્વ ની જાગૃતિની અને બીજી જે તેમનામાંં પહેલેથી જ હતી. પરંતુ આત્મતત્વ ના ઉજાગર થવાને કારણેે તેમાંં વધારો થયો હતો. તે તેમની હેન્ડસમ પર્સનાલિટી.
ડેનિમ આવી જ બે પૂર્ણતા ઓ સાથે લિફ્ટ બાજુ આગળ વધી રહ્યા છે.
વ્હાઇટ હાઉસમાં એવા કેટલા એ અધિકારીઓ અને મિનિસ્ટરો છે કે જેઓ outside અમેરિકન છે. જ્યારે ડેનિમ બેસીક અમેરિકન છે. એટલે અમેરિકન ડિફેન્સને લઈને તેમના ચહેરા પર કમ્પેરેટિવ લી વધારે જ ક્રુઅલ એક્સપ્રેશન છવાઈ જતા હતા. જોકે તે એક્સપ્રેશનસ સર્વથા ક્ષમ્ય જ હતા.
ડેનિમ તેમના વિચારોમાં ખોવાયેલા છે.અને નથી જાણતા કે લિફ્ટ ને નીચે આવવામાં બસ બે જ સેકન્ડ બચી છે.અને તેઓ બટન પર હાથ દબાવવા જાય છે.અને બીજી જ સેકન્ડે લિફ્ટમેને ડેનિમ ને ગુડ મોર્નિંગ
કહ્યું.
ડેનિમ થોડાક ચમક્યા અને પછી કહ્યું યા, સેમ ટુ યુ અને લિફ્ટ માં ચઢી ગયા. વન સેન્ટીમીટર જેટલા sympathy ડીઝર્વિગ ના ભાવ સાથે ડેનિમ તેમની કેબીન બાજુ પ્રવેશ કરવા જાય છે,અને સામેથી મીલીનાને આવતી જુએ છે.
ડેનિમ લેફ્ટ બાજુ વળી ગયા અને તેમના ગયા પછી મીલીના એ પણ એક સેકન્ડ માટે એક સેન્ટિમીટર જેટલું સ્માઈલ કર્યું.અને ડેનિમ નો ઉપહાસ ઉડાવ્યો અને ત્યાંથી નીકળી ગઈ.
જો કે પોતાની કેબીનમાં ગયા પછી મીલીના ને પણ રિયલાઈઝ થયું અને તેણે એક સેન્ટિમીટર જેટલી પોતાની જાતને ધિક્કારી પણ લીધી જ હતી.
પ્રોફેશનાલિઝમ અને સુપર નેશન ગમે તેટલા વેલ ઍટીકેટેડ થઈ જાય તો પણ તે હોય છે તો મેન મેઈડ જ .એટલે તેમના constitutional હેડ ક્વાર્ટર્સમાં માનવી માનવી વચ્ચે આવા ભાવ અને અનુભાવો પણ સદાકાળ જોવા મળતા જ હોય છે. મીલીના નું દુર્ભાગ્ય તે હતું કે તે બે અપૂર્ણ અવસ્થાઓ ને પ્રાપ્ત થઈ ચૂકી હતી.અને ડેનિમ નું પણ દુર્ભાગ્ય કહેવાય કે તેઓ બે પૂર્ણ અવસ્થાઓને પ્રાપ્ત કરી ચૂક્યા હતા.
ડેનિમ નું દુર્ભાગ્ય એટલા માટે કહેવાય કારણકે મીલીના અને ડેનિમ બંને નો અંત આ આખી conspiracy મા એક સમાન જ હતો. કારણ કે આફ્ટર conspiracy બંને ગુમનામ જ થઈ ગયા હતા.
એક બ્લેક સ્પોટેડ થવાને કારણે અને બીજા બધું જ જાણતા હોવા છતાં પણ કશું જ ના રોકી શકવાની વ્યથા ને કારણે.