The conspiracy he was innocent may be (coniuratio) - 39 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

The conspiracy he was innocent may be (coniuratio) - 39

ડેનિમ પણ એઝ ઑલ્વેસ રાત્રે તેમની પત્નીની બાજુમાં બેડ રેમ્પ ચાલુ રાખીને આડા પડ્યા છે.અને તેમના સ્પેકટસ તેમની છાતી પર છે.
ડેનિમ ના કોન્સીયસ માં એક સ્ટેપ ચૂકી જવાનું un એક્સપ્લેનેેેેબલ realisations ચાલી રહ્યું છે.આને અન એક્સપ્લેનેબલ એટલા માટેે કહેવાય કેમકે ડેનિમ ને હજુ નથી ખબર કેેે તેઓ કયુ સ્ટેપ ચૂકી ગયા છે.અને ગૌતમ ખન્નાની live speech તથા ટેલિવિઝનના લાઈવ ટેલીકાસ્ટટ ને જોયા છતાંં પણ conspiracy નીી સ્વિચ કેવી રીતે ઓન થઈ ગઈ હતી!! એટલે ડેનિમ માત્ર realise જ કરી રહ્યા છેેેેે તે દોરી એક સેન્ટિમીટર જેટલ તેમના હાથમાંથી સરકી ગઈ છે. વિસ્તૃત અહેવાલ તો ડેનિમ ને કાલેેેે વ્હાઇટ હાઉસમાંથી જ ઉડતો ઉડતો મળશે.
કદાચ ત્યારે ડેનિમ ના હાવભાાવ ડેનિમ જેવા યુએસ ઇન્ટેલીજન્સ માટે સહન કરવા અશક્ય જ હશે.
આ તો માત્ર શબ્દ અને ગણિત જ છે કે જેમાં પણ ડેેનિમ નું નામ લખાઈ રહ્યુંં છે. બાકી વ્હાઇટ હાઉસની અંદર અમુક ભ્રષ્ટ લોકોને બાદ કરતાં બધા જ ડેનિમ જૅકસન જ છે. જો વ્હાઇટ હાઉસમાં આ બધા જ ડેનિમ જેકસન ના હોય તો અમેરિકા ક્યારે સુપરપાવર પણ ના જ બની શક્યું હોત.
જેમ એક લિમિટેડ કંપનીને તેના પ્રોફેશનલો ચલાવતા હોય છે તેમ એક સુપર પાવર નેશન ને તેનાા પ્રેસિડેન્ટ નહીં બલકે તેના ઇન્ટેલિજન્સ જ ચલાવતા હોય છે.આ પણ સુુુુુપર પાવર નેેેશન નું એક હિડન ટ્રુથ જ છે.
ડેનિમ ના હાથમાંથી એક સેન્ટીમીટર જેટલી દોરી સરકી ગઈ હતી અનેે એટલા ભગનતા ના હાવભાવ ડેનિમ ના ચહેરા ઉપર છવાઈ ગયા હતા. અફકોર્સસ ડેેનિમ ની જાણ બહાર જ.
આ દુનિયામાં પ્રોફેશનલો અને ઇન્ટેલિજન્સો નો પોતાનો જ એક અહંકાર હોય છે અનેેેેેેેે એ જ્યારે તુંટે છે ત્યારે
તેમના ચહેરા પર sympathy ડિઝર્વિંગ એક્સપ્રેશન નેચરલી છવાઈ જતા હોય છેે. ડેનિમ નો પણ અહંકાર 1 સેન્ટિમીટર જેટલો તુટ્યો હતો અને એટલી જ માત્રાવાળા sympathy ડિઝર્વિંગ એક્સપ્રેસન તેમના ચહેરા પર છવાઈ ગયા હતા.જેની અનુભુતિ બીજાા કોઈને તો નહીં બલ્કે ખુદ ડેનમ ની પત્ની સારાહ નેેેેે ચોક્કસ થઈ ગઈ હતી .
બીજે દિવસે જ્યારે ડેનિમ તૈયાર થઈ રહ્યા હતા ત્યારે તેમની રૂટીન સ્પીડમાં 1 સેન્ટિમીટર જેટલો ઘટાડો આવ્યો હતો. જોકે આ ઘટાડો તો કોઈએ સુપર કોમ્પ્યુટર પણ દર્જ કરી શકે તેમ ન હતું. પરંતુ ડેનિમ ની સાથે આખી જિંદગી વિતાવી દે નાર તેમની પત્ની ની ડિવાઇન સેન્સે આ ડિડક્શન અનુભવી લીધું હતું. અને જ્યારે ડેનિમ તેમની volkswagen માં બેસીને ગેટની બહાર એ નીકળે છે ત્યારે આજે ડેનિમ ની પત્ની તેમને શંકાથી નહીં બલ્કે સહાનુભૂતિથી જુવે છે.
કોઈ પણ સ્ત્રીને આ કારણે જ તેના પુરુષ પર સહાનુભૂતિ ત્યારે જ થાય છે જ્યારે તેના પુરુષના અહંકાર તૂટવાનો આરંભ થઇ ગયો હોય.
ડેનિમ ના પત્ની વિચારતા વિચારતા ગેટ બંધ કરે છે અને પછી કશું વધારે સમજવા માટે ઘરના ડાઇનિંગ ટેબલ પર જઈને બેસી જાય છે.અને તેમની નેચરલ ડેડીકેટેડ સેન્સ વડે વધારે સમજવાનો પ્રયત્ન કરે છે.

જ્યારે ડેનિમ ના પત્ની કોણીઓ ને ટેબલ પર ટેકવીને મુઠ્ઠીઓ વાળીને તેને હોઠ પર દબાવીને બેઠા હતા, ત્યારે તેઓડેનિમ કરતા પણ વધારે ઈન્ટેલિજન્ટ લાગતા હતા.

મીલીના પાસે હવે વ્હાઇટ હાઉસમાં સર્વાઈવ કરવાનો સમય આરંભ થઈ ચૂક્યો છે એમ કહી શકાય. કારણ કે મીલીના જેવી સહેમી સ્ત્રી છે તે અનુસાર તે એક પણ દિવસ વ્હાઇટ હાઉસના ઠઠ્ઠા અને મશ્કરીના વાતાવરણમાં રહી શકે તેમ નથી. એટલે તેણે જો વ્હાઇટ હાઉસમાં સર્વાઈવ કરવું જ હોય તો તેણે તેના એક્સપ્રેશન અને એટીટ્યુડ થી લઈને ટૉકિંગ સ્ટાઈલ બધું જ બોલ્ડ બનાવી લેવું પડે તેમ છે.અને આ શરૂઆત ત્યારે એરફોર્સ વન માંથી ઉતરતાની સાથે જ કરી દીધી હતી.