The conspiracy he was innocent may be (coniuratio) - 36 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The conspiracy he was innocent may be (coniuratio) - 36

મીલીના ની સ્થિતિ એવી છે કે તે વ્હાઇટ હાઉસમાંથી without એક્સ્ટ્રીમ reason રીઝાઈન પણ કરી શકે તેમ નથી.અને પેલા લોકોને ના પણ પાડી શકે તેમ નથી.
મીલીનાની દુવિધા એકમાત્ર મીલીના જ જાણતી હતી તેના સિવાય બીજું કોઈ નહીં.
એરફોર્સ વન જાપાનની ધરતી પર લેન્ડ કરે છે. પરંતુ આટલી જ હવાઈ મુસાફરીમાં મીલીના ની સામે એટલી બધી વાસ્તવિકતા ઓ આવી ગઈ હતી કે તેનો ગ્લોરિ અને ગોર્જિયસ નો ૫૦ ટકા નશો ઉતરી ગયો.અને તે જાપાનની ધરતી પર પ્રેસિડેન્ટ ની બાજુમાં ઢીલી ઢાલી ચાલ સાથે જોવા મળવા લાગી.
ડેનિમે રેકોર્ડિંગ રૂમ ને ગૌતમ ખન્ના ની સ્પીચ ને રેકોર્ડ કરવાનો આદેશ આપી દીધો.અને પોતે તેમની ચેમ્બરમાં તેમના ટીવીની સામે મીલીના ને lively observe કરવા લાગ્યા.
મીલીના દિન-બ-દિન ડેનિમ માટે એક પહેલી બનતી જતી હતી.અને આમેય મીલીના નું વર્તન તદ્દન ભિન્ન જ હતું જે ઓફકોર્સ ડેનિમની અપેક્ષા બહારનું જ હતું.
મીલીના ના observation પરથી તેમને સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે મીલીના ને પ્રેસિડેન્ટ માં કોઈ જે ઇન્ટરેસ્ટ નથી.
પરંતુ ડેનિમ એ નહોતા જાણતા કે conspiracy એરફોર્સ વનમાં જ ઑન થઈ ગઈ હતી.
મિસ્ટર વિલીયમ ની પણ પ્રતીક્ષાનો અંત almost આવી જ ગયો હતો.અને તેઓ પણ તેમજ માનીને બેઠા હતા કે હવે એન્જોય કરવાનું જ છે.
પરંતુ પ્રેસિડેન્ટ નહોતા જાણતા કે it's a trap, the trap of conspiracy .
પ્રેસિડેન્ટ તેમની અંદર મીલીના ના પુરુષની અનુભુતિ કરવા લાગ્યા જે અનુભૂતિ સત્ય હતી અને સામે છેડે મીલીના પણ બધું જ જાણતી હોવા છતાં પણ આઉટ ઑફ કંટ્રોલ વિલિયમ ની બાજુ ખેંચાતી જતી હતી. મીલીના નું આ બિહેવિયર પણ નેચરલ જ એટલે કે સત્ય જ હતું. ડ્યુરિંગ જાપાન જર્ની મીલીનાને પ્રેસિડેન્ટ માટે સહાનુભૂતિ પણ ઉત્પન્ન થઈ હતી, એમ માની ને કે હવે પ્રેસિડેન્ટ નો બેડ ટેન્સ શરૂ થવાની તૈયારીમાં જ છે
જ્યારે પ્રેમમાં અંધ બનેલા પ્રેસિડન્ટ રીતસર મીલીના બાજુ દોટ લગાવી રહ્યા હતા.
મીલીના પણ વ્યર્થ પ્રયત્ન કરતી હતી કે તે પ્રેસિડેન્ટ થી દૂર રહે પરંતુ તે જાણતી હતી કે its all over now.
કારણકે એરફોર્સ વનમાં મીલીના ના જ આપેલા ગ્રીન signal થી મીલીના એ જાતે જ બધું ખતમ કરી નાખ્યું હતું અને હવે તે ચાહી ને પણ કશું જ કરી શકે તેમ નથી.
જાપાનની ધરતી પરથી ફરી એકવાર એરફોર્સ વન takeoff લે છે અને બીજા ઓફિસર્સ અને મિનિસ્ટર્સ ની વચ્ચે મીલીના પણ પ્રેસિડન્ટની સાથે બેઠી છે.અને જાપાન સાથેની રિલેશનશિપ પર ચર્ચા કરી રહી છે.
ચર્ચા કરતાં કરતાં મીલીના ક્યારે પ્રેસિડેન્ટની આંખોના શુક્ર જંતુઓથી મોહિત થઇ જાય છે તેની તેને ખબર નથી પડતી. પરંતુ પ્રેસિડેન્ટે ઑબ્ઝર્વ કરી લીધું હતું કે મીલીના ઢળી ચૂકી છે.
મીલીના એ એક સેકન્ડ માટે પ્રેસિડેન્ટને ફૉક્સ સ્માઈલ આપી અને તે પ્રેસિડેન્ટ ની સામે જોતી જોતી ઉભી થઇ અને જનરલ કૉકપીટ ની બહાર નીકળી ગઈ.
પ્રેસિડેન્ટ ઉભા થયા અને excuse me કહીને મીલની પાછળ પાછળ ગયા.
પ્રેસીડેન્ટે મીલીના ની પાછળ જઈને વૉર્મલી સ્માઈલ આપી અને કહ્યું પૂછી શકું છું કે આમ અચાનક જ ઉભી થઈને કેમ આવી ગઈ?
મીલીના એ પણ ફોકસ સ્માઈલ થી કહ્યું ખબર નહીં પરંતુ આજે ભીડભાડથી દૂર જ રહેવા નું મન થાય છે.

પ્રેસિડેન્ટ સહેજ નીચા નમીને હસીને મીલીના ને કહ્યું વાંધો ના હોય તો મારી પ્રાઇવેટ cockpit માં જઈને બેસીએ? મીલીના સહેજ ગભરાતાં કહ્યું પરંતુ આ લોકો?

પ્રેસિડેન્ટે બીજી જ સેકન્ડે કહ્યું ફરગેટ ધેમ, એ લોકો મારા જ માણસો છે .તેમની ચિંતા છોડી દે.
મીલીના એ પૂછ્યું શ્યોર ? પ્રેસિડેન્ટે કહ્યું યા એન્ડ ઓફકોર્સ શ્યોર.
મીલીના એ તેની મૂંડી નીચી કરીને હલાવી અને કહયું વેલ ,લેટ્સ ગો.