ડેનિમે કહ્યું તેના માટે જ તો હું સ્પાય એપોઇન્ટ કરવા માગું છું.
બર્નાડ એ કહ્યું ઓહ સી ધેન ,ઓકે ગો ,
ગો અહેડ.
બહાર નીકળી ને બર્નાડે આજુબાજુમાં જોયુંઅને તેમની હેટ સરખી કરીને ધીમા સ્વરે ડેનિમ ને બોલ્યા ઓકે બાય મી ડેેેેેનિમ .
ડેનિમ કશું બોલ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા જે વર્તન ને બર્ન્નાડ સમજી શકતા હતા.
એક્ચ્યુલી મીલીના નુુુ ઓવર ઈન્ડેક્સ વ્હાઇટ હાઉસમાં અપોઇન્ટેડ થવું એ જ conspiracy ની સૌથી મોટી મિસ્ટેક હતી. જેને ડેનિમે કેચ કરી લીધી હતી.અને તેઓ તેમની શંકા નીી દિશામાં નીરંતર આગળ ચાલીએ રાખતા હતા. કોન્સ્પિરેટર્સ નીીીીી બસ એક જ ગણતરી હતી કે વ્હાઇટ હાઉસ ની અંદર મીલીના ને જસ્ટ સ્વિમ જ કરાવી દેવાની છે. બાકી તો બીજુ બધું જ આપોઆપ જ થવાનું છે. અનેે સેક્સ સ્કેન્ડડલ ના એક્સ્ટ્રિમ પર આખો મામલો દૂર ઊભાા રહીને મીડિયા દ્વારા ઉછાળવાનો છે.અને દુનિયામાં અમેરિકા ની ઈજ્જત ની ધજીયા ઉડાવવા ની છે. પરંતુ તેમને એ નહોતી ખબર કે ડેનિમ નામનો ખતરનાક જીબ્રા road રેઝિસ્ટન્સ તેમનું કામ બગાડી પણ શકે છે.
બે દિવસ પછી એ જ નાઇટ ક્લબના ડાર્ક્ક રેસ્ટોરન્ટ રૂમ માં બે પ્રોફેશનલ સ્પાયસ બેઠા છે. તેમાંના એક નું નામ છે james watson.અને બીજાનું નામ છે કેલ્વિન બારડોર.
ડેનિમે કશું જ બોલ્યા વગર ટેબલ પર મીલીના નો ફોટોગ્રાફ મુક્યો.અને કેલ્વીને વોટસન ની સામે જોઈને મિલન નો ફોટોગ્રાફ ઉઠાવ્યો. કેલ્વિન કવરમાંથી મીલીના નો ફોટોગ્રાફ બહાર કાઢેેે એ પહેલાં જ વોટ્સને તેનાા હાથમાંથી કવર છીનવી લઈને ફોટો બહાર કાઢ્યો.અને જેકસન ને પૂછ્યું ઓહ તો આ બ્યુટી છે?
ડેનિમ એ હા ના સ્વરમાં કહ્યું યા અફકોર્સ યુ હેવ ટુ બેક હર.
કેલ્વિન એ ફરીથી ફોટો તેના હાથમાં લીધો અને કહ્યું ડોન્ટ માઈન્ડ મિસ્ટર જેકસન પરંતુ મારો અનુભવ કહે છે કે આ સ્ત્રી તો ઈનોસેન્ટ છે.
ડેનિમે મેં કહ્યું હું તમારા અનૉબવ ની નહીં બલ્કે તમારા અપડેટેશન્સ ની પ્રતિક્ષા કરવા માગું છું. કેલ્વિને કહ્યું ઓહ,આઈ એમ સોરી મી ડેનિમ મારો કહેવાનો અર્થ એવો નહોતો.
ડેનિમે તેમના કોટના ખિસ્સામાં થી ડોલર્સ નું એક પેકેટ બહાર કાઢ્યું અને ટેબલ પર મુક્યું. કેલ્વિને કવર ખોલીને જોયું અને થોડાક તીખા ભવા કરીને કહ્યું આ તો અડધા જ છે. આપણે ફુલ પેમેન્ટ ની વાત થઇ હતી.
ડેનિમે બીજી જ સેકન્ડે જવાબ આપતા કહ્યું, જો શરૂઆતમાં તેના વિરુધ્ધ માં સાબિતીઓ મળી અને પાછળથી મળતી બંધ થઈ ગઈ તો તેનો મતલબ છે કે મીલીના ને તમારી જાણ થઈ ગઈ છે.અને જો એમ થયું તો તમારું બાકીનું પેમેન્ટ ડૂબી ગયું સમજી લેવાનું.
વૉટ્સને ને કહ્યું ધીસ outrage મિસ્ટર ડેનિમ.
ડેનિમે કહ્યું યા ધીસ ઇસ outrage બટ, ધિસ ઈસ મેટર ઓફ ડિફેન્સ એટલે no compromise એટ ઑલ.
વૉટસને કહ્યું in front of this condition તમારે પણ અમારી એક વાત માનવી પડશે.
ડેનિમે કહ્યું ગો અહેડ.
વૉટ્સને કેલ્વિન ની સામે જોઇને કહ્યું કે, જો એક્સપેન્સ વધી જશે તો તમારે અમને પે કરવો પડશે.
ડેનિમે ફટાક દઈને કહી દીધું ડન ,i agreed.
વૉટ્સન ઊભો થયો અને ડેનિમ ને હાથ મિલાવી ને કહ્યું બાય મિસ્ટર ડેનિમ .
ડેનિમે જેમ્સ અને કેલ્વિન ને બેસ્ટ ઓફ લક કહ્યુ અને બંને જણા ડાર્ક રુમ માંથી બહાર નીકળી ગયા.
અડધા ઉભા થયેલા ડેનિમ ફરીથી તેમની ચેરમાં બેઠા અને ખિસ્સામાંથી તેમનો મોબાઈલ કાઢ્યો.અને બર્નાડ ને ફોન લગાવ્યો.
બર્નાડ ના મોબાઈલ ની એક જ રીંગ વાગી અને તેમણે કહી દીધું યસ મિસ્ટર ડેનિમ .