The conspiracy he was innocent may be (coniuratio) - 26 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The conspiracy he was innocent may be (coniuratio) - 26

તેમની પત્નીએ કહ્યું વેલ, ગુડ નાઈટ. ડેનિમે માત્ર હાથ ઊંચો કર્યો અને નીકળી ગયા.
ડેનિમ નાઈટ ક્લબ ઓપન એર પાર્કિંગમાં તેમની કારને સ્ટોપ કરી ને બહાર નીકળે છે.અને દૂરથી દોડીને આવતા સિક્યુરિટી પર કારની ચાવી ફેકે છે.
સિક્યુરિટી એ ચાવી કેચ કરી અને હસીને કહ્યું હેવ અ વાઈસ is નાઈટ સર .
ડેનિમે તેના ખભા પર હાથ મૂકીને કહ્યું થેંક્યુ વેરી મચ.
ડેનિમ તેમની ફોલ્ડ કરવાની બાકી રહી ગયેલી બીજી સ્લિવનેેેે ફોલ્ડ કરતા કરતા ડાર્ક રેસ્ટોરન્ટ વાળી બાજુ ચાલવા લાગે છે. જ્યાંં બર્નાડ ઑલરેડી તેમની વેઇટ કરી રહ્યા છે. ડાર્ક રેસ્ટોરન્ટ રૂમના ડીપ કોર્નર ટેબલ પર બર્નાડ પોતાની જાતને જાણે કે છુપાવી રહ્યા હોય તેવી રીતે બેઠા છે.અને તેમનો 10 વોલ્ટેજ સીલીંગ લેમ્પ ટેબલ ઉપર પ્રકાશ ફેકી રહ્યો છે. આ ડાર્ક રેસ્ટોરન્ટ એક્ચ્યુલી કેન્ડલ ડિનર માટે જ બનાવ્યો હશે, છતાં પણ ત્યાં લોંગ સીલીંગ લેમ્પ ની પણ સુવિધા આપવા મા આવી હતી.
ડેનિમે રેસ્ટોરન્ટ નો ગેટ ઓપન કર્યો અને બીપ કોર્નર માં બેઠેલા બર્નાડ ને જોયા,અને સાથે સાથે દસ વોલ્ટેજ સીલીંગ લેમ્પ પણ.
ડેનિમે તેમની બાજુમાંથી પસાર થતાં વેટર નુ બાવડું પકડીને તેનેે કહ્યું માચીસ પ્લીઝ. વેટર એ પૂછ્યું કયા ટેબલ ઉપર મોકલુ સર?
એટલેે ડેેેેેનિમે બર્નાડ બાજુ હાથનો ઇશારો કર્યો.
વેટરે કહ્યું ઓકે સર આઈ કમ.અને ડેનિમ ફરીથી બર્નાડ બાજુ ચાલવા લાગ્યા.
બરનાડે ડેનિમ ને જોઈ લીધા હતા એટલે ડેનિમ ને આવતા જોઈનેે તેમણે તેમની હેટ કાઢી ને બાજુ માં મૂકી દીધી,અને સ્પેક્ટ ટેબલ પર મુક્યા.
ડેનિમે ચેર પર બેસતા પહેલાા જ લેમ્પ ઑફ કરી દીધો અને બીજીી જ સેકન્ડે વેટર એ હાથમાં માચીસ આપી.
ડેનિમે કેન્ડલ સળગાવીી અને પછી જ ચેર પર બેઠા.
બર્નાડે સૌથી પહેલું વાક્ય ઉચ્ચાર્યું અને એટલે કહ્યું થેંક ગોડ મિસ્ટર ડેનિમ તમે આવી ગયા. ડેનિમ સમજી શકતા હતા કે મિસ્ટર બર્નાડે આમ કેમ કહયુ?
કારણ કે એક રિસ્પોન્સિબલ પોલિટિકલ પર્સન આવી જગ્યાઓ પર ઓછા જ આવતા હોય છે.
બર્નાડ એ ઔપચારિકતા નો ત્યાગ કર્યો અને સીધું જ પૂછી લીધું કે વાત શું છે, ડેનિમ તમે છેલ્લા કેટલાક દિવસોથી upસેટ છો.

ડેનિમે કેન્ડલને સાઈડમાં કરીએ અને સ્પેકટ્સ ને કાઢીને ટેબલ પર મુકતા કહ્યું, વી આર ઇન ટ્રેપ મિસ્ટર બર્નાડ.
બર્નાડે તેમના ભવા નીચા કરીને પૂછ્યું ટ્રેપ?what do you mean by ટ્રેપ!
ડેનિમે કહ્યું બિલીવ મી મિસ્ટર બર્નાડ હું જે કંઈ કહેવા જઈ રહ્યો છું તે સાચું છે,બસ એની સાબિતીઓ જ મારી પાસે નથી.
બર્નાડે કહ્યું યા ગો ગો અહેડ ડેનિમ. ડેનિમ બોલવા જાય છે અને કહે છે મિસ્ટર બર્નાડ મીસ લેવેન્સકી,અને તરત જ બર્નાડ તેમના કપાળ પર હાથ મૂકીને કહે છે ઓ માય ગોડ મિસ્ટર ડેનિમ તમે એ લેવેન્સકી ને ભૂલી કેમ નથી જતા? વિલિયમ ને થોડો સમય એન્જોય કરી લેવા દો પછી આપણે જ તેનો કોઈક રસ્તો કાઢીશું.
ડેનિમે ટેબલ પર હાથ પછાડીને કહ્યું અહિં જ તમારી મિસ્ટિક થાય છે મી બર્નાડ અને હું એ જ નથી થવા દેવા માગતો.
બર્નાડે તેમના ખભા ઊંચા કરીને તીખા ભવા સાથે ફરીથી કહ્યું વોટ્સ રોંગ વિથ યુ ડેનિમ ? she is અમેરિકન સિટિઝન. શિ વૉસ naval સિલર ઑફ અમેરિકા . ડોન્ટ વરી એન્ડ ફરગેટ હર.
આટલું વાક્ય પૂરું કર્યા પછી બર્નાડ ને બે સેકન્ડ માટે અનુભુતિ થઈ કે હું અમેરિકન‌ શબ્દ ઉચ્ચારી રહ્યો છું અને એ બે સેકન્ડ માટે તેઓ તેવા હાવ ભાવથી વિચાર મગ્ન થઈ ગયા હતા.