The conspiracy he was innocent may be (coniuratio) - 20 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The conspiracy he was innocent may be (coniuratio) - 20

extraordinary અને toughest વન લોંગેસ્ટ કાર ઓફ ધ વર્લ્ડ લિમોઝીન મિસ્ટર પ્રેસીડન્ટની વેઇટ કરી રહી છે.અને વૉલીસે લિમોઝીન થી થોડે દુર ઉભા રહીને તેમની ઘડિયાળ સામે જોયું.મીલીના એ ટાઇમ પૂછવા વાળા હાવભાવથી વૉલીસની સામે જોયું અને વૉલીસે હાથના ઇશારાથી કહ્યું પાંચ .
મીલીના ને નથી ખબર કે ક્યાં જવું છે છતાં પણ તેણે ચાલતા ચાલતા ચિંતા વ્યક્ત કરી કે ધીસ too late.
light grey એશ કલરના ટ્રાઉઝર અનેેેેેેેેે ઉપર navy blue coat નું બટન ઓપન કરતાં કરતા મિસ્ટર christ પણ સીડીઓ થી જ નીચે ઉતરે છે‌.અને ઘડિયાળની સામે જોઇને કહે છે સોરી પાંચ મિનિટ લેટ છુ.
limousine નો સેલ ઓલરેડી ઑન જ હતો કે મિસ્ટર પ્રેસિડેન્ટ બેેે ઠાઠ પછીી તેનો સેલ વાગ્યો તે તો ખબર ના પડી .
બસ ,એટલી જ ખબર પડી કે લિમોઝીન આગળ ચાલવા લાગી છે.
મીલીના જાણતી હતી કે હવે પૂછવુ બેકાર છેેેેે કે વેર વી આર ગોોઈગ.અને આમેય પણ તેને થોડાા સમયમાં ખબર પડી જવાનીી જ હતીી કે તે ક્યાં જઈ રહી છે.
મીલીના christ થી ઈમ્પ્રેસ થઈ ગઈ હતીઅને out of conspiracy તે કન્વવીસ પણ થઈ જ હતી. એટલે તે વી જ કમ્ફર્ટટ નેસ થી તે અત્યારે christ ની બાજુમાંં બેઠેલી દેખાઈ રહીી છે. જે કમ્ફર્ટ નેસમાંં દિનબદિન વધારો થાય તો પણ નવાઈ નહીં.
ક્રાઈસ્ટ almost સ્ત્રીઓ માટે દિલના સાફ છે. પરંતુ તેનાથી પણ વિશેષ વાાત એ છે કે તેઓ સ્ત્રીને ફ્લર્ટ કરવામાં સ્ત્રી ની સુંદરતાનો નહીં બલ્કેે પોતાની ઇન્ટેલિજન્સી નો વધારે ઉપયોગ કરે છે . એટલેે સ્ત્રી જેટલીી christ ના પ્રેમમાં પડે છે તેનાથી વધારે તોો તે ક્રાઈસ્ટ થી ઈમ્પ્રેસ થતી હોય છે.
જાયન્ટ વેન હાફ હન્ડ્રેડ ડિજિટલ limousine ની અંદર એક બાબાાા આદમના જમાનાની પણ હેવી સિસ્ટમ હતી અને તે વેન્ટિલેશન ફેન હતો.
ક્રાઈસ્ટ જાતે જ અડધા ઉભા થયા અને તે ફેન ની સ્વીચ ઓન કરીએ અને કહ્યું હવે આગળ રિલેક્સેશન મળશે.
આટલું કહીને christ મીલીના ની સામે જોઇને હસ્યા અને મીલીના પણ ફેન ની સામે આશ્ચર્યચકિત થઇને જોવા લાગી.
જોકે દરેક ડિજિટલ વહીકલ્સ ની અંદર આવી એકાદી ઓલ્ડ મિકેનિકલ સિસ્ટમ તેના ટફ લુક માં ચાર ચાંદ લગાવી દેતી હોય છે.
ઇન્ટેલ inside કંપનીના ભવ્યાતિભવ્ય કોર્પોરેટ હાઉસનો રીમોટ ગેટ ઓપન થાય છે.અને મીલીના સહેજ ઉચી થઈને nameplate વાંચે છે જેના પર લખ્યું હોય છે ઇન્ટેલ ઇનસાઇડ કોમર્શિયલ ચેમ્બર હાઉસ.
મીલીના બીજી જ સેકન્ડે બેસી જાય છે અને સમજી જાય છે કે આ કોઈ કમર્શિયલ પાર્ટી છે અને તેમાં મારે કશું પ્રેઝન્ટેશન આપવાનું છે અથવા લેવાનું છે.
મીલીના અનરિલેક્સ થઈને તરત જ એટેન્શનમાં આવી જાય છે અને થોડી જ મિનિટોમાં limousineના બંને સાઈડ ના ડોર્સ ઓપન થાય છે. તેમાંથી એક બાજુ થી મીલી ના નીકળે છે અને બીજી બાજુથી મિસ્ટર christ. ક્રાઈસ્ટ નો કાફલો ઓલરેડી જ પહેલા કારમાંથી ઉતરીને આજુબાજુ ઑબ્ઝર્વ કરવા લાગ્યો હતો અને એક જેપ્સ પર્સનની સાથે હાથ મિલાવીને christ તેની સાથે ચાલવા લાગે છે.
મીલીના અને christ બંને એક સાથે જ ચાલી રહયા છે .જો કે જોનારા ઓ તો ત્યારે એ પણ realise કરી રહ્યા હશે કે ન્યુ કમર હોવા છતાં પણમીલીના નો વોકિંગ કોન્ફીડન્સ બહુ જ એક્સપિરિયન્સ્ડ છે. દોસ્તો ,જેપ્સ એટલે જાપાનીસો ને અમેરિકાનો શોર્ટ માં જેપ્સ કહીને બોલાવે છે.
અમેરિકામાં ત્રણ પ્રકારના જિમ્મેદાર નાગરિકો રહે છે. એક તો વ્હાઈટ અમેરિકન કે જેઓ બેસિક અમેરિકન કહેવાય છે. બીજા બ્લેક અમેરિકન્સ કે તેઓ આફ્રિકાથી migrate થયેલ છે. અને ત્રીજા brown અમેરિકન કે જેઓ almost એશિયન છે.