સિક્યુરિટી એ કહ્યું વેલ મેમ . મીલીનાએ તેના વાળને સહેજ ઝાટકો માર્યો અને ફરી પાછી લિફ્ટમાં બેસી ને ઉપર આવી ગઈ.
થોડીવાર પછી મહિલાએ તેના inside of વર્ક સ્વરૂપે તેના ડ્રોવર માંથી એક ચેકબુક બહાર કાઢી અને તેનીી ઓફિસની નીકળી.
ડોર ક્લોઝર નો અવાજ આવી રહ્યો છે અને મીલીના ચાલી રહીી છે.
મીલીના એ પ્રેસિડેન્ટ ની સામે ચેક book મૂૂકી અને તેમનીી સામે હસીને જોવા લાગી. પ્રેસિડેન્ટે ચેકબુકની સામે જોઈને કહ્યું શું કરુ આનુું!
મીલીના એ ફરી થી homely સ્માઈલ આપીને કહ્યું સાઈન પ્લીઝ. પ્રેસિડેન્ટ ચેક book ખોલી અને તરત જ બોલ્યા યસ ઓ માય ગોડ યસ હું તો ભૂલી જ ગયેલો.
પ્રેસિડેન્ટે એક ચેક પર સાઈન કરી અને ચેક book ની સામે જોતા જોતા જ હાથ નો ઈશારોો કરીને કહ્યું શીટ ડાઉન પ્લીઝ અને મિલીના એ તેનાા વાળ ની એક લટ પાછળ સરકાવી.
બરાાાબર આ જ સેકન્ડે પ્રેસિડેન્ટ મીલીના ની સામે જોયું અને બોલ્યા તમારા ફીચર્સસ મુજબ તમને યલ્લો ઈયર્ રીગસ બહુ સૂટ કરેે છ.
મીલીના એ હસીને થેંક્યુ કહ્યું. પ્રેસિડેન્ટ એ પણ ચેક બુક પર સાઈન કરતાં કરતાં કહ્યુંં યુ મોસ્ટ વેલકમ.
એક્ચ્યુલીી મીલીના જાણતીહતી કે મિસ્ટર પ્રેસિડેન્ટે તેના પર કોઈ શાયરી નથી કરી બલ્કે સત્ય જ કહ્યું છે કે યલો કલર તેના પર બહુ જ શુટ થાય છે.
એટલે મીનાને એટલી રાહત તો થઈ જ કે કમ સે કમ પ્રેસિડેન્ટ સાથે હું comfort to રહી જ શકીશ.
મીલીના એ જોયું કે છેલ્લા ચેક પર સાઇન થવા જઈ રહી છે એટલે તે ઉભી થઇ અને હાથ લંબાવ્યો.
પ્રેસિડેન્ટે ચેક બુક પર હાથ મુક્યો અને પૂછ્યું આફ્ટર એપોઇન્ટમેન્ટ હું તમારો ઈન્ટરવ્યું લઈ શકું છું!
મીલીનાએ પ્રેસિડેન્ટ ની સામે શંકાથી જોઈને કહ્યું શયોર સર why not!!
પ્રેસિડેન્ટ ફરીથી હાથનો ઇશારો કર્યો અને તે બેસી ગઈ.
પ્રેસિડેન્ટ થોડાક સિલેક્સ થયા અને તેમણે કહ્યું કે વેરી ફર્સ્ટ મને એવી અપેક્ષા હતી કે તમે મને એવો સવાલ કરશો કે હું અમેરિકન ચેર પર્સન હોવા છતાં પણ ચેક બુકમાં સાઇન કરવા મેન્યુઅલ કેમ છુ! પરંતુ તમે મને એવો કોઈ સવાલ ના કર્યો એની વે ફરગેટ ધીસ પોઇન્ટ.
પ્રેસિડેન્ટે કહ્યુ લેવિનસ્કી તમે જાણો છો કે અમેરિકા ક્યાર થી અને કેવી રીતે ગ્લોબલાઇઝેશન ને પ્રમોટ કરતું આવ્યું છે?
મીલીના એ ફટ લઈને જવાબ આપ્યો અને કહ્યું i think છેલ્લા દસ વર્ષથી.
પ્રેસિડેન્ટ થોડુંક હસી પડ્યા અને કહ્યું i think તમે મારો સવાલ બરાબર નથી સમજ્યા. હું વ્હાઇટ હાઉસમાં બેઠો છું એટલે વેરી obvious કે હું અમેરીકા ના જ ગ્લોબલાઇઝેશન ની વાત કરું છું .
મીલીના એ ફરીથી જવાબ આપ્યો આઈ થીંગ 20 વર્ષ.
થોડીવાર મૌન રહ્યા પછી પ્રેસિડેન્ટે અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસ ની અને તેના પર્વનો ઉલ્લેખ કર્યો.અને કહ્યું આ તારીખ અને આ વર્ષ થી અમેરીકા globally પ્રમોશન મેળવતું આવ્યું છે.
મીલીના એ પુછ્યુ કેવી રીતે સર એટલે તરત જ આરંભ થયો એક ઈન્ટેલિજન્ટ પ્રેસિડેન્ટની અસ્ખલિત વાણી નો જે લગભગ બે કલાક સુધી ચાલી.
બે કલાક પછી મીલીના ચેમ્બરહાઉસમાંથી બહાર નીકળીને તેની ઓફિસમાં તેની ચેર પર જઈને બેસી ગઈ. ચેરમાં ગોળ ગોળ ફરતા તે ક્યારેય મિસ્ટર વિલયમ થી ઈમ્પ્રેસ થઈ ગઈ તેની તેને જ જાણ ના રહી.અને છેલ્લે મીલીનાએ સંમતિ વાળું હાસ્ય કર્યું.
જોકે મીલીના એ પણ ભલીભાતી જાણતીજ હતી કે એ બે કલાકની અસ્ખલિત વાણીમાં એક પણ વાર flirt pronouns નહોતા જ થયા. કદાચ એટલે પણ મીલીના પ્રેસિડેન્ટ થી ઈમ્પ્રેસ થવા માટે વીવશ થઈ ગઈ હોય.