"હે ભગવાન.... મતલબ હદ હેં...હદ હોય ફ્લર્ટ ની "🙄
"રાધુ.....હદે તો મુલ્કોકી હોતી હૈ...મોહબ્બત કી નહીં... "🤩
"હાય હાય....કોઈ મને જાપટ મારો કોઈ મારા પર પાણી નાખો.... i cant believe this... તમે....રુદ્ર તમે અને શાયરી... "🤯
"....મેં શાયર તો નહીં..મગર...એ હસીન...જબસે દેખા મેને તુઝકો મુજકો શાયરી આ ગઈ... "😍😍
"રુદ્ર...યાર તમે આજે બહુ ડિફરન્ટ બીહેવ કરો છો... "🙄
"કેમ વળી...??!!...આવી સરસ બ્યુટીફૂલ રોમાન્ટિક gf હોય તો હું કઈ રાજકારણ ની વાતો તો નઇ લાવું!! "
"એમ તો રોજ ક્યાં જાય તમારો રોમાન્સ...હેં!!... બોલો?? "🤨
"હશે હવે...જાવા દેને... "😜
"પાગલ....રુદ્ર એક વાત કવ...??!!? "
"હા રાધુ બોલને "
"તમે આમ જ હસતા મુસ્કુરતા રહેજો... "😊
"હા પણ કેમ... "😊
"રુદ્ર ખુશ તમે હોય અને સુકુન... મને મળે છે... "😋
"ઓહ માય જાન... આઈ પ્રોમિસ હું હંમેશા ખુશ રહીશ અને તું પણ હો... "
"હા રુદ્ર હું એ ખુશ રહિશ પણ... "
"પણ શું રાધુ??? "
"રુદ્ર "
"હા રાધુ બોલ શુ થયું...?!?! "
"તમને ખબર છે ને કે હું તામારા પર મરુ છું??!! "
"હા મારા રાધુડા...અને હું તને હંમેશા જીવતી રાખીશ મારા દિલ માં સાચવીને... "
awww my baby....પક્કા ને??
"પ્રોમિસ રાધુ... "
"રુદ્ર.....ummaah... "😘😘😘😘😘
"પાગલ થોડીક તો શરમ રાખ!! "☺️
"નઇ રાખું... "😘😘😘
"હશે હવે... એટલામાં ડાચુ ના ચડાવતી હો... "
"હા હવે... રુદ્ર સાંભળો ને. "
"હા રાધુ "
"હું તમને ચા કરતા પણ વધારે ચાહું છું!! "
"પાગલ છે તું સાચ્ચે.... "😅😅😅
"હાયેયે...તમે આટલા પ્રેમ થી કયોને તો સાચ્ચે મન કરે કે પાગલ થઈ જાવ... "😍😍😍
"જાને હવે... "😅😅
😅😅😅😅😁🥰😋
"બોલ બીજું કંઈક.. "
"અમમ...રુદ્ર?!!!! "😋
"હમ્મ રાધુ... "
"મને મારુ નામ અને લાસ્ટ નામ પુછોને.. "
"અરે કેમ પણ??!! "🤔
"રુદ્ર પુછોને યાર... "
"ઓકે બાબા પૂછું છું....whats your name??? "
"marry!! "😍
"લાસ્ટ નામ?? "🤔
"me!! "
"marry me??? "🙄
"હાયેએ હું તો ક્યાર ની તૈયાર બેઠી?!!!! "😍😍😍
"સિરિયસલી...રાધુ તું પણ યાર કયાંથી લાવે છે આવું બધું સાચે તું પણ શિવ ની જેમ નોટંકી થઈ ગઈ છે,હે ભગવાન ક્યાં ભટકાણી મને આ!! "
"હે હે ભટકાણી તો કોરિડોર માં પણ નસીબ માં જ હતી!! "😜
"ફૂટ્યા નસીબ "
"ફૂટ્યા નસીબ "😜
"તને શું થયું અચાનક "🙄
"તને શું થયું અચાનક "😜
"શુ છે ??!! "😤
"શુ છે!!?? "😜
"એમ ન કર ને યાર "😠
"એમ ના કર ને યાર "😜
"રાધુ "😖
"રાધુ "😜
"તું બહુ ક્યુટ છે!! "😜
"હેંને!!મને ખબર છે હું છું જ એટલી વ્હાલી વ્હાલી...🥰 "
"આવી ગઈ ને લાઇન પર?!! "😎
"બેબી તમે ચીટિંગ કરી યાર! "😫😫😫
"ચૂપ કર નૌટંકી "🤫
"હળહળતું જુઠ્ઠું છે એ! "🧐
"everything is fare in love and war "😎
"anyway ચાલો સુઈ જાવ હવે રુદ્ર... "😒
"ના... "😜
"સુઈ જાવ રુદ્ર.... "🙄
"ના... "😜
"બાબુ કહ્યું ને સુઈ જાવ... "🥰
"નઇ ના.... "😜
"ઓય ચૂપ ચાપ સુઈ જાવ...પાગલ માણસ...નઇ તો એક ઝાપટ દઈશ... "😤😤😤
"બસ આમજ સાંભળવું તું.. "🤩🥰😘😘
"ઈજ્જત તો હજમ જ નથી થતી નઇ???!! "🤨
"નઇ.... "😋
"ચૂપ... "🤫
"સુઈ જાવ હવે અને ઉઠીને ફર્સ્ટ મેસેજ મને...સમજ્યા?!! "🤨
"ઓકે મારી જાન "😘
"ગુડ નાઈટ રુદ્ર "😘😘😘
"ગુડ નાઈટ રાધુ "😘😘😘
"મહાદેવ💙 "
"મહાદેવ🖤 "
"i love you so much bachcha "😘😘😘
"i love you too રાધુ... "😘😘😘
"સુઈ જજો હો "🤨
"એ હો.... "😉
"વર્તમાનમાં "
"રાધિકા નીચે આવ બેટા "રાધિકા મમ્મી નો અવાજ સાંભળીને હસતા હસતા પોતાની એ મીઠી યાદોમાંથી બહાર આવી.....
મિત્રો શું લાગે છે હવે.....
જીવનની ચડતી પડતી આપના રોમિયો જુલિયટ ને નડશે કે સંઘ દ્વારિકા પહોંચશે?????
જાણવા માટે જોડાયેલા રહો.....રુદ્ર અને રાધિકા સાથે.....
.....ભૂમિ ગોહિલ....