Who is the culprit ?? - 2 books and stories free download online pdf in Gujarati

અપરાધી કોણ ?? - 2

આગળ ના ભાગ માં આપડે જોયું કે નવલ અગ્રવાલ નું ખૂન થઈ જાય છે ત્યાર બાદ ઇન્સ.રાણા ને ફોન આવે કગે અને તે ચિંતાગ્રસ્ત થઈ જાય છે અને અગ્રવાલ વીલા જાવા નીકળે છે હવે આગળ....

◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

ઇન્સ. રાણા અને રિધમ અગ્રવાલ વીલા પહોંચે છે અને અંદર નું દ્રશય જોઈ ને દંગ રહી જાય છે

થોડી વાર પહેેલા .....

ઇન્સ.રણ (ફોન પર ) : હલો

સામે વાત કરતી વ્યકતિ : હલો ! ઇન્સ. રાણા

ઇન્સ.રાણા : જી હ હું ઇન્સ.રાણા બોલું આપ કોણ ??

સામે વાત કરતી વયકતી : જી હું આયાન અગ્રવાલ નવલ અગ્રવાલ નો પુત્ર..

ઇન્સ. રાણા : જી બોલો આયાન જી

આયાન: જી કોઈએ મારી પત્ની નું કોઈએ ખૂન કર્યું છે .

ઇન્સ.રાણા : હ હું હમણાંજ અગ્રવાલ વિલા પહોંચું છું.


(વર્તમાન સમય માં )

ઇન્સ રાણા અગ્રવાલ વીલા પહોંચી જોવે છે તો રુચિતા અગ્રવાલ નું કોઈએ ચાકુ મારી ખૂન કર્યું છે અને રે નિષ્પ્રાણ થઈ પડેલ હતી અને તેની બાજુમાં લોહી નું લ્હાબોચિયું ભરાયેલ હતું આ જોઈ ઇન્સ રાણા ચિંતા માં મુકાઈ જાય છે

ત્યારેજ નીલમ અગ્રવાલ ઇન્સ.રાણા જોડે ઘસી આવે છે અને ઇન્સ.રાણા ને કહેવા મળે છે


નીલમ અગ્રવાલ (ગુસ્સામાં): તમે શું ઇનવીસ્ટિગેશન કરો છો બે દિવસ માં મારા ઘરમાં બબ્બે ખુન થઈ ગયા અબે તમે ખૂની ને પકડી નથી શકતા

ઇન્સ.રાણા : જી અમે અમારું કાર્ય કરી રહ્યા છીએ અમને અમારું કાર્ય કરવા દો

ત્યારેજ રિધમ ઇન્સ.રાણા પાસે આવે છે

ઇન્સ.રાણા : રિધમ કોઈ સાનુત કે કોઈ પુરાવા મળ્યા ???

રિધમ :જી ના સર કોઈ સબપોટ કે કોઈ ફિંગરપ્રિન્ટ ન મળ્યા કોઈ પુરાવા નથી કે જેના આધારે આપડે ખૂની સુધી પહોંચી શકીએ ....

ઇન્સ.રાણા : ઠીક છે તો રુચિતા અગ્રવાલ ની. બોડી ને પોસમોટમ માટે મોકલી આપો ...

આટલું કહી ઇન્સ.રાણા રિધમ સાથે વીલા મોઢે પોલીડ સ્ટેશન પાછા ફરે છે

ઇન્સ રાણા અને રિધમ ઇન્સ રાણા ની ઓફીસ માં બેઠા હતા ત્યારે...

ઇન્સ.રાણા : સમાજ માં નથી આવતું કે નવલ અગ્રવાલ અને રુચિતા અગ્રવાલ નું ખૂન કોણ કરી શકે

રિધમ : પણ સર તે બંને ને મારવાથી તે ખૂની ને શુ મળશે ?? અને જો નવલ અગ્રવાલ ને મારવાથી તેને કોઈ ફાયદો થતો હોય તો પણ તે રુચિતા અગ્રવાલ નું ખૂન કરવાનુ કરણ શુ હોઈ શકે ??


ઇન્સ.રાણા : એજ તો નથી સમજાતું કે ખૂની ને રુચિતા અગ્રવાલ ને મારવાથી શુ મળશે ...

(9 PM ઇન્સ.રાણા નું ઘર )

ઇન્સ રાણા પોતાની સ્ટડી રૂમ માં આંખો બંધ કરી અને આરામ ખુરસી પર બેઠા હતા ત્યારેજ તેને બહાર થઈ કોઈના બોલવાનો આવાજ આવ્યો તે સાંભળી તે બહાર જાય છે અને બહાર જઇ જોવે તો ઇન્સ રાણા નો નાનો ભાઈ બેસેલ છે અને ઇન્સ.રાણા ની પત્ની સાથે વાતો કરતો હોય છે

ગીતા :જોઈએ શુ કહે છે

ઇન્સ રાણા બહાર આવતા આવતા ...

ઇન્સ.રાણા :હમ કોને શુ કહેવાનું છે જરા આમને પણ કહો ..


આરવ (ઇન્સ રાણા નો ભાઈ) : કાઈ નહીં મોટા ભાઈ આતો મારે બહાર જવાનું છે તો તમારી ગાડી અને થોડા પૈસા જોઈતા હતા .

ઇન્સ.રાણા : (ગુસ્સામાં ) ક્યાં જવાનું છે

આરવ : નાખી ભાઈ નહીં કાઈ શકું પણ તમે મારા પર ભરોસો રાખો કે હું...

ઇન્સ.રાણા : કહ્યું ને નાઈ મળે ગાડી કે પૈસા એટલે બસ ..

ગીતા : આપોને તે કોઈ ખોટું કામ નહીં કરે ...

ઇન્સ.રાણા : ઠીક છે પણ ક્યારે જવાનો છે

આરવ : કાલે સવારે જવાનો છું

આરવ બહાર નીકળી ફોન માં વાત કરતી કરતા ..

સામે છેડે વાત કરી વ્યક્તિ : કાલે સાવતે કહ્યા પ્રમાણે નીકળી જજે ખબર માલી છે કે તે લોકો નિશ્ચિત જગ્યાએ પહોંચી ગયા છે

આરવ : જી બોસ....

(ક્રમશ.)








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED