આપરાધી કોણ ?? - 8 PUNIT SONANI "SPARSH" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આપરાધી કોણ ?? - 8


આગળ ના ભાગ માં આપડે જોયું કે આરવ પોતાના રૂમ માં આવેછે ત્યાર બાદ તેને મી.ખૂરાના નો ફોન આવે છે અને તેની વાત સાંભળી આરવ દંગ રહી જાય છે હવે આગળ....

◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

આરવ મી.ખૂરાના ની વાત સાંભળી ને નીચે જાય છે અને નીચે નું દ્રશ્ય જોઈ ન દંગછે

હોટેલ ના નીચે ના ભાગ માં પોલીસ આવેલ હોય છે અને તે લોજો મી. શેખ વિશે પૂછતાછ કરતા હોય છે ત્યારે તેઓ રિસેપ્સનિસ્ટ પાસે જય છે

પોલીસ.:(રિસેપ્સનિસ્ટ ને ):અહીંયા કોઈ મી.શેખ નામક વ્યક્તિ આવ્યા છે અને અહીં રોકાયેલ છે

રિસેપ્સનિસ્ટ : જી હા અહીંયા હમણાં સુધી રોકાયેલ હતા પરંતુ આપના આવ્યાના બે કલાક પહેલા જ ચેકઆઉટ થઈ નીકળી ગયા ....

પોલીસ : જી ઓકે.

આરવ ત્યાં ઉભો હોય છે ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવી ને ઉભો રહે છે અને આરવ ને કહે છે

તે વ્યક્તિ. : હલો મી.મહેતા ઓહ સોરી . મી.આરવ .

આરવ તે વ્યક્તિ સામે ચોકી ને જોઈ રહે છે ..

તે વ્યક્તિ : ટેનશન ન લો મી.આરવ હું પોલીસ ને નહી કહું કે આપ મી શેખ ના સાથે મી.મહેતા બની તેની ટિમ માં કામ કરો છો

આરવ ચોકીને તે વ્યક્તિ સામે જોઈ રહે છે ત્યારે તે વ્યક્તિ કહે છે

તે વ્યક્તિ : મારુ નામ મી.સિંઘાનિયા છે અને હું તમારી સાથે વાત કરવા માગું છું

આટલું કહી તે વ્યક્તિ આરવ ના હાથ માં એક કાર્ડ આપીને ચાલ્યા જાય છે.અને આરવ . તેને જાતા જોઈ રહે છે

◆ ◆ ◆ ◆ ◆ ◆◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

આરવ : વિચારતા વિચારતા ચાલ્યા કરે છે અને છેવટે એક રૂમ આગળ આવી ઉભો રહે છે અને તે વ્યક્તિ એ આપેલ કાર્ડ કાઢે છે અને વચ્ચે છે તે કાર્ડ માં લખ્યું હોય છે

"ROOM NO. 1416"

આરવ આ વાંચી અને દરવાજો નોક. કરવા જાય છે ત્યાંજ દરવાજો ખુલી જાય છે અને સામે મી.સિંઘનિયા ઉભા હોય છે તે આરવ ને એક સ્માઈલ આપે છે અને તેને અંદર આવવા કહે છે તયારે આરવ તેને સ્માઈલ આપી અંદર પ્રવેશે છે અને મી.સિંઘનિયા તેને બેસવા કહે છે .

આરવ પોતે મી. સિંઘનિયા ની સામેની ખુરશીમાં બેસે છે અને મી.સિંઘનિયા વાતો નો દોર પોતાના હાથ માં લઇ લે છે

મી.સિંઘનિયા : તો મી.આરવ તમે મી.મહેતા બનીને મી.શેખ સાથે કામ કરો છો.

આરવ : (ઘભરાતા સ્વરે):જી હા

મી. સિંઘનિયા : તો આરવ આપે અસલી મી.મહેતા નું શુ કર્યું ??

આરવ : અસલી મી.મહેતા નું..નું. .. મ મેં. મ...

મી.સિંઘનિયા :રીલેક્સ આરવ આપ મને કહી શકો છો ટ્રસ્ટ મી હું કોઈને નહીં કહું

આરવ. : જી મી.મહેતા સાથે હું જતો હતો ત્યારે....(અને આરવ પોતાની સાથે ઘટેલ ઘટના સ્મરણ કરે છે) અને મી.મહેતા નું ત્યાં મોત નીપજયું

મી.સિંઘનિયા : તો મી.આરવ તે લોકો શુ કરવાના છે

આરવ: મતલબ કોણ શુ કરશે ???

મી.સિંઘનિયા : મતલબ આરવ કે તે લોકો નું મિશન શુ છે

આરવ : જી તે લોકો કોઈ ડ્રગ્સ સપ્લાય કરવાના છે અને તે મિશન પૂરું થતા મુંબઇ માં પપ્ટ ગેરકાયદેસર ડ્રગ્સ લાવવાના છે અને....

મી.સિંઘનિયા : અને શું મી.આરવ...

આરવ : અને તે લોકો મુંબઇ માં એક બંદરગાહ પર બૉમ્બ બ્લાસ્ટ કરવાના છે

મી સિંઘનિયા આ સાંભળી આશ્ચર્ય પામે વહે અને આરવ ને જોઈ રહે છે......

(ક્રમશ.)