વેમપાયર ઍક સત્ય ઘટના પટેલ મયુર કુમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેમપાયર ઍક સત્ય ઘટના



વેમપાયરae
ઍક કાલ્પનિક પ્રાણી છે. આ પ્રાણી જીવિત પ્રાણીઓ ને મારીને ખાય છે. અથવા તેમનુ લોહી પિયને જીવે છે. વેમપાયરને જે લોકોએ જોયો છે આવા લોકો એમજ કહે છેકે તેં કફન પહેરે છે અને તેનુ મોઢુ કાલા કલરનું અથવા પીળા કલરનુ હોઇ છે. ઍક માન્યતાને અનુરૂપ વેમપાયર કોઇ મરેલો વ્યક્તિ બને છે. જે સમયે સમયે કબરમાંથી બહાર આવે છે.અન વિશે આવી માન્યતા છે કે તેં લગભગ પોતાના સગા સંબંધીની આસપાસજ હોઇ છે અથવા તો તે પોતાના પાડોશીઓની આજુબાજુ હોઇ છે. આ વેમપાયર ઘણી વખત પોતાના સગા લોકોનેજ પોતાનો શિકાર બનાવી પોતાની લોહીની તરસ ચીપવે છે. વેમપાયર શબ્દ લગભગ અઢારમી સદીમાં પ્રચલિત બન્યો છે. તેંનો ઉલેખ લગભગ વિશ્વનાં દરેક દેશના ઇતિહાસમ જોવા મલે છે.વેમપાયરની કલ્પના જુના સમયમાં ગ્રિસ, મેસોપોટેમિયા અને મોહેજો દારોમા પણ થઇ હતી.વેમપાયરનુ અલગ- અલગ પ્રદેશમાં અલગ -અલગ નામ હતુ.જેમકે ગી્સમા રાઇકોલાકસ તથા રોમાનિયામા સટિરિગોઈ નામ હતુ.હાલમા વેમપાયર શબ્દનો ઉલ્લેખ કાલ્પનિક મનાય છે .જૉકે હજી વેમપાયરમા ઘણા લોકો એમા વિશ્વાસ ધરાવે છે. આ વેમ્પાયર જેતે સ્થળે લોકોને ખુબજ ખુબજ હેરાન તો કરતા પણ તેને મારીને પણ ખાઇ જાતા હતાં. વેમ્પાયર નો સૌ પ પ્રથમ ઉલ્લેખ યુરોપ નાં ઍક ગામથી મળે છે. જેમા પીટર નામનો ખેડૂત મર્યા પછી પોતાના પુત્ર પાસે ખાવાનું માંગવા અવે છે. તેનો પુત્ર નાં પાડે છે તો તેની હત્યા કરિ નાંખે છે.ત્યારબાદ ગામમાં ઘણાં લોકોની જાન આ વેમ્પાયર લેઇ છે. તેથી ગામલોકોએ સાથે મળીને આ વેમ્પાયર એટલે ક પેલા પીટર નામનો ખેડૂતનો મૃતદેહ કાઢી બાળી નાખે છે. જેથી ત્યારબાદ કદી પીટર વેમ્પાયર ફરી જોવા મળ્યો નથી. આવા વેમપાયરની ઘટના ગુજરાતમા પણ જૂના સમયમા બનેલ હતી.જેમા એક ખ્રિસ્તી કુટુંબનો ઍક સભ્ય મૃત્યુ પામે છે. જેનું નામ જોસેફ હોઇ છે. તેં થોડા સમય પછી લોકોની પાસે વેમપાયરનાં રૂપથી સામે આવે છે.હવે તેં લોકોની હત્યા કરી તેનુ લોહી પીવા લાગ્યો હતો.ધીમે ધીમે આ ઘટના એટલી આગળ વધી કે આ વિસ્તારના લોકો એવા ભયભીત થઇ ગયેલાં કે હવેં સાંજે 6 વાગ્યા પછી બહાર નહોતા નીકળતા .હવે આને વેમપાયરને રોકવો અસંભવ હતો કેમકે આને પાદરી સિવાય કોઈ રોકી નાં શકે અને પાદરી છેલ્લા બે મહિનાથી યુરોપમાં છે.હવે ગામનાં લોકો ગામ ચોડવા લાગે છે.આ વાતની ખબર બાજુના ગામમાં મંદીરનાં પુજરીને ખબર પાડે છે.આ પુજારી સારી તાંત્રિક વિધ્યા નાં જાણકાર હતાં.જેથી તેંઓને ખબર તૌ હતિજ કે આ વેમપાયર હવેં તેમનાં કાબુમાં આવી શકે તેમ નથી તેથી તેમણે જ્યા સુધી પાદરી સાહેબ યુરોપથિ નાં આવે ત્યા સુધી આ વેમપાયરને રોકવાની યુક્તિ વાપરે છે. જેમાં તે જ્યા વેમપાયરની કબર છે.ત્યા તેનિ આજુબાજુ અમુક વિધીથી સુરક્ષા કવચ બનાવવામાં આવે છે.હવે તેને પાર કરીને વેમપાયર બહાર નહીં આવી શકે તેની પુજરીજીને ખાતરી હતી.પણ ત્યા કોઇ ત્રણ ટુઉરિંસ્ટર આવે છે. આ લોકોને ગામ લોકોએ સુરક્ષા કવચ પાસે જવાનીનાં પાડી હતી કેમકે આ લોકોની ભૂલથી વેમપાયર સુરક્ષા કવચમાથી મયકત થઇ જશે એવુ ગામ લોકો વિચારતા હતા. અને બને પણ છે તેવુ આ લોકો મુંબઈથી આવતાં હોવાથી તેં ભૂત કે વેમપાયરમા માનતા નહોતા .આથી આ લોકોએ કબર પાસે ગયા અને તેં સુરક્ષા કવચને પાર કારી કબર સાથે ફોટૉ લેવા લાગ્યા . આ ફોટો ગામ લોકોને બતાવે છે.તો ગામના લોકોને આ જોઇ ખબર પડી જાઇ છે ફરી મોતનું તાંડવ શરૂ થાશે.આ સાંજે એક સાથે ત્રણ લોકો વેમપાયરનાં શીકાર બન્યાં .જેમા એક ગામનો ગાંડો,બીજા ત્રણ ટુરીસ્ટ માર્યા ગયા .હવે તો ગામને પાદરી સાહેબજ બચાવી શકે .ત્યાં એકાએક પાદરી યુરોપથી પાચા આવિ જાઇ છે . આ પાદરીને ગામલોકો બધીજ વાતો કરે છે હવે પાદરી આ વેમપાયરને પકડવા માટે કોઇ ઉપાય શોધી રહ્યાં હતાં .આવામાં એકાએક તેમને વિચાર આવ્યો કે વેમપાયરની લાશને જમણી બાજુ કોઈ હત્યાર મારવાથી તેં મૃત્યું પામે છે. આથી યોજના મુજબ આ કબર ખોદી વેમપાયરની લાશ જોઇ તો હજી સુધી જીવિત લાગતી હતી .આ લાશનાં દાંતમાં કોઈ માસનો ટુકડો હતો અને તેની આજુબાજુ પક્ષીઓના પીછા હતાં.આથી તેં પાકું થઈ ગ્યું કે આ લાશજ વેમપાયરની છે. પાદરીજી આ લાશને જમણી બાજુ તલવાર મારીને મારીને ફરી વાર તેજ કબરમા મુકી દેઇ છે. આ ગામમા ફરી વાર વેમપાયર બતાણો નથી.