The conspiracy he was innocent may be (coniuratio) - 11 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હમસફર - 26

    અ/મ : મને સમજાતું નથી હું શું કહું વીર : મોમ મને ખબર છે અમે...

  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

શ્રેણી
શેયર કરો

The conspiracy he was innocent may be (coniuratio) - 11

અને આજુબાજુમાં જોતી જોતી કારનો ડોર ઓપન કરે છે.
મીલીના સ્ટટેરીંગની સામે બેસી ને તેની કારની પાછળની સીટમાં ઉંચી થઈ ને જુએ છે અને પછી તરત જ કાર ને સેલ મારે છે.
સેલ મારીનેેેે મીલીનાએ રાહતનો શ્વાસ લીધો અને બોલી થેંક ગોડ અને તરત જ કારને રીવર્સ કરી.
મીનાએ વેરી વેરી જેેન્ટલી તેની volkswagen ને પાવર કરી અને ભગાવી ‌. તરત જ એક બીજી કાર તેના પાર્કીંગ સ્પેસ માથી એક ફૂટ બહાર આવી અને મીલીના ની કારના રસ્તા સામે થઈ‌. મીલીના એ જોરથી બ્રેક મારી‌ અને તે કાર પાછી એક ફૂટ પાછળ ખસી ગઈ.
મીલીના એ કારનાા ડ્રાઈવરની સામે જોયું તો એ મીલીના ની સામે રહસ્યમયી હાસ્ય કરતો દેખાયો અને મીલીના સમજી ગઈ‌. તેણે તરત જ તેની કારને ફર્સ્ટ કરી અને ભગાવી મૂકી.
મીલીના એ મિરરમાં જોયુંં તો તે કાર લિટરલી તેનો પીછો જ કરતી હતી. થોડેે દૂર ગયા પછી પાછળ આવતી કાર અદ્રશ્ય થઈ અને મીલીના ને સમજાઈ ગયુંં કે તે લોકો મને અહેસાસ કરાવવા માંગતા હતા કે અમે તારા પર નજર રાખીી રહ્યા છીએ.
થોડે દૂર ગયા પછી મીલીનાએ કાર ને સાઈડ માં કરી અને શોર્ટ બ્રેક મારીને કારને stoped કરી .તેણે સ્ટીયરિંગ પર તેનુંં માથું મૂક્યું અને સહેજ રડી પડી.
થોડીી વાર પછી મીલીના એ તેની કાર ને ફર્સ્ટ કરી પરંતુ આ વખતે તેણે આજુબાજુ માંં ના જોયુુુ , કારણ કે તેનેેે ખબર હતી કે હવે આજુ બાજુમાં કોઈ નહીં હોય.અને એ ત્યાંથી નીકળી ગઈ.

મીલીના તેના ઘરે પહોંચે છેેેે અને તેની કાર માંથી નીકળે છે ત્યારે તેના ચહેરા પર ગુસ્સે ના હાવભાવ સ્પષ્ટ દેખાઈ રહયા છે.

મીલીનાએ તેના ઘરનો door open કર્યો અને ઘરમાંં પ્રવેશ કરતાંની સાથે જ તેના પર્સમાંથી મોબાઈલ કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો.

સામેવાળી વ્યક્તિ એ હલો કહ્યું તેની બીજી જ સેકન્ડે મીલીના જોર થી બોલી you bastard i told you ફોર નોટ ફોલો મી એટ ઑલ.
સેેે યોર all peoples ડોન્ટ follow મી એટ ઑલ.

મીલીનાએ આટલું કહીનેે ફોન કાપી નાખ્યો અંને પછી ઘરની લાઈટ્સ ઑન કરી . મીલીનાએ ગરમાગરમ કોફી બનાવી અને ટીવી ઑન કરીને તેની સામે બેસીને કોફી ની ચૂસકીઓ મારવા લાગી.

મીના વ્હાઇટ હાઉસની લિફ્ટમાં ચડે છે અને તેની સાથે ડેનિમ જેેેેકસન પણ લિફ્ટ્ માં જ હોય છે. મીલીના ચેમ્બર હાઉસના ફ્લોરનું બટન દબાવીને પછી સેકન્ડ ફ્લોર નું બટન દબાવેે છે જે ડેનિમ જેક્સસ ન માટેે કરે છે.

મીલીના સેકન્ડ ફ્લોર પર ઉતરી જાય છે અને ડેનિમ ત્રીજા માળેથી ફરીથી બીજા માળે સીડી મા પુત્રીને આવશે અને મીલીના નો પીછો કરે છે.

મીલીના ને સહેજ પણ અંદાજો નહોતો કે ડેનિમ તેનો પીછો કરી રહ્યા છે. જોકે મીના કોઈ conspiracy પણ નહોતી જ કરવા ની .

મીલીના નો સેકન્ડ ફ્લોર છોડ્યા પછી ડેનિમ એ ઓફિસર ની પાસે ગયાા જેની પાસેે મીલીના હમણાં જ ગઈ હતી. એ ઓફિસરે ડેનિમ નેે કહ્યું કંઇ ખાસ નહીં બસ મીસ લેેેેેેવેન્સકી કેટલીક સીડીઓ લેવા આવ્યા હતા.

ડેનિમે પૂછ્યું કઈ કઈ સીડીઓ એટલે પેલા ઓફિસરે સીડીઓ ના નામ આપ્યા જે મીલીના ની ઓફિસ માટે જરૂરી જ હતી.
ડેનિમે તેમની કમર પર હાથ મુકીને બીજો હાથ હોઠ પર ફેરવતા ફેરવતા વિચારવા લાગ્યા અનેે પછી તે પણ ત્યાંથી નીકળી ગયા.

મીલીના ની નિશ્ચિંતતા જોઈને ડેનિમ નેેેેે એક વાતનો અંદાજો તો આવીી જ ગયો હતો કેે મીસ લેેેવનસ્કી વ્હાઇટ હાઉસની કોઈ conspiracyમાટે નહીંં બલ્કે ચેમ્બર હાઉસની જ conspiracy intensed લાગે છે.