કેપ્ટન રીસીવર ઉઠાવીને કહે છે ફર્સ્ટ સીલર captain andrew હડસન here.
કંટ્રોલ રુમ માંથી આમ જ પૂજવામાં આવે છે કે તમારી સાથે સેકન્ડ સીલર માં કોણ છે?
કેપ્ટન એન્ડ્રુ એ યુવતીની સામે જોઈને હસી ને કહે છે મારી સાથે અત્યારે કેપ્ટન મીલીના લેવેન્સકી છે સર .કન્ટ્રોલ રૂમના ઓફિસરે કહ્યું ઓકે એન્ડ ઓલ rite .ટેક કેર એન્ડ વેલ ઓકે બાય.
એ યુવતીનું નામ મીલીના લેવેન્સકી હતું. મીલીના એ એન્ડ્રુ ની સામે હસીને કહ્યું મારું નામ આજકાલ બહુ હસી-હસીને છે ક્યાંક મને તું લાઈન તો નથી મારતો ને?
એન્ડ્રુ એ કહ્યું મારી એવી તકદીર ક્યાંથી કે હું તને લાઈન મારું અને તું પટી પણ જાય.
એન્ડ્રુ એ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો ખબર નહીં તું કોના હાથમાં જવાની છે?
આ સાંભળી ને મીલીના એ ફરીથી હેલ્પલેસ ના હાવ ભાવ માં આવી ને તેના ખિસ્સામાં પડેલા કવર પર હાથ મૂક્યો.
મીલીના રાત્રે તેના ઘરે પહોંચે છે અને lights on કર્યા વગર જ ઘરમાં પ્રવેશીને એ કવરનો ગુસ્સે થી ભરાઈ ને ડુચો વાળે છે અને ટેબલ પર ફેંકે છે.
મીલીના નો ગુસ્સો હજુ શાંત નથી પડ્યો અને તેણે ગુસ્સામાં વારાફરથી ઘરનું ફર્નિચર ઉઠાવવા માડ્યુ અને પછાડી પછાડી ને રડવા લાગી અને પછી ઘુટણોના બલ પર ફર્શ પર ફસડાઈ પડી અને રડવા લાગી.
થોડી વાર પછી તે ઉભી થઇ અને આંગળીને ઝાટકો મારતા મારતા લાઈટસ ઓન કરી અને first aid box ખોલવા લાગી.
મીલીના એ જાતે જ તેની આંગળીઓ પર પાટાપિંડી કરી અને પછી જમ્યા વગર જ રાત્રે સૂઈ ગઈ.
થોડા જ મહિનાઓ પછી મીલીના નું નામ વ્હાઇટ હાઉસના પાવર સપ્લાય એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ના મેરીટેડ લિસ્ટ માં આવી જાય છે અને conspiracy ના ફર્સ્ટ સ્ટેપ એચિવમેન્ટ વાળો એક ટ્રમ્પેટ સંભળાય છે.
મીલીના નું નામ પાવર સપ્લાય ના કમ્પ્યુટર્સ માં 138 માં નંબર છે તેનાથી જેકસન અપડેટેડ છે અને થોડાક વિચાર મગ્ન પણ .
જેકસન તેમનો ફોન ઉઠાવે છે અને વ્હાઇટ હાઉસના જ તેમના એક મિત્ર ને ફોન કરીને પૂછવા જાય છે કે લેવેન્સકી એટલે કઈ સરનેમ થઈ.
જેકસન લેવેન્સકી નામનો શબ્દ પૃચ્છા ના સ્વરમાં બોલે છે અને તરત જ તેમનો મિત્ર કહે છે રશિયન આ સરનેમ વાળી વ્યક્તિઓ રશિયન જ જ હોઈ શકે.
ડેનૃમ ફોન મૂકીને ફરીથી વિચાર મગ્ન થઈ જાય છે પરંતુ જેકસન ને આશ્વાસન પણ હતું કે હજુ તો આ નામ એકસો આડત્રીસ માં ક્રમ પર છે અને આ નામ આવતા આવતાં બીજા પાંચ વર્ષ લાગી શકે તેમ છે.
ડેનિમ અહીં જ માર ખાઈ ગયા અને એક દિવસ રાત્રે તેમના ઘરે ફોન આવે છે અને એક વ્યક્તિ તેમને કહે છેમી ડેનિમ કોન્ગ્રેચ્યુલેશન હવેથી તમારે પ્રેસિડેન્ટના સેક્રેટરી તરીકે નહીં બલ્કે સુરક્ષા મંત્રાલયના ફોર્થ મિનિસ્ટર નો ઊંચો હોદ્દો સંભાળવાનો છે.
ડેનિમે કાન પરથી રીસીવર હટાવીને રીસીવર ની સામે જોઈને કહ્યું મને તો આવી કોઇ જાણ નથી કરવામાં આવી .સામેવાળી વ્યક્તિએ કહ્યું મેં બી ધીસ સરપ્રાઈઝ ટુ યુ .એની વે કોંગ્રેચ્યુલેશન્સ once again એન્ડ બાય ગુડ નાઈટ.
તેમનું તેજ દિમાગ ઑન થયું અને conspiracy ની બેડ સ્મેલ ઈન્હેલ થવા લાગી. અને વિચાર્યું કે જે કઈ હશે તે કાલે સવારે વ્હાઈટ હાઉસમાં જ ખબર પડશે.
બીજે દિવસે સવારે ડેનિમ તેમના કોટ ના બટન વાસતા વાસતા ઉતાવળી ચાલે ચેમ્બર હાઉસ બાજુ આગળ વધી રહ્યા છે.અને ચેમ્બર house નો door open કરીને અંદર પ્રવેશીને કશુક પૂછવા જાય તે પહેલાં જ તેમની નજર એક યુવતી પર પડે છે.
એ યુવતી ડેનિમ ની સામે જોઇને હસી અને પછી મી વિલીયમ ની સામે જોવા લાગી.