Armaan na armaan - 9 books and stories free download online pdf in Gujarati

અરમાન ના અરમાન - 9

“દીપિકામેમની પાસે નથી જવાનું તારે?” અરુણની બેસૂરી અવાજથી મારું ધ્યાન તૂટ્યું.
“રીસેસ થઇ ગઈ?” મેં પૂછ્યું.
“ઉપર પાંચ મિનિટ પણ થઇ ગઈ છે.” અરુણે મને ઘૂરતા કહ્યું.
“તું પણ ચાલને..’ મેં અરુણને કહ્યું.
“તું જા..” અંગડાઈ લેતા અરુણે કહ્યું.
“મને તો નીંદર આવે છે..” હું એકલો જ ઉઠ્યો અને પોતાની જગ્યાએથી ઉભા થઈને બહાર જવા નીકળ્યો કે અરુણે અવાજ આપતા કહ્યું.
“સંભાળીને રહેજે કઈ દીપિકા મેમ તારો રેપના કરી લે.”
"છોકરીઓ પણ રેપ કરે કે શું?” મેં હસતા હસતા અરુણને પૂછ્યું.
“આજકાલની છોકરીઓ કઈ પણ કરી શકે છે.” અરુણે પણ હસતા હસતા જવાબ આપ્યો.
“ઠીક ત્યારે મળીયે થોડી વાર પછી” હું કેહતા નીકળી ગયો.
હું ક્લાસમાંથી બહાર નીકળી ગયો અને કોમ્પ્યુટર લેબના ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. જેમ જેમ હું દાદર ઉતારી રહ્યો હતો તેમ તેમ મારી અંદર એક ડર, એક શરમ પોતાનો કબજો જમાવી રહી હતી. હું ત્યારે એવું ઇચ્છી રહ્યો હતો કે કોમ્પ્યુટર લેબમાં દીપિકા મેમ એકલા ના હોઈ કોઈ સર કે કોઈ સ્ટુડન્ટ અવશ્ય ત્યાં હાજર હોઈ.હું મારી કોલેજનો કદાચ એક માત્ર વિધાર્થી હોઈશ કે જે દીપિકામેમ જેવી હોટ છોકરીની નજદીક જતા ડરી રહ્યો હોઈ.
“મેં આઈ કમ ઇન મેમ” કમ્પ્યુટર લેબ ના ગેટ પાસે ઉભા રહીને મેં અંદર આવવા માટે અનુમતિ માંગી.
“અરમાન.... કમ ઇન..” એ ખુશ થતા થતા એ રીતે બોલી કે જાણે કે એ ક્યારની મારી રાહ જોઈ રહી હોઈ. એની એ હસી એ મને અંદર સુધી ડરાવી દીધો અને મારા કાન માં અરુણના એ શબ્દો ગુંજવા લાગ્યા કે ધ્યાનથી કઈ એ તારો રેપના કરી દે.
“અરે અંદર આવ, બહાર કેમ ઉભો છે.” એણે મને બીજીવાર અંદર આવવા માટે કહ્યું. અને મેં બજરંગબલીનું નામ લઈને મેદાને જંગમાં કુદી પડ્યો.
“તમે મને બોલાવ્યો હતો મેમ” એ જ્યાં બેઠી હતી ત્યાં જઈને મેં કહ્યું, અને લેબમાં ચારે બાજુ નજર કરી તો લેબમાં મારા અને દીપિકામેમ સિવાય લેબમાં માત્રને માત્ર કોમ્પ્યુટર જ હતા.
“તે અસાઇનમેન્ટ કેમ પૂરું નથી કર્યું?” પોતાની ચેરને મારી તરફ ખેંચી અને આરામથી બેસતા કહ્યું.
“મસ્ત પરફ્યુમ્સ લગાવીને બેઠી છે ચુડેલ” મેં મનમાં બડબડતા કહ્યું.
“તે અસાઇનમેન્ટ પૂરું નથી કર્યું, કેમ એ હું જાણી શકું?” દીપિકામેમએ કહ્યું.
“સોરી મેમ,આઈ ફોર્ગોટ “ મેં સીધો જવાબ આપ્યો.
“શું ભૂલી ગયો?” મેમએ ફરી એક સવાલ દાગ્યો.
“અસાઇનમેન્ટ કરવાનું ભૂલી ગયો” મેં ફરી એક સીધો સાદો જવાબ આપ્યો. એ પોતાની જગ્યાએથી ઉભી થઇ અને મારી પાછળ ઉભા રહીને હળવેથી કહ્યું.
“ફીજીક્સ લેબ વાળી વાત તો નથી ભૂલી ગયો ને?” એક ખતરનાક પ્રશ્ન ફરી મારી તરફ મિસાઈલ ની જેમ આવ્યો. મારા શરીરનું બધું જ પાણી સુકાઈ ગયું અને મારા દિલની ધડકન તેજ થઇ ગઈ આ સવાલ સાંભળીને. મારી આ હાલત જોઇને દીપિકા મેમ ની હસી છૂટી ગઈ.
“તું બહુ શરમા છો.” મારા કાન પાસે પોતાનો ચેહરો લાવતા બોલી.
“મને પણ થોડા દિવસો પહેલા જ ખબર પડી કે હું એક શર્મીલો છોકરો છું.” ખુદને સંભાળતા મેં કહ્યું.
“સો હવે શું ઈરાદો છે?” ફરી ધસમસતો સવાલ હાજર હતો.
“ઈરાદો તો એ છે કે આજે હું રાતભર અસાઇનમેન્ટ લખીશ અને કાલે તમને સબમીટ કરાવીશ.” દીપિકા મેમના અરમાનો પર ઠંડુ પાણી રેડતા મેં કહ્યું. પરંતુ તેની આગળની પળે જ એક જોરદાર ધમાકો કર્યો.
“મારી સાથે સેક્સનો વિચાર છે કે પછી તું ગે છો?” ખુન્નસથી એ બોલી. હું ફરી એક વાર સદમાં માં આવી ગયો. આજનો સદમો ફીજીક્સ લેબ વાળા સદમાં કરતાં પણ મોટો સદમો હતો. એ મારી પાછળ ઉભી મારા જવાબની રાહ જોઈ રહી હતી અને હું મારા સદમાં માંથી બહાર આવવાની કોશિશ કરતો હતો.
“પાણી મળશે?” મેં વાતનો ટોપિક બદલતા કહ્યું.
“કયું પાણી? બોટલનું કે...” દીપિકામેમ એ મને ફરીવાર સદમામાં નાખી દીધો. ત્યારે મને ત્યાં એ ડર સતાવી રહ્યો હતો કે કહી મને હાર્ટએટેક ના આવી જાઈ.
“હું એક સીધો સાદો ભણવા વાળો છોકરો છું, આ બધામાં મને ના ફસાવો.” મેં પોતાની ઈજ્જત બચાવવાની કોશિશ હજુ પણ મેં ચાલુ રાખી.
“બોલી તો એવી રીતે બોલી રહ્યો છે કે ક્યારેય તે હેન્ડ્જોબ ના કરી હોઈ.” એ પાછા પોતાની ચેર પર જઈને બેસી ગયા અને પોતાના ટેબલ પર રહેલા ડેસ્કટોપ પર કઈ કામ કરવા લાગ્યા. થોડીવાર એ તેમાં બીઝી રહી અને ત્યાર બાદ તેણે મને પોતાની પાસે આવા કહ્યું.
“અહિયાં આવ”
“ક્યાં” મારું ગળું ફરી સુકાઈ ગયું.
“મારી પાસે “ ફરી મેમ એ કહ્યું.
લડખડાતા પગે હું તેની પાસે ગયો તો ચેર પર એક મહારાણીણી જેમ બેઠી હતી. ત્યાં જઈને દીપિકામેમ ની પાછળ જઈને ઉભો રહ્યો અને કોમ્પ્યુટરની સ્ક્રીન પર પોતાની નજર દોડાવી. દીપિકામેમ એ એક વિડીઓ પ્લે કર્યો અને એ જોઇને મારો પરસેવો છુટી ગયો. આ વખતે તો મને સાચે જ હાર્ટ એટેક આવી જ જાત પણ ખુદને સંભાળ્યો.
“ધીસ પોજીશન આઈ લાઇક મોસ્ટ એન્ડ યોર?” દીપિકા મેમ એ પૂછ્યું. જવાબમાં મેં માત્ર મારા હોઠ પર જીભ ફેરવી દીધી, મારી સામે એક ફૂલ ટુ ન્યુડ વિડીઓ ચાલી રહ્યો હતો. આ કેવી રીતે થઇ શકે કે કોઈ ટીચર પોતાના સ્ટુડન્ટ સાથે આવો વ્યવહાર કેમ કરી શકે. પરંતુ હકીકત તો એ હતી કે જે લેબ માં એ બધું મારી સાથે થઇ રહ્યું હતું. મારી આ ઉમર ના પડાવમાં આવી ઘણી વાતો હતી કે મારે જે હજુ જાણવાની બાકી હતી.
“તને છોકરીઓમાં સૌથી વધારે શું ગમે” દીપિકામેમ એ ફરી સવાલ કર્યો
“લીપ્સ” મેં તરત જ જવાબ આપ્યો આ વખતે અજીબ વાત એ હતી કે મને શરમ નહોતી આવતી..
“ટચ માય લીપ્સ” દીપિકા મેમ એ કહ્યું.
“હાથ થી ટચ કરું કે હોઠથી” મેં આ વખતે સવાલ કર્યો.
“અત્યારે તો હાથથી જ કામ ચલાવ” દીપિકામેમ એ જવાબ આપ્યો. મેં પોતાના હાથની આંગળી તેની લીપ્સ પર લઇ ગયો અને સહેલાવતા હું આંગળી ને તેના હોઠની અંદર સુધી લઇ ગયો. આ બધું ખુબ અજીબ હતું મારા માટે. મને ખુદને વિશ્વાસ નહોતો થતો કે મારી મુરજાયેલી તકદીરમાં આ એક અપ્સરા કેવી રીતે આવી ગઈ. ત્યારે જ દીપિકામેમ એ મારા અરમાનો ઉપર એક હથોડો મારી દીધો.
“હવે તું જા.” મારો હાથ હટાવતા દીપિકામેમ એ જવાનો ઈશારો કર્યો.
“હવે 61- 62 કરવું પડશે.” હું લેબની બહાર આવતા મનમાં બબડ્યો અને બાથરૂમની બાજુ નીકળી ગયો. આજે ઘણાબધા ઘમકા એક સાથે થઇ ગયા હતા પહેલા એ પાંચ ચુડેલવાળો ધમાકો ત્યાર પછી બાજીરાવ અને તેના દોસ્ત વાળો ધમાકો અને ત્યાર બાદ આ કોમ્પ્યુટર લેબવાળો ધમાકો પરંતુ હજુ એક ધમાકો થવાનો બાકી હતો અને એ પણ સૌથી મોટો.
“મને ખબર પડી ગઈ છે કે એશ કેમ કેટલાક દિવસથી કોલેજ કેમ નથી આવી રહી.” બાથરૂમ માંથી મારેલું મો લઈને હું ક્લાસમાં ઘુસ્યો કે અરુણે કહ્યું.
“કેમ” મેં ઉત્તેજના સાથે પૂછ્યું. અત્યાર સુધી તો હું એ વિચારી રહ્યો હતો કે કદાચ એશને ઘરે કામ હશે એટલે નહિ આવી હોઈ યા તો એની તબિયત ખરાબ હશે કે હલકો ફુલકો તાવ હશે. કદાચ એ પણ હોઈ કે એ બહાર ગઈ હોઈ કે કોઈ સંબંધીના ઘરે પણ ગઈ હોઈ એટલે એ થોડા દિવસ થી કોલેજ ના આવી હોઈ. પરંતુ અરુણે ધમાકો કરીને મારા મગજને શૂન્ય કરી નાખ્યું. એશના કોલેજ ના આવાનું જે કારણ બતાવ્યું એના પર મને હજુ વિશ્વાસ નહોતો થતો એટલે મેં અરુણને ફરી પૂછ્યું.
“તે શું કહ્યું મેં સાંભળ્યું નથી”
“એશ એ સુસાઇડ કરવાની કોશિશ કરી છે....” લગાતાર ત્રણવાર હું એકનો એક જ સવાલ કરતો રહ્યો અને અરુણ એનો એ જ જવાબ આપતો રહ્યો. એ સમયે કઈક થયું,તે સમયે કઈક અલગ થયું, કઈક અલગ જ એહસાસ હતો. હું ત્યાંથી દોડીને કોલેજની બહાર આવી ગયો કઈ પણ વિચાર વગર કે હું ક્યાં જઉં છું. એ પણ મેં ના વિચાર્યું કે બહાર જતા મને સિનિયર્સ પણ પકડી શકે છે , અને મારો કચરઘાણ કાઢી શકે છે. કોલેજના મેઈન ગેટથી જેવો બહાર નીકળો કે મારી નજર એક ઝાડ પર પડી કે જેના પર રંગબેરંગી ફૂલ હતા. એનું એજ વૃક્ષ હતું, એ સમયે હવા પણ એની એજ વહેતી હતી કે જે રોજ વહેતી હોય, એની એજ કોલેજ હતી અને એના એજ ભણવાવાળા સ્ટુડન્ટસ્ હતા. સુરજ પણ પૂર્વથી જ નીકળ્યો હતો અને એની એજ મંજિલ તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ જ્યારથી એશના સુસાઇડની ખબર સાંભળી ત્યારથી મારી દુનિયા જ બદલાઈ ગઈ હોઈ રંગબેરંગી ધરતી જાણે અકાળ પડ્યો હોઈને જેમ સુક્કીભઠ્ઠ થઇ ગઈ હોઈ એવું લાગી રહ્યું હતું ત્યારે મને. લોકો મારી સામેથી આવી અને જતા રહેતા કદાચ ત્યારે હોઈ મારા પર લાતઘુસાનો વરસાદ પણ વરસાવી દે તો હું માત્ર એને જોવા સિવાય કઈ જ ના કરેત.
“અરુણ...નવીન...” મેં માત્ર આ બે નામ લીધા કે જે મારા ખાસ દોસ્ત હતા.
“ક્યાં જાય છે?” પાછળથી મારા ખાસ મિત્ર એ અવાજ લગાવતા કહ્યું. એ પણ મારી પાછળ નીકળી ગયો હતો એ જાણ્યા વગર કે હું ક્યાં જઈ રહ્યો છું.
“એશ કઈ હોસ્પિટલમાં છે?” મારી બેચેનીને અરુણ ઓળખી ગયો અને મારી પરેશાની સમજતા કહ્યું.
“મને નથી ખબર..”
“તને કોણે કહ્યું કે એશએ સુસાઇડ કરવાની કોશિશ કરી છે એ.” મેં અરુણને પૂછ્યું.
“ક્લાસમાં થોડાક છોકરાઓ વાતો કરી રહ્યા હતા અને એ વાત મારા દોસ્તે સાંભળી અને એણે મને કહ્યું.” અરુણે કહ્યું. અત્યારે મને એશને મળવાની ખુબ ઇચ્છા હતી પણ હું એને કેવી રીતે મળું કઈ સમજાતું નહોતું. અને કદાચ મળું પણ ખરો તો પણ હું એશને શું કહું? હું અહી કેમ આવ્યો ? ક્યાં હકથી આવ્યો છું? હજારો ગોળીઓનું ફાયરીંગ મારા દિલ પર કરીને મેં વિચાર્યું કે મારે હવે ક્લાસમાં જવું જોઈએ.
કોરીડોરમાં હજુ પણ કેટલાક છોકરાઓ ચક્કર મારી રહ્યા હતા તો કેટલ ગ્રુપ બનાવીને ઉભા હતા. ત્યાં અરુણનો મિત્ર પણ હતો કે જે એશના ક્લાસમાં ભણતો હતો.
“સાંભળ તો યાર.” મેં અરુણના દોસ્તને બોલાવ્યો. પણ એ ટોપા એ મારી દુઃખતી રગ જ ના દબાવી પણ એના પર એક જોરદાર હથોડો મારી દીધો એ કહીને કે,
“અરમાન, તને ખબર પડી કે નહિ.... એશ એ સુસાઇડ કરવાની કોશિશ કરી એ..”
“હા ખબર પડી, કોઈ કારણ જાણવા મળ્યું કે એણે આવું કેમ કર્યું?” એ વધારે વાત જાણવા સવાલ કર્યો.
“પ્યાર, મહોબ્બતનું ચક્કર છે દોસ્ત, તું એને ભૂલીજા.” એણે મને સલાહ આપતા કહ્યું. જેટલી આસાનીથી એને મને એશને ભૂલી જવાનું કહ્યું એટલી જ આસાનીથી મેં એની વાત ને એક કાનથી બીજા કાને કાઢી નાંખી. અને પૂછ્યું કે એ કઈ હોસ્પીટલમાં છે એશ...
“ખબર નઈ, પણ કોલેજ પૂરી થતા હું ક્લાસમાં કોઈને પૂછીને પછી તને કહું છું.” એણે કહ્યું.
“થેન્ક્સ, હવે હું જઉં છું” મેં વાતને ટૂંકાવતા કહ્યું.
“ચાલ બાય,,” કહેતા એ પણ નીકળી ગયો.
ત્યાંથી હું સીધો જ પોતાના ક્લાસમાં આવીને બેસી ગયો. એ વિચારી વિચારીને મારી દિલમાં દર્દ થતું હતું કે એશ એ કોઈના પ્યારમાં પોતાનો જીવ આપવાની કોશિશ કરી છે.
“એ એને બહુજ પ્યાર કરે છે એનો મતલબ કે હું કે મારા અરમાનો માટે એના દિલમાં કોઈ જ જગ્યા નથી.” એ સમયે હું ખુદ સાથે જ સવાલ અને જવાબ કરી રહ્યો હતો.
“પરંતુ એ દિવસે તો એ મને જોઈ રહી હતી ને” હું એ સમયે જૂઠ ને સત્ય અને સત્યને જૂઠ સાબિત કરવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યારે મને એ વાતનો જરા ખ્યાલ પણ ના રહ્યો કે ફીજીક્સના સર ક્લાસમાં આવી ગયા છે.
“ઓયે...તું” સરે મારી તરફ જોતા કહ્યું.
“ઈએ...ય..” અરુણે મને ઠોહો મારતા કહ્યું. ત્યારે હું હોશમાં આવ્યો.
“શું હાઈ હેલો મચાવી રાખી છે ભણવું હોઈ તો ભણો નહીતર ક્લાસની બહાર જાઓ.” કુર્રે સરે કહ્યું.
“બીસી હું તો એક શબ્દ પણ નથી બોલ્યો.” મેં ફિજીક્સવાળા કુર્રે સરને જોઇને બબડ્યો. તમે ફીજીક્સના નિયમોની વિરુધમાં ન જઈ શકો જયારે પણ કોઈ સ્ટુડન્ટએ પોતાના દિમાગની થીયરી કુર્રેને સંભળાવી તો આ એક જ જવાબ મળતો. આ જવાબ એને જ નહિ પણ કેટલાય બીજા સ્ટુડન્ટને પણ મળ્યો કે જેને કોઈ ઉલટો સીધો સવાલ કરી દીધો તો કુર્રે સર પોતાનું આ બ્રહ્માસ્ત્ર એની પર ચીંધી દેતા અને કહેતા કે તમે ફીજીક્સના નિયમોની વિરુધમાં ન જઈ શકો અને બધા શાંત થઇ જતા.તારે પ્રશ્ન તો મારા મનમાં પણ હતો પરતું એશના લીધે ના પૂછી શક્યો. કુર્રે સરની એક બહુ ખરાબ અને ઘટિયા કિસમની આદત હતી એ ક્લાસ પૂરો થવાના સમયે એક એક સ્ટુડન્ટને ઉભા કરી આજે જે ભણાવું હોઈ એના સવાલ કરતા અને જે સાચો જવાબ આપે એને બેસી જવાનું અને જે જવાબ ન આપી શકે તો એને ફીજીક્સની લેબમાં બોલાવે અને ત્યાં ફૂલ બેઈજ્જતી કરતા.
“તું જવાબ આપ” કુર્રે સરે એક મિસાઈલ છોડી દીધી. હું ચુપચાપ ઉભો થયો અને પોતાના દિમાગના એક પછી એક પડદા ખોલવા લાગ્યો કે હું એના વિષે કઈ જાણું છું કે નહિ. થીયરી ઓફ રીલેટીવીટી ના ટોપીકમાં તો હું વર્જિન હતો પરતું થોડા સમય પહેલા મેં ક્યાંક વાચ્યું હતું. જે મેં વાચ્યું હતું એ કુર્રે સરના માથા ઉપર મારી દીધું.
“સર, મારો એક સવાલ છે. મેં થોડા સમય પહેલા વાચ્યું હતું કે કોઈ પાર્ટીકલ એવા પણ છે કે જેની વેલોસીટી લાઈટ કરતા પણ વધારે છે, અને કદાચ જો એવું હોઈ તો પછી આઇન્સ્ટાઇન નો પ્રિન્સીપલ ખોટો પડે તમારું શું માનવું છે?”
“આઇન્સ્ટાઇન હોઈ કે કોઈ આમ આદમી કોઈ પણ ફીજીક્સના નિયમોની વિરુધ્ધ ના જઈ શકે, તું બેસી જા.”
“થેન્કયુ સર” કહેતા હું બેસી ગયો અને રાહતનો શ્વાસ લીધો. એ દિવસે ઘણા બધા સ્ટુડન્ટ્સ કુર્રે સરની ઝપટમાં આવી ગયા હતા અને હું એવું પણ ઈચ્છતો હતો કે અરુણ પણ એની ઝપટમાં આવી જાય પણ સાલો ખુબ હોશિયાર હતો. અરુણે મસમોટું ભાષણ કુર્રે સર સામે ઝાડી દીધું અને બચી ગયો.
“તું તો બહુ ધ્યાનથી કુર્રે નો બોરિંગ લેકચર ભરતો હતો કઈ” મેં અરુણ ને પૂછ્યું.
“મતલબ” ના સમજ બનતા અરુણે કહ્યું.
“મતલબ કે કુર્રેનો લેકચર સાંભળ્યા વગર તે આટલું મોટું ભાષણ આપી દીધું.” અંતે મેં મારા મગજની બડાશ કાઢી.
“એ તો મને પહેલેથી જ ખબર હતી.” અરુણે ખંભા ઉંચા કરતા કહ્યું.
“હું આજે ડ્રોઈંગનો ક્લાસ નથી ભરવાનો” નવીને પોતાની બેગ ભરતા અમને બંનેને કહ્યું.
“કેમ ક્યાં મારવા જવાનો છો?” અરુણે પૂછ્યું.
“તું હંમેશા ગાળો જ બોલતો હોઈ છે” નવીને અરુણના ખંભે હાથ રાખતા કહ્યું.
“તું પેલા હાથ હટાવ અને બક કે આજે તું ક્લાસ કેમ નથી અટેન્ડ કરવાનો એ કહે?” અરુણે ફરી સવાલ કર્યો. મેં સાંભળ્યુ હતું કે આ સબ્જેક્ટ ખુબ હાર્ડ છે તો હું પણ નહોતો ઈચ્છતો કે નવીન જાય કેમ કે નવીન અને અરુણ વિના મને ક્લાસ બોરિંગ લાગતો.
“ભાઈ ઘરેથી આવે છે અને ત્રણ વાગ્યે એને લેવા જવાનું છે “ નવીને કહ્યું.
“કામ ત્રણ વાગ્યે છે તો અત્યારે કેમ જાય છે.” મેં કહ્યું.
“બસ જાઉ છે, રૂમ નેસાફ સફાઈ કરવાની છે નહીતર ભાઈ આવીને હાલચાલ પછી પૂછશે ને પહેલા સફાઈ કરાવશે” નવીને આખરે પોતાની સાચો પ્રોબ્લેમ બતાવ્યો.
“આજ તારા રૂમે જ રોકવાનો પ્લાન છે એનો?” મારા મનમાં અલગ જ ખીચડી પાકતી હતી. એમાં મસાલાઓ નાખતા નવીન બોલ્યો,
“નહિ ચાર વાગ્યે જતા રેહશે.”
“આજે રાત્રે હું તારી રૂમ પર રોકાઇશ .” મેં કહ્યું.
“કેમ?” મારા એકદમ કહેવાથી નવીન ચોક્કીં ગયો.
“કેમ અલ્યા તું એની રૂમ પર શું કામ રોકાઇશ?” અરુણે વચ્ચેથી જ ટોકતા કહ્યું.
“કામ છે થોડું.” મેં જવાબ આપ્યો.
“ગે ગે ગે ગે ગે ગે ગે...’ એક ધૂનમાં ગાતા અરુણે કહ્યું.
“એક્ચ્યુઅલી હું વિચારતો હતો કે એશ જે હોસ્પીટલમાં છે ત્યાં જઈને તેને જોઈ આવું” આખરે નાછૂટકે કેહવું પડ્યું.
“છોકરો તો ગયો હાથ માંથી.” હસતા હસતા કહ્યું
“તો પછી હું પણ સાથે આવીશ.” અરુણે પોતાની વાત પૂરી કરી. પછી તો શું હતું અમે ત્રણેયે બેગ ઉઠાવ્યા અને નીકળી પડ્યા નવીનની રૂમ પર જવા. આખા રસ્તે મેં એજ વિચાર્યું કે હોસ્પિટલ જઈને એક્ચ્યુઅલી મારે કરવાનું શું છે. ત્યાર પછી યાદ આવ્યું કે મને તો હોસ્પીટલનું નામ પણ નથી ખબર કે જ્યાં એશ એડમીટ છે.
“ટોપા તું શુ કામ મારી સાથે આવે છો” મેં બાઈક પર બેઠા બેઠા જ કોણીથી અરુણને મારતા કહ્યું.
“તારી સાથે હોસ્પિટલ જઈશ કે જ્યાં એશ એડમીટ છે.” અરુણે બેફીકરાઇથી જવાબ આપ્યો.
“શકોરો મારી સાથે આવીશ પહેલા એ તો જાણકારી મેળવ કે એશ કઈ હોસ્પીટલમાં એડમીટ છે.” મેં અરુણને કહ્યું. કોલેજથી નવીની રૂમ પર જવામાં અડધી કલાક લાગી. ત્યાં પહોચીને નવીન સાફસફાઈમાં લાગી હતો જયારે હું અને અરુણ કોઈ મહારાજાની જેમ તેના બેડ પર સવાર થઈને પ્લાન બનાવવા લાગ્યા.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED