Arman na arman - 1 books and stories free download online pdf in Gujarati

અરમાન ના અરમાન - 1

કોઈએ સાચું જ કહયું છે કે આશિક બનીને જિંદગી બરબાદ ના કરવી જોઈએ.... પણ સમયની સાથે સાથે બરબાદી તો નીશ્ચિત જ છે જે મેં ખુદ જ પસંદ કરી છે...... મેં એ બધું જ કરું કે જેના લીધે હું ખુદ ને બરબાદ કરી શકું અને રહી સહી કસર મારા અહંકારએ પૂરી કરી દીધી. મારી જિંદગી ના મહત્વપૂર્ણ ૪ વર્ષ ખરાબ કરીને આ જગ્યા એ છુ કે જ્યાંથી આગળ કોઈ જ મંઝિલ નથી. મારા પિતાજી એમ ઈચ્છતા હતા કે હું પણ મોટા ભાઈ ની જેમ ભણી ગણી ને એક મોટો માણસ બનું, પણ મેં મારી જિંદગીનો મહત્વ પૂર્ણ સમય કે જેમાં હું બધું જ કરી શકેત એ જ સમય મેં બરબાદ કરી નાખ્યો. ઘરવાળા નારાજ થયા તો મેં વિચારું કે થોડા દિવસ નારાજ રેહશે પછી બધું જ બરાબર થઇ જશે. પણ કઈ જ બરાબર ના હું પરંતુ દિનબદિન બધા ના મેંણા વધતા ગયા. બેકાર નકામો કહી ને બધા ઘરે મને બોલવતા હતા. એક દિવસ તંગ આવી ને શહેર આવી ગયો મારા એક મિત્ર પાસે. શહેર આવતા પહેલા સાંભળવામાં આવ્યું હતું કે મોટા ભાઈ વિદેશ જવાના છે ને સાથે મમ્મી પાપા પણ. પરંતુ મને કોઈ એ પુછ્યુ નહોતું શાયદ એ લોકો મને અહીં જ છોડી જવા માંગતા હોઈ. ખેર મને એ વાત થી કોઈ જ ફર્ક નથી પડતો.
આજ મને શહેર આવ્યા ને લગભગ ૨ મહિના થવા આવ્યા છે અને આ ૨ મહિના દરમિયાન મેં ક્યારેય એ જાણવાની કોશિશ નથીં કરી કે મોટા ભાઈ વિદેશ ગયા કે નહિ સાથે મમ્મી પાપા ગયા કે નહિ.શાયદ મારા અંદાજા મુજબ એ લોકો મને મરેલો માની ને હંમેશાં માટે વિદેશ જતા રહ્યા હશે. કદાચિત કોઈ મને પૂછે કે દુનિયાનો સૌથી મોટો બેકાર, બેવકૂફ કોણ છે? , તો એક પણ ક્ષણ ગુમાવ વિના હું મારો હાથ ઉંચો કરી ને કહું કે હું છુ. જો કોઈને પોતાની જિંદગી ને જડમૂળ માંથી બરબાદ કરવી હોઈ તો બેશક એ મારી પાસે આવી શકે છે હું ચોક્કસ એની મદદ કરી શકું છુ.
શહેર આવ્યા ને ૨ મહીના કરતા પણ વધારે સમય થઇ ગયો છે, જ્યાં હું રહું છુ ત્યાં થી લગભગ વીસ થી પચ્ચીસ km દુર એક નવીસવી ફેકટરી ચાલુ થઇ છે. ત્યાં કેટલાય ધક્કા ખાઈ ને કેમેય કરી ને મેં ત્યાં મારી નોકરી પાક્કી કરી લીધી. ૧૨ કલાક સાથે શરીર ને આગ માં તપાવ્યા પછી પણ બસ ગુજારો થઇ રહે એટલા પૈસા મળતા હતા. ખેર, મને કોઈ શિકાયત પણ નહોતી.જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ એ ફેકટરીની આગ માં બળતો રહ્યો અને સાથે સાથે જીવન જીવવાની ઈચ્છાઓ ખતમ થતી જતી હતી. અને બધા અરમાનો બળતા ગયા.જયારે પણ નીલા આકાશની સાતેહ પર મારી નજર પડતી તો મારા મોઢામાંથી માત્ર ૨ લાઈન નીકળતી
‘આસમાનના ફલક પર કોઈ રંગ આજ પણ બાકી છે.’
‘જાણે એવું કેમ લાગે છે કે જિંદગી માં હજુ જોઈ આરમાન બાકી છે....’
અને સૌથી મોટો બદકિસ્મતી પણ એ જ હતી કે મારું નામ પણ આરમાન હતું , કે જેના અરમાન ક્યારેય પુરા નથી થયા , યા તો તો એમ કહો કે મારા અરમાન ક્યારેય પુરા થવા બન્યા જ નથી.
***********************************************
“અરમાન...... અરમાન .....ઉઠ, નઈતર મોડું થઇ જશે “ વરુણ ન જાણે ક્યાર નો મને જગાડવાની કોશિશમાં લાગેલો હતો, અને જયારે મેં પથારી ના છોડી હંમેશાની જેમ આજ પણ તો એક ડોલ પાણી ભરી ને મારા મોઢા પર દે મારી. “ટાઇમ શું થયો છે.” હું આંખો ચોળતા ચોળતા બેઠો થયો. મેં ઘડિયાળ તરફ નજર દોડાવી સવાર ના ૮ થવા આવ્યા હતા. મેં ભારે મને બિસ્તર છોડી ને બાથરૂમમાં ઘૂસો.
વરુણ મારો બાળપણનો મિત્ર હતો અને એની કારણેજ હું શહેરમાં છુ અમે જે જગ્યા એ રહેતા હતા એ વિસ્તાર શહેર થી દુર બનેલો હતો. આ વિસ્તારમાં ઘણા મોટા માણસો પણ રહેતા હતા, તો ઘણા મારી જેમ ધસડાઇ ને પણ જિંદગી જીવવા વાળા માણસો પણ હતા. મારી સાથે શું થયું, મેં એવું શું કર્યું,જેનાથી બધા મારાથી દુર થઇ ગયા એ બધું જાણવાની વરુણે ઘણીવાર કોશીશ કરી પણ મેં દરેક વાર વાત ટાળી દીધી. વરુણ પ્રેસ માં કામ કરતો હતો. એની હાલત અને શોખ જોઈ ને અંદાજો લગાવવો મુશ્કેલ નહોતો કે એની સેલેરી કાફી વધારે હશે. જયારે પણ મારે કોઈ વસ્તુ ની જરૂર પડતી તો કઈ પણ કહ્યા વગર મારી પર પૈસા લુટાવી દેતો એ જાણવા છતાં કે હું એ પૈસા ક્યારેય પાછા નઈ આપું.
“ હવે નાસ્તો શું રાખ કરીશ, સમય જ ક્યાં વધો છે.” હું બાથરૂમ માંથી જેવો નીકળો એણે મને ટોક્યો
“ હજુ દારૂ પી ટોપા, પોતાની હાલત તો જો કેવી બનાવી રાખી છે.”
“સવાર સવાર માં ભાષણ ના જાડ “ મેં ખીજ કરતા કહયું.
“અકડ તો જોવો મહાશયની.....” વરુણ બોલતા બોલતા અટકી ગયો જાણે કઈ યાદ આવી ગયુ હોઈ એમ, એ થોડીવાર અટક્યો પછી બોલો “ તારી આઈટમ આવી હતી સવાર સવાર માં..”
“કોણ...” હું જાણતો હતો કે કોની વાત કરી રહ્યો છે પણ મેં અજાણ બનવાની કોશિશ કરી.
“નિશા...” વરુણે કહયું અજીબ મોં બનાવતા.
“નિશા...” મેં મારો મોબાઈલ જોયો તો નિશાના ઘણા મિસકોલ હતા.
“શું કહયું એણે...”મેં પૂછ્યું.
“ મને તો માત્ર એટલું કહીને ગઈ કે અરમાન ઉઠે ત્યારે કોલ કરે.” વરુણે કહયું.
“ઓકે...” મેં કહયું.
નિશા અમારા જ વિસ્તારમાં રહે છે, એ એક ઐયાશ છોકરીઓ માં ની એક હતી.તેના માં બાપ પાસે બેશુમાર દોલત છે, જેને એ પોતાના બંને હાથ થી ઉડાવે તો પણ એના બેંક બેલેન્સ પર કોઈ ફરક પડે એમ નથી.નિશા સાથે મારી પેલી મુલાકાત સોસાયટી ના ગાર્ડનમાં થઇ હતી.નિશા એ છોકરીઓ માંથી હતી કે જેના દરેક શેરીએ ને સોસાયટીમાં મારા જેવા એક એક બોયફ્રેન્ડ હોઈ.જેનાથી એ પોતાની હવસ પૂરી કરવા ઉપયોગ કરતી. આ સોસાયટીમાં હું એનો બોયફ્રેન્ડ હતો યા તો એમ કહો કે એક ગુલામ. એ જયારે પણ જેવી રીતે ઇચ્છે એમ મારો ઉપયોગ કરી પોતાના શરીરની વાસના પૂરી કરતી. દિલ માં ઘણીવાર થયું કે એણે છોડી દઉં , વાત કરવાનું બંધ કરી દઉં પણ મેં ક્યારેય એવું ના કર્યુ. કારણકે નિશા ના બેડ પર વિતાવેલી એક એક ક્ષણ મને મારી ધિક્કાર ભરેલી જિંદગીથી ખુબ દુર લઇ જતી,જ્યાં થોડી ક્ષણો માટે બધું જ ભૂલી જતો.
“ચાલ ત્યારે મળીયે ૧૨ કલાક પછી..” વરુણે મજાક ના અંદાજ માં કહયું.
રોજ ની જેમ આજ પણ સ્ટીલના પ્લાન્ટ માં લોહી ઉકાળવા નીકળી પડ્યો . હું હજુ રૂમમાંથી નીકળ્યો જ હતો કે નિશા નો કોલ આવ્યો.
“હેલો..” મેં કોલ રીસીવ કરતા કહયું.
“ગુડ મોર્નીંગ, રાજકુમાર... જાગી ગયા તમે...”
“આટલી બધી ઈજ્જતથી મારી સાથે કોઈ વાત કરે એવી મને આદત નથી, કોલ કેમ કર્યો?” મેં કહયું.
“ઓહો , તેવર તો જુવો જાણે સાચે જ કોઈ રાજકુમાર હોઈ. આજે મોમ ડેડ રાત્રે કોઈ પાર્ટી માટે જાય છે માટે ઘર બિલકુલ ખાલી છે.”નિશા એ કહયું.
“ઠીક છે સાંજે જમીને પછી આવી જઈશ..”
થોડીવાર માં નિશા ની તરફ થી કોઈ અવાજ ન આવ્યો અને જયારે હું કોલ ડીસકનેક્ટ કરવાનો જ હતો ત્યાં બોલી...
“મારી સાથે જ જમી લેજે...”
“ઠીક છે હું આવી જઈશ..”મેં કોલ કટ કરતા કહયું.
નિશાએ આજે રાત્રે પોતાના ઘરે બોલાવ્યો એનો સીધો મતલબ હતો કે આજ મારે નિશા સાથે હમબિસ્તર થવાનું છે.
નિશાની સાથે વાત કર્યા પછી હું સ્ટીલ પ્લાન્ટ તરફ રવાના થયો જ્યાં મારે ૧૨ કલાક પોતાનું લોહી બાળવાનું હતું.
હું દરરોજ રાત્રે એ આશ સાથે સૂવ કે કોઈ ખાસ દોસ્ત રોજ સવારે પસવાડે લાત મારી ને જગાડે અને ગળે લગાડીને કહે કે “રીલેક્સ કુત્તે, જે પણ થયું એ એક સપનું હતું, હવે જલ્દી ચાલ ફસ્ટ ક્લાસ દમ્મો રાણીનો છે જો મોડું થયું ને તો હથિયાર પકડી ને પૂરો પીરીયડ બહાર ઉભું રેહવું પડશે.”
પરંતુ હકીકત ક્યારેય સપના માં ન પલટે. મેં મારી સાથે બહુ ખરાબ કરું છે. એ પણ એક સચ્ચાઈ છે. જે સ્ટીલ પ્લાન્ટ માં હું કામ કરતો ત્યાં મારી કોઈ ઓળખાણ નહોતી અને ક્યારેય મેં કોઈ સાથે હળવા મળવાનો પ્રયત્ન પણ નથી કર્યો. જયારે એક-બીજા ની જરૂર પડતી તો ઓયે ગ્રીન શર્ટ.... બ્લુ શર્ટ....એમ કહી ને પોતાનું કામ ચલાવી લેતો. એ દિવસે રાત્રે ૯ વાગે રૂમ પર આવ્યો.
“ચાલ હાથ પગ ધોઈ લે દારૂ પીવી...” એક ટેબલ તરફ વરુણે ઈશારો કરો જ્યાં એમ.ડી. ની એક બોટલ પડેલી હતી.
“હું આજે નિશા ના ઘરે જાઉં છુ.” મેં કહયું.
“અરે.. ગજબ, મતલબ આજે પુરીરાત, લાઇવ મેચ થવાની છે.” વરુણે કહયું.
“લાઇવ મેચ તો થશે પણ ઓડીયન્સ માત્ર અમે બે હોઈશું” મેં કહયું.
“સાલા, મને હજુ એ નથી સમજાતું કે નિશા જેવી હાઈપ્રોફાઈ છોકરી તારી સાથે કેવી રીતે સેટ થઈ ગઈ. હું મરી ગયો હતો કે શું?” એમ.ડી. ની બોટલ ખોલતા વરુણે કહયું.
“ અરમાન એક કામ કર તું,નિશા સાથે મેરેજ કરી લે લાઈફ સેટ થઇ જશે.”
“સજેશન સારું છે,પરંતુ મને પસંદ નથી...” મેં કહયું.
તો પછી એક કામ કર એક સળીયો લે ને પસવાડા માં ઘૂસેડી દે જિંદગી આનાથી પણ સારી જશે.” વરુણે ચીડાતા કહયું.
“હું જાવ છુ.” એ બોલી હું બહાર આવી ગયો.
નિશા ની જેમ હું પણ ઈચ્છતો હતો કે એ દરેક રાત મારી સાથે જ વિતાવે એક એ પણ રીઝન પણ હતું કે; "મેં એને અત્યાર સુધી માં છોડી નહોતી.એક સેડેસ્ટ પર્સન ની સાથે સેક્સની ચાહતે મને બાંધી રાખો હતો. એ જયારે પણ મળતી તો એ જ કહેતી કે તારી સાથે બહુ મજા આવે છે અને એના એ કહ્યા બાદ હું એક બનાવટી સ્મિત એની પર ફેકી ને મારતો અને એનું નિશાન દરેક વખતે બરાબર જગ્યા એ જઈ ને વાગતું"
“કમ..” નિશા એ દરવાજો ખોલ્તા સાથે કહયું અને મારો હાથ પકડી ને મને જલ્દીથી અંદર ખેંચી લીધો.
“શાંતિ રાખ થોડીવાર.” મેં અંદર ને અંદર હજારો ગાળો નિશા ને આપી દીધી.
અંદર જઈ ને અમે બંને ડાઈનીંગ ટેબલ પર બેસી ગયા. એ સામે વાળી ચેઈર પર બેઠી બેઠી મને શરારત ભરેલી નજરથી જોઈ રહી હતી.હું પણ આંખો માં આંખો નાખીને મેં ઇશારાથી કહયું કે હું તૈયાર છુ.એ મારો ઈશારો જોઈ ને એકદમથી ઉભી થઇ અને પ્લેટ ને ડાઈનીંગ ટેબલ પર રાખી ને સીધી મારા ઉપર બેસી ગઈ..
‘તું કોઈ ડોક્ટર છો?..” પોતાની ગહેરા લાલ રંગ ના ટીશર્ટ ના બટન ખોલતા ખોલતા મને પુછ્યું
“નહિ, હું ઈન્ડિયાનો પ્રેસિડેન્ટ છુ. કઈ કામ હતું શું?” મેં પણ પોતાની જમવાની પ્લેટ ડાઈનીંગ ટેબલ પર રાખી અને એના જીન્સના લોક ખોલતા બોલ્યો. એણે બંને હાથોથી મારું માથું પકડું અને સહેલાવતા બોલી.
“અરમાન, તું જાણે છો મને સૌથી વધારે શું પસંદ છે?...”
બહુ બધી ગાળો હું મનમાં ને મનમાં બબડ્યો અને નિશા ની તરફ જોઈ ને ના માં માથું ધુણાવ્યું
હવે મારી નજર એના ચહેરા પર થઇ ને છાતી પર આવી ને અટકી,જ્યાં એની છાતી ના બંને ફૂલ બહાર ખીલવા માટે તડપી રહ્યા હતા.નિશા ની ગોરી કમર સહેલાવતા મેં પકડી અને ઉપર ઉઠાવી ને એનું જીન્સ ગોઠણથી પણ નીચે સરકાવી દીધું.નિશાએ મારી છાતી સહેલાવતા સહેલાવતા મારું શર્ટ કાઢી નાખું.શરીર ના બધા આવેગોમાં ખોવાઈ ગયા બસ માત્ર આવેગ ની સીસકારીયો નો અવાજ રૂમ માં ગુંજી રહ્યો હતો.
હું અને નિશા હજુ એક બીજાની સાથે લીપટેલા હતા. અમે બંને એક બીજાની આંખોમાં આંખો નાખીને ન જાણે શું જોઈ રહ્યા હતા. પછી એણે કઈક એવું કહયું કે જેની મને કલ્પના પણ નહોતી કરી.
“દિલવાલો કે ઘર તો કબ કે ઉજડ ચુકે,
દિલ કે આશિયાને તો કબ કે જલ ચુકે...” નિશા ને મેં માત્ર આટલું જ કહયું જયારે એણે મને મેરેજ કરવાનું કહયુ એની સાથે. નિશા મારી સાથે મેરેજ કરવા માંગે છે એ સંભાળી ને તો હું થોડીવાર માટે તો કોમ માં જતો રહ્યો હતો.મારા દ્વારા કહી ગયેલી પંક્તિ સાંભળી એ પળભર માટે હસી અને પછી મારા માથા પર હાથ ફેરવતા ફેરવતા બોલી.
“તે હમણાં જે કહયું એનો મતલબ શું થાય?”
“હું તારી સાથે મેરેજ નઈ કરી શકું એમ.” મેં એને એવું કહયું તો મેં વિચારી લીધું હતું કે એના ચહેરા પર નારાજગી ના ભાવ આવશે. પણ એવું કઈ જ ના થયું એ મારું માથું સહેલાવતી રહી.
“ હું મજાક કરતી હતી” એ બોલી.
“એક્ચુય્લી , ડેડ એ મારા મેરેજ બીજે ક્યાંક ફિક્સ કરી દીધા છે. કદાચ આવતા અઠવાડિયે છોકરાવાળા મને જોવા પણ આવાના છે.”
“ ગુડ, પણ તે છતાંય તે મને મેરેજ માટે મને કેમ પૂછું.” મારા હાથ ધીરે ધીરે એના પુરા શરીર ને સહેલાવતા સહેલાવતાં મેં પૂછ્યું.
“ હું જાણવા માંગતી હતી કે તું મને પ્રેમ કરવા લાગ્યો છે કે નઈ.”મારા હાથની હરકતોથી તંગ આવી ને હાથ પકડી લીધા.અને હસી ને બોલી.
“અને હું તને પ્યાર કરું છુ કે નહિ એ તું શુ કામ જાણવા માંગે છો.” મેં એના હાથો ને દુર કરી ફરી કામ ચાલુ કરી દીધું.એની આંખોમાં જિસ્મ માં ફરી તરસ દેખાવા લાગી.
“મેં એ એટલા માટે પૂછું કે મારા જેટલા પણ બોયફ્રેન્ડ હતા જયારે મેં એને કહયું કે હવે હું એમની સાથે રીલેશન નથી રાખવા માંગતી તો ઘણા ઉદાસ થયા તો કોઈક બાળકોની જેમ રડવા લાગ્યા અને બોલવા લાગ્યા કે નિશા પ્લીઝ ના જા, હું તને પ્યાર કરવા લાગો છુ.તો બસ હું એ જાણવા માગતી હતી કે બીજાની જેમ તને પણ મારી સાથે પ્રેમ તો નથી થઇ ગયો ને. આજ ની રાત પછી તું પણ બીજાની જેમ રોવાધોવા નું શરુ કરીદેત.”
“ડોન્ટવરી , હું આવું કઈ જ નઈ કરું.” મેં નિશાના બંને હાથ પકડી ને મેં મારું કામ ચાલુ કરી દીધું. મારી આ હરકતો જોઈને એના ચેહરા પર હસી આવી ગઈ.
“ તને એક વાત બતાઉ આહહહ.....”એ કામુક ચીખ સાથે કહયું.
“ હા બોલો..” મેં કહયું.
“ એ છોકરાઓ એ મને ફોન કરી કરીને મને એટલી પરેશાન કરી કે મારે મારે મારો નંબર બદલવો પડ્યો. ધીરે ધીરે કર ને મારું હજુ હમણાં જ એકવાર પત્યું છે, થોડું દર્દ થાય છે...” એણે સીસકારી લેતા કહયું. પણ મેં મારું કામ ચાલુ રાખ્યું.
જેવી રીતે રહીશોના ઘરમાં કોઈ એક ખૂણા માં એક શરાબખાનું હોઈ છે એવી જ રીતે નિશાના ઘરમાં પણ એક નાનું સરખું શરાબખાનું હતું.ત્યાં એક થી એક ચડીયાતી દારૂની બોટલો રાખેલી હતી.હું એ શરાબખાના તરફ પલ્ટયો અને ૨ ૩ પેગ મારીને મેં મારા કપડા પહેરી લીધા.અને પછી મેં નિશા ના ઘર ને જોયું જે બહારથી જેટલું મોટું દેખાતું હતું એનાથી પણ ઘણું મોટું અને આલીશાન અંદરથી દેખાતું હતું. એક નાનામાં નાની વસ્તુથી લઇ ને મોટામાં મોટી વસ્તુ બ્રાન્ડેડ રાખેલી હતી.
દારૂ પી લીધા પછી હું શું વિચારું છુ એ હું આજ દિવસ સુધી નથી સમજી શક્યો.દારૂ પીધા પછી મારા દિમાગમાં દુનિયાભર ની વાતો આવવા લાગે છે ક્યારેક ક્યારેક કોઈ નેતાનું ભાષણ તો ક્યારેક કોઈ બોયફ્રેન્ડ ની પોઝીશન તો ક્યારેક કોઈ ફિલ્મ એક્ટ્રેસ તો ક્યારેક કોઈ સોસીયલ વર્કર, પરંતુ અત્યારે જે મારા ખ્યાલમાં નિશા વિષે હતો. દારૂ અને નિશા બંનેએ પોતાના રંગ બતાવાનું ચાલુ કરી દીધું હતું.
નિશામાં એક અજીબ ની કશીશ હતી.તે કોઈ પણ મર્દ ને પોતાની તરફ આકર્ષી શકે તેમ હતી એ પછી તેનું બિન્દાસ બિહેવિયર હોઈ કે એનું સુડોળ શરીર.
હું બેડ પર સુતા સુતા છત ને તાકી રહ્યો હતો ને નિશા નાહવા માટે ગઈ હતી. એ નાહીને બહાર આવી.અને મારી બગલ માં સુઈ ગઈ અને એ પણ છત ને તાકવા લાગી.
“ તું ખરેખર મેરેજ કરવાની છો.” હું એનો હાથ પકડી ને બોલ્યો.એ હજુ હમણાં હમણાં જ નાહિ ને આવી હતી તો પણ એના પુરા શરીર પર ઠંડક સવાર હતી. એ મારા આ સવાલથી થોડી હેરાન થઇ અને મારી તરફ મો ફેરવી ને બોલી.
“એ તું કેમ પૂછે છે.”
“બસ એમ જ.” મેં કહયું.
“ હા, યાર સાચે જ હું મેરેજ કરી રહી છુ અને આજની રાત આપણા બંને ની આખરી રાત છે.” એણે કહયું.
“આખરી રાત....” હું બબડ્યો.
“આખરે તારા મનમાં છે શું?” એ હેરાન હતી કે હવે હું શુ કામ મેરેજ વિષે પુછુ છુ.જયારે કે મેં પહેલી વારમાં જ મેં એને ના પાડી દીધી હતી. ખેર હેરાન તો હું ખુદ પણ હતો.
“યુ આર અ સ્ટ્રેન્જ મેન. આજ કઈ વધારે અજીબ હરકતો કરે છો.” મેં જે એનો હાથ પકડેલો હતો એને સહેલાવતાં બોલી એનો ચેહરો મારી તરફ હતો. નિશાને અક્સર એવું લાગતું કે સારી દુનિયાનું બધું સસ્પેન્સ મારી અંદર જ ભરેલું છે.
“ નહિ એવી કોઈ વાત નથી બસ હું એમ જ પૂછતો હતો.” એવી તો કોઈ વાત હતી કે જે મારી અંદર ખટકી રહી હતી.
“આખીરાત આવી રીતે જ બોર કરીશ કે કરીશ કઈ બીજું.......” આગળ એ કઈ બોલતી એ પેલા જ મેં એના સેન્ટ્રલ પોઈન્ટ પર હાથ રાખી દીધો.
“ડાઈરેક્ટ પોઈન્ટ પર જ...” એણે હસી ને કહયું.
આજ પહેલી વાર એ મને વઘારે ખુબસુરત લાગી રહી હતી મન કરતુ હતું કે હું એણે ચુમી લઉ પણ નિશા ને એ પસંદ નહોતું.
“ તું શું વિચારી રહ્યો છો?” એણે કાપતા આવાજ માં પૂછ્યું.
જવાબ મા મેં મારા હાથ થી એના કાપતા હોઠ પર આગલી રાખી ને ઈશારો કરો કે હું ચૂમવા માગું છુ. મારા ઈશારા થી નિશા થોડીવાર અનકંમ્ફર્ટેબલ થઇ અને ન જાણે એ થોડીવાર શું જોઈ રહી.
“ રીયલી યુ વોન્ટ ટુ ડુ ઈટ ?”એણે એના હોઠ પર અજીબ હરકત લાવતા પૂછ્યું.
“ યસ,.... આઈ વોન્ટ ટુ કિસ યુ.” મેં માત્ર એટલું જ કહયું ત્યાં એ મારા હોઠની નજીક આવી. અમે બંને એ બીજા ના શ્વાસ મેહસૂસ કરી રહ્યા હતા. જે અમને બંને ઔર ગરમ કરી રહી હતી. આજ પહેલી વાર મારા દિલમાં નિશા વિષે ફીલિંગ આવી હતી અને એ એટલા માટે હતી કે નિશા આજે મારા થી દુર જઈ રહી હતી. આજ રાત અમારી આખરી રાત હતી. શાયદ એટલે એ માની ગઈ હતી.
“ ખરેખર તું બહુ અજીબ છો.”મારા હોઠો ને એના હોઠો સાથે ટચ કરીને એ બોલી .
“ બટ આઈ લાઇક યુ.” એ પછી મેં બિલકુલ સમય ગુમાવ્યા વગર મેં એના હોઠો ને મારા હોઠો માં ભરી લીધા. એની વચ્ચે મેં એને એક વાર છોડી એ મારા કિસ કરવાથી હાંફી રહી હતી. મેં ફરી એના હોઠો ને મારા હોઠો સાથે ચિપકાવી દીધા અને જોર થી સુચવા લાગો. હું એટલા જોરથી સૂચતો હતો કે એના હોઠ પર લોહી નીતરી આવ્યું. અમને લોહીના ટસીયાં પણ દેખાયા પણ હું અટક્યો નહિ.
“ બહુ ટેસ્ટી છે.” મેં કહયું.
“શું?” નિશા એ કહયું..
“તારા હોઠ....” મેં કહયું.
“ જરા આરામથી મને દર્દ થાય છે.” નિશા બોલી.
નિશાના એ બોલવાનો એ લહેજો મને મારા દિલ પર લાગ્યો. હું એતો જાણતો હતો કે એના માટે તો હું બસ હવસ પૂરી કરવા પુરતો જ છુ પણ આજે મને નિશા કઈ બદલી બદલી લાગતી હતી.
“ આરામથી કર મને દર્દ થાય છે .” નિશા એ એમ કહયું તો હું એનો મુરીદ થઇ ગયો .દિલ ચાહતું હતું કે બસ આમ જ હું એને પ્યાર કરતો રહું. અને આ રાત ક્યારેય પૂરી જ ન થાય.દિલ ચાહતું હતું કે આજે સવાર જ ના થાય પણ એ શક્ય નહોતું. આજે મારા દિલ માં નિશા માટે આલગ જ જઝબાત હતા. એક વાર તો મારા મનમાં વિચાર આવો કે ક્યાંક હું નિશાને ...... નહિ એ ક્યારેય ના બની શકે મેં જે રસ્તે જવાનું જ બંધ કરી દીધું છે એ રસ્તે આવતી મંજિલ ક્યારેય ના મળે.
“યાર આ સિચુએશન ક્યાં ખોવાઈ ગયો કર ને...” જલાજલાઈ ને નિશાએ કહયું
“એટલી બધી જલ્દી શું છે નિશા.” મેં બહુ પ્યારથી કહયું. મેં આજથી પહેલા આટલા પ્યારથી કોઈ સાથે વાત કરી હતી એ મને યાદ નથી.
“જલ્દી તો મને પણ નથી પણ આ જિસ્મ નું શું કરે “ એણે મને બાહો માં ભિસ્તી કહયું.
“થોડીવાર વાત કરી લઈએ ત્યાં સુધી તું પણ નોર્મલ થઇ જા” મેં કરવટ લઇ એની બાજુ માં સુતા કહયું. આજે નિશા ને હું એક એક થી ચડિયાતા જટકા આપી રહ્યો હતો.અને મને પૂરો વિશ્વાસ હતો કે આ વાત નો પણ જટકો જરૂર નિશા ને લાગ્યો હશે. મારો અંદાજો સાચો ઠર્યો એ હેરાન થઇ ને મારી સામે જોઈ રહી.
“અરમાન... આખરે વાત શું છે, બધું બરાબર તો છે ને “ નિશા એ મારો ચેહરો સહેલાવતા કહયું.
“હા બધું બરાબર છે” નિશાની તરફ જોઈ ને બોલ્યો મારા દિલમાં કઈ અલગ જ હતું મારું મન કઈ બીજા જ સપના સેવતું હતું. આજે ફરી દિલ કરતુ હતું કે કોઈ ની સાથે લીપટી જાઉં. આજે આંખો માં આંખો નાખી ને બધા જ ગમ પી જાઉં.અમે બંને હમેશા સાથે રહીએ એ માટે એના નસીબ ને મારા નસીબ સાથે જોડી દઉં. હું આના સિવાય પણ ઘણું નિશા ને કહેવા માંગતો હતો પણ ત્યાં જ એ વચ્ચે બોલી પડી.
“ તો પછી શું વાત છે જલ્દી કર, સવાર પડવાની છે અને આપડે ફરી ક્યારેય સાથે નથી રહેવાના.” શ્વાસ રોકાઈ ગયા હતા જયારે એણે છોડીને જવાની વાત કરી હતી. મારું દિલ ના તૂટે એટલા માટે થયું કે મારા દિલ ને એના દિલ સાથે જોડી દઉં.
“કમઓન યાર, વોટ આર યુ થીન્કીગ “ એ હજુ પણ મને બેડ પર શાંત પડેલો જોઈ એ ઉકળી ઉઠી. ત્યારે મને અહેસાસ થયો કે હું નિશા માટે એક સેક્સ ઓબ્જેક્ટ સિવાય કઈ નથી અને એના દ્વારા કેહવામાં આવેલી વાતો નો હું ૧૦૧ % ખોટો મતલબ કાઢી બેઠો હતો. મને ખરાબ તો લાગુ પણ સાથે સાથે મને મારી ભૂલ નો અહેસાસ પણ થયો. મેં મારી ભૂલ નો સુધાર કરવા ફરી પાછી નિશા ને પોતાની બાહો માં લીધી.
“યસ હવે આવ્યો ને લાઈન પર, પુટ યોર ફિંગર ઇન માય માઉથ એન્ડ ધેન શેક...” મેં એની આગળીઓ મારા મો માં લઈને એણે જેમ કહયું એમ કરવા લાગ્યો. થોડીવાર પછી મેં આગળીઓ મો માંથી કાઢી ને એનું મોઢું પકડી પોતાના તરફ ખેચી.
“ મારા દુર જવાથી તને ખુશી મળતી હોઈ તો કહી દે મને તારી ખુશી માટે તને તો શું આ દુનિયા ને પણ છોડી ને ચાલ્યો જાઉં.” નિશાના મો માંથી મારી આગળીઓ કાઢી અને એણે પકડી ને મારા તરફ ખેચી. જેથી એનો ચેહરો મારી તરફ આવી ગયો. હું એની હવસ થી ભેલી આંખો માં મારા માટે છેલ્લીવાર પ્રેમ ગોતતો હતો. પરંતુ થયું પણ એવું કે મારા અરામાનો ને પહેલા પણ કોઈ હકીકત સાથે સંબંધ ન હતો, અને ન તો હવે છે.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED