સુપર સપનું - 3 Urmi Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

સુપર સપનું - 3

અત્યાર સુધી મેં એટલે રુહી એ તમને જણાવ્યું કે મારા માતા અને પિતા બંને ચિંતા માં છે..ચિંતા નું કરણ હજુ ખબર નથી. તો ચાલો આગળ જૉઈએ.

.........................★.........................

પિતા: તમારો ભાઈ ને કોઈ અપહરણ કરી ને લઇ ગયું છે..

હું: કોણ ..આપણા રાજ્ય માં આ બધી વસ્તુ કઈ રીતે થઈ શકે...અહીં તો બધા આવી વસ્તુ થી કેટલા દૂર છે..!

પિતા: હા.. બેટા ...પણ આવું કામ આપના શત્રુ એ કરીયું છે.. એ અસત્ય નું રાજ્ય ચલાવે છે...એ ધીરે ધીરે બધા રાજ્ય માં અશાંતિ ઉત્પન્ન કરવા માંગે છે..

હું: તો શુ આપણે એમની સામે લડી નથી શકતા...?

પિતા: હા..પણ આપણી હમેશા પરાજય થઈ છે..હવે આપણી પાસે સૈનિકો પણ નથી..

હું: તો શત્રુ આપણી પાસે થી શુ માંગે છે..?

પિતા: આપણું રાજ્ય..

હું : એ અને ક્યારે પણ નહીં મળે...હું લડવા જઈશ..પણ આપણા રાજ્ય ને કોઈ ને હાથ પણ લાગવા નહિ દાવ..

મારા આવા કેહવા થી બધા ચોકી જય છે..હું પણ મન માં મુજવું છું. પણ ક્યાંક કોઈ શક્તિ મારા માં રહેલી છે.મને મારા સમર્થ પર પૂરો વિશ્વાસ છે.

પિતા: આજ સુધી આ રાજ્ય ના મહાન યોદ્ધા કઈ નહિ કરી શકિયા..એ બહુજ શક્તિ વાન છે..એના થી કોઈ પણ જીતી શકતું નથી.

હું: પિતા જી એ શક્તિવાન હશે..પણ એની શક્તિ અધર્મ અને અસત્ય થી ભરેલી છે. સત્ય ની સામે હંમેશા અસત્ય ની પરાજય થાય છે..મારા પર વિશ્વાસ કરો ..મને પણ આ રાજ્ય માટે કઈ કરવા દો..

મંત્રી : હા રાજા...રાજકુમારી સાચું કહી રહિયા છે..અને તમે ભૂલી રહિયા છો.. રાજ કુમારી ના જન્મ વખતે આપના રાજ ગુરુ એ ભવિષ્યવાણી કરી હતી. રાજ કુમારી આપના રાજ્ય માટે એક આશીર્વાદ રૂપે જન્મ દીધો છે..એ આપણા રાજ્ય ને એક મોટી સમસ્યા બચાવશે અને શત્રુ નો સંહાર કરશે..અને રાજ કુમારી પાસે શક્તિ પણ રહેલી છે..એનું હજુ રાજકુમારી ને ભાન નથી. હવે સમય આવી ગયો છે ..કે રાજકુમારી પોતની શક્તિ ને ઓઢખે..

પિતા: પણ આ યોગ્ય રહેશે...એ શક્તિ રાજકુમારી કઇ રીતે યાદ કરશે..?

મંત્રી : એક જડીબુટી છે... એના થી રાજકુમારી ને બધી શક્તિ યાદ આવશે..અને એમની શક્તિ માં વધારો થશે..

હું : હા.. હું તૈયાર છું..પિતા જી મને મારા કર્મ કરવા થી ના રોકશો..મને આજ્ઞા આપો...

પિતા : સારું...હવે રાજગુરુ ને બોલવી વિધિ પુરી કરો..જેથી એમની શક્તિ નું સ્મરણ થશે..

મંત્રી : જેવું આજ્ઞા...

હું ત્યાં આ બધું સાંભળી રહી હતી..મારા માં શક્તિ તો વધારો ને નવી શક્તિઓ યાદ આવી એ બધું હું સમજી સકતી ના હતી. પણ હવે સમય ખૂબ મુશ્કેલી નો છે આ બધું વિચારવાનો સમય નથી. મારે મારા રાજ્ય ની રક્ષા કરવા ની છે..અને મારા ભાઈ ને પણ શત્રુ પાસે થી મુક્ત કરવો નો છે..

થોડા જ સમય માં બધા રાજ મંદિર માં ભેગા થાય છે.. ત્યાં પિતા જી , તેમના મંત્રી અને રાજગુરુ છે.મને ત્યાં બોલવા માં આવી છે...હું રાજગુરુ ને પ્રણામ કરી છું... રાજગુરુ મને મારા સ્થાન પર બેસવું કહે છે ..પછી તેઓ કંઈક મંત્ર જેવું બોલે છે..અને મને જડીબુટી પીવા કહે છે..એ જડીબુટી પીને જાણે મારા માં કઇ નવી શક્તિ આવી હોય તેવું લાગે છે. મને મારી શક્તિઓ યાદ આવે છે..હું હવે શત્રુ ને હરવા માટે તૈયાર છું..

હવે સમય આવી ગયો છે કે રણભૂમિ માં જવનો..હું મારા માતા અને પિતા ને પ્રણામ કરી એમની પાસે થી આશીર્વાદ લઇ ને જવા માટે આજ્ઞા લવ છું..

માતા-પિતા: પોતની ધ્યાન રાખજો... વિજય ભવ.
મારી સાથે પોપટ પણ આવે છે..આ સામાન્ય પોપટ નથી..દિવ્ય પોપટ છે જે બધું જ કરી શકે છે..જે આ સફર માં મને મદદ કરશે અને શત્રુ વિશે જણાવસે..હું અને પોપટ હવે પોતના રાજ્ય ની રક્ષા માટે અને શત્રુ નો અંત કરવા નીકળી ગયા છીએ..


................................★.....................................


શુ રુહી શત્રુ ને હરાવી શકશે.. પોતના ભાઈ ની રક્ષા કરી શકશે..આ બધુ આપણે આગળ ના ભાગ માં જોઈશું.. ત્યાં સુધી વાંચતા રહો..