આકર્ષણ (પ્રેમ કે કામ નું) -5 KALPESH RAJODIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આકર્ષણ (પ્રેમ કે કામ નું) -5

Chapter 5 ( નવું શહેર લંડન)

આગળ નું.......

એરપોર્ટ પર પોહચી ગઈ અને ત્યાં કઈ ને સૌથી પેહલી મુંબઈ નિ ફ્લાઇટ માટે નિ ટીકીટ બુક કરાવી. સમય 4:30નો હતો .હજુ 3 કલાક બાકી હતા .એટલે ટાઇમ પાસ કરવા માટે મોબાઇલ લેવા માટે પર્સ મા હાથ નાખ્યો તો એક લેટર જોયો .લેટર મા પ્રમોશન હતું અને એના માટે લંડન જવા નું હતું . લગ્ન ને લીધે પ્રમોશન લેવા નિ નાં પાડી હતી પણ હવે આ શહેર મા જે થયું એના કારણે મજા નતી આવતી એટલે વિચાર કાર્યો કે કાલે સવારે જઇ ને સીધો આ લેટર મા તે હા કઈ દવ અને લંડન જતી રહું હવા બદલી થશે એટલે ભુલાઈ જશે બધું

થોડો ટાઇમ પાસ કર્યો ફ્લાઈટ આવિ ગઈ એટલે એ જઈ ને ફ્લાઇટ મા બેસી ગઈ અને સીધી મુંબઈ એરપોર્ટ પર પોહચી ને ઘરે ગઈ અને સવારે ઓફિસ જવા નિ તૈયારી કરી ને નાસ્તો કરી ને સુઈ ગઈ.

Continue ..........

એલાર્મ ની રીંગ વાગી રહી હતી 5:55 થઈ હતી. હું એલાર્મ બંધ કરી ને બેડ પર થઈ ઉભી થઈ . શરીર માં પાછળ નાં ભારી રહેલા દિવસો નો થાક વર્તાઈ રહ્યો હતો,પણ ઓફિસ પર જવા નું હોવા થી હું મારા રૂટિન થી શરૂ કર્યું એટલે કે એક્સેસાઈઝ કરી ફ્રેશ થઈ ને નાસ્તો કર્યો. અને ઓફિસ પર જાવ માટે તૈયાર થઈ ગઈ એટલામાં જ ડ્રાઇવર કાર લઇ ને આવિ ગયો અને ઓફિસ જવા માટે હું કાર મા બેસી ગઈ.

*********

રમેશ અંકલ સર આવિ ગયા છે.,"અનુષ્કા એ સિકયુરિટી ગાર્ડ ને પૂછ્યું."

રમેશે માથું હલાવી ને હકાર મા જવાબ આપ્યો.

આભાર રમેશ અંકલ કહી ને ત્યાંથી સીધી મારી કેબિન માં જઈ ને ટેબલ માંથી પ્રમોશન લેટર લઈ ને સીધી મેહતા સર(બોસ) પાસે ગઈ .

અરે અનુષ્કા તું , તું અહી કેમ તરે તો અત્યારે હનીમૂન પર હોવું જોઈ એ તું અહી શું કરે છે." મેહતા એ આશ્ચર્ય સાથે કહ્યું."

મે ચેહરા પર નાની સ્માઈલ આપી ને કહ્યું કે સર મારા લગ્ન જ નથી થયા.

"કેમ"; મેહતા એ પૂછ્યું.

મે મારી વાત ને શોર્ટ મા કહી. અને કહ્યું કે સર તમે મને જે પ્રમોશન માટે નિ ઓફર આપી હતી એ મારે જોઈ એ છે.બસ હવે આ શહેર મા નઈ રેહવું.

એ પ્રમોશન તો તે નાં પડી હતી એટલે તારી નીચે કામ કરી રહેલ રોહિત ને આપવા માટે ડીનને લેટર મોકલ્યો હતો અને કન્ફોમૅ પણ થઈ ગયું છે . મેહતા એ કહ્યું .

મે સર ને રિકવેસ્ટ કરી કે સર તમે ફરી વાત કરો ને એ માટે મારે હવે આ શહેર મા નઈ રેહવુ.

અનુષ્કા નિ વિવશતા અને ચેહરા પર દુઃખ જોઈ ને કહ્યું કે સારું તું ઘરે જા હું ડીન સાથે વાત કરું છું તું લંડન જવા નિ તૈયારી કર શાયદ હા પાડે તો તારે આજે સાંજે જ નીકળવું પડશે. મેહતા એ કહ્યું.

મે પ્રમોશન લેટર સર નાં હાથ માં આપ્યો અને આભાર માની ને ત્યાં થી ઘરે જાવ નીકળી ગઈ.

આને જોઈ ને મને મારી દીકરી નિ યાદ આવી ગઈ શાયદ એ જીવતી હોય તો આની જેવડી જ હોત પણ પણ આ દુનિયા નાં બેરહેમ ચૂતિયા રેપિસ્ટ ને લીધે આજે એ મારી સાથે નથી.આ યાદ આવતા આખો નાં ખૂણા ભીના થઇ ગયા હતા અને વર્તમાન મા ફરી આવી ને કહ્યું કે મારી દિકરી ને તો બચાવી નઈ શક્યો પણ તને પણ હરવા નઈ દવ . એમ મેહતા એ કહી ને લેટર લઈ ને ડીન પાસે ગયો

*******
'અરે આવ આવ મેહતા કેમ આવવા નું થયું.' "ડીન એ કહ્યું"

સર મે તમને જે પ્રમોશન મા રોહિત ને કહ્યું હતું ને એને બદલી ને એની ઉપર કામ કરી રહેલ અનુષ્કા ને મોકલવા નિ રીકવેસ્ટ લઈને આવ્યો છું.એમ કહી ને મેહતા એ વાત પૂરી કરી.

અનુષ્કા હમમ..... આ એ જ અનુષ્કા ને જેમના હમણાં મેરેજ હતા એ."ડીન એ કહ્યું"

મેહતા એ હકાર મા જવાબ આપ્યો અને બધી વાત કરી અને છેલ્લે કહ્યું કે એને પ્રમોશન માટે પરમીશન આપી દો.

"થોડી વાર વિચાર કરી ને કહ્યું કે સારું એમને હા પાડી દેજો પણ હા એને આજે સાંજે જ નીકળવું પડશે." ડીને કહ્યું.

"ઓહકે સર હું એને કંઈ દઈશ આભાર સર તમારો".મેહતા એ કહ્યું.

*******
મેહતા સર એ અનુષ્કા ને કોલ કરી નેખ્યું કે સર એ પ્રમોશન માટે હા પાડી છે તને તારી ટીકીટ મેઈલ કરી આપી છે have a great journey કહી ને કોલ મૂકી દીધો અને અનુષ્કા જવા માટે તૈયારી કરી લીધી.

*********

ફ્લાઇટ તો 8વાગ્યા નિ હતી પણ હું 6 વાગ્યાં મા જ ત્યાં પોહચી ગઈ હતી બસ હવે માટે આ શહેર ને જલ્દી છોડવું હતું.

સમય પસાર કરવા માટે થોડી વાર એરપોર્ટ પર કરવા મા આવતી અપડેટ સાંભળતી થોડીવાર મોબાઇલ ચાલુ કરી ને જોતી હતી. અને આમ તેમ નજર ફેરવતી હતી ત્યાં કોઈ દેખાયું એટલે ચેહરા પર નાં જાવ ભાવ બદલાઈ ગયા. અને વિચાર્યું કે શું આ રવિરાજ હતો અને એની સાથે બોડી ગાર્ડ... નાં... એ નાં હોય શકે. વહેમ હશે મારો એમ વિચારી ને મે ફરી ટાઈમ પાસ કરવા લાગી .

સમય પસાર કરવા મા એને રવિરાજ નિ યાદ આવિ ગઈ હતી એના કૉલેજ નાં દિવસ મા એને મારા થી અલગ રાખી ને જે મે કર્યું હતું શાયદ એનું જ પરિણામ હશે અને આ વિચાર મા સમય નિ ખબર જ ના રહી અને માઇક મા અનાઉંસ થયું કે અનુષ્કા તમે તમરી ફ્લાઇટ ને જલ્દી થી પકડો તમારી ફ્લાઇટ 15 મિનિટ મા ટેક ઓફ થવા નિ છે

અનુષ્કા એ જલ્દી થી જઈ ને ફ્લાઇટ મા બેસી ગઈ થોડીવાર મા ફ્લાઇટ ટેક ઓફ થઈ અને અનુષ્કા એ મુંબઈ ને બાય બાય કહ્યું અને પોહચી ગઈ લંડન. અને ત્યાં જઈ ને હોટેલ મા રૂમ બુક કરાવી ને રહી જતા સુધી કંપની મા થી ઘર નાં મળી જાય ત્યાં સુધી. બસ કાલે સવારે જઈ ને ઓફિસ મા એન્ટ્રી આપી ને મારી પોસ્ટ accept કરી લવ એટલે ઘર અને બીજી જરૂરિયાત નિ વસ્તુ મળી રહે અને રેગ્યુલર ઓફિસ જોઈન કરી શકું.

(નવી ઓફિસ અને લંડન...... Continue next part)