પ્રેત યોનિની પ્રીત... - 16 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 16

પ્રેત યોનીનાં પ્રેત
પ્રકરણ-16
વિધુ અને વૈદેહી બંન્ને જણાં સોમનાથ પહોચી.. હોટલ આવી બધી ફોર્માલીટી પતાવીને રૂમમાં આવ્યાં. રૂમમાં આવી બંન્નેને હાંશ થઇ. વિધુ સીધો બેડ પર આડો પડ્યો. વૈદેહીએ કહ્યું એય હમણાંથી આડા નથી પડવાનું પહેલાં ફ્રેશ થા પછી આખી રાત આપણી જ છે. વિધુએ ટીખળ કરતાં કહ્યું. "હુકુમ મેરી આકી અને બંન્ને જણા બાથરૂમમાં સાથે જ ધૂસ્યાં.
વૈદેહીએ કહ્યું "સાવ લૂચ્ચો જ છે.. સાથે બાથ લઇશું. પણ હમણાં બહાર જા હું ફ્રેશ થઇ જઊં ક્યારની બસમાં બેઠેલી દાબી રાખેલી જવા દે શાંતિથી.
વિધુ હસ્તાં હસ્તો બહાર નીકળી ગયો અને બોલ્યો મેં કહ્યું હતું બસ ઉભી રાખે ત્યારે ચલ જઇ આવીએ તો તેં ના પાડી હું સાથે તો હતો.
અંદરથી વૈદેહી બોલી એ વખતે બધાં પુરુષો બધુ હતાં મને શરમ આવે પણ તેં સ્પેશીયલ ઉભી રાખી ત્યારે હજુ તારી સાથે આવી જ હતી તું આડા ઉભો રહ્યો અને મેં મારું કામ પતાવી દીધું.
વિધુએ વધુ ચીડવતાં કહ્યું "હાં એ તો ખબર પડી ગઇ હતી તારી સિસોટી બંધ થઇ એટલે એમ કહીને જોર જોરથી હસવા લાગ્યો. વૈદેહીએ અંદરથી કહ્યું "વાંદરો જ છે સાવ. વૈદેહી બાથ લઇને બાહર આવી ગઇ. વિધુએ કહ્યું આવી અંચઇ નહીં કરવાની તું તો બાથ લઇને જ આવી ગઇ વૈદેહીએ કહ્યું "અંદર ગઇ તો બધુ પતાવીને જ આવી ગઇ જા તું જઇ આવ. સાંજે સાથે નાહીશું બસ.. પ્રોમીસ.
વિધુ પણ બાથ લઇને બ્હાર આવ્યો આવીને તરત વૈદેહીને વળગી ગયો. વૈદહી કહે... હમણાં કંઇ નહીં હાં પ્હેલાં બાબાનાં દર્શન કરી આવીએ પછી વાત.
વિધુએ કહ્યું "અલી અત્યારે રાત્રે દર્શન થવાનાં ? કાલે સવારે નાહીને તરત જ જઇ આવીશું.
વૈદેહી કહે "ઓહ હાં મારું તો માથું જ ગોળ ગોળ ફરે છે જાણે હજી બસમાં બેસી હોઉં એમ... તો તો આવીજાને મારાં રાજા.. હવે તો તારું જ રાજ... હજી વૈદેહી આગળ કંઇ બોલે પહેલાં જ ટુવાલ કાઢી નાંખ્યો અને વસ્ત્રવિહીન આખો વૈદેહીને વળગી ગયો.
વૈદેહી કહે મારાં કપડાં બધું ભીનું કર્યું ઉભો રહે બધુ કાઢવા તો દે મને વચ્ચે કાંઇ જ ના જોઇએ... વિધુ કહે વાહ સારી વાત લાવ હું મદદ કરું. એમ કહીને એને મદદ કરવા લાગ્યો. વૈદેહી કહે રહેવા દે તું વધારે વાર કરીશ હું જ કાઢું છું એમ કહીને વૈદેહીએ બધાં જ વસ્ત્રો કાઢી નાંખ્યાં.
વિધુ ક્યાંય સુધી એને નિરખતો રહ્યો જાણે સાક્ષાત આરસ પહાણમાંથી કોતરેલી પ્રતિમાં એનાથી હવે ધીરજ ના રહી અને વૈદહીને ચૂમતો એની ઉપર જ સવાર થઇ ગયો.
બંન્ને પ્રેમી પંખીડા એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યાં હોઠથી હોઠ મળી ગયાં અ પગ એકબીજામાં વીંટળાઇ ગયાં ક્યાંય સુધી પ્રેમ કરતાં રહ્યાં બંન્ને જણાં એકબીજાનાં તનને સહેલાવતા રહ્યાં પરાકાષ્ઠા આવી અને આનંદ સાગરમાં ડૂબી ગયાં.
************
વિપુલ એની રોજની ટેવ પ્રમાણે નાકાં ઉપરનાં ગલ્લે આવી ગયો. ચાની કીટલીએ ચા નો ઓર્ડર કર્યો અને ભૈયાને કહ્યું "મારી બ્રાન્ડ આપ અને રોફ સાથે સોની નોટ કાઢી અને કહ્યું બોક્ષમાં ચાર સીગરેટ મૂકી દે... ભૈયાએ એક હાથમાં આપી બાકીની ત્રણ બોક્ષમાં આપી. ત્યાં ચા આવી ગઇ એણે બે ઘૂંટમાં ચા પુરી કરી અને કપ કચરા પેટીમાં નાંખી સીગરેટ સળગાવી.
ત્યાંજ સામેથી વિધુનો ખાસ ટીખળી દોસ્ત યોગેશ મુકરી આવતો દેખાયો. વિપુલે એની તરફ જોયું અને બોલ્યો કેમ મુકરી એકલો ? તારો બોસ ક્યાં ગયો ? આજે દેખાયો નથી ?
યોગેશ થોડાં ગુસ્સા સાથે કહ્યું "એય મુકરી કોને કહે છે ? મારું નામ ના ખબર હોય તો કહી દઊં યોગેશ.. નામથી બોલાવવાનો નહીંતર વાત નહીં કરવાની,
વિપુલે કહ્યું "સોરી... આતો વિધુ એવું કહી તને બોલાવે છે એટલે... પણ તું એકલો કેમ છે ?
યોગેશ કહ્યું "એ ફક્ત વિધુને જ હક્ક છે એ મારો જીગરજાન છે અમારે દોસ્તીમાં કંઇ પણ ચાલે.. કહીએ...
વિપુલે કહ્યું "અરે યાર... તું તો નારાજ થઇ ગયો.. લે આ સીગરેટ પી.. એક કહીને ખોખું ધર્યું. યોગેશ ના પાડી હું નથી પીતો. થેંક્સ એમ કહી યોગેશ કીટલીવાળાની પાટલી પર બેઠો. એણે ચા નો ઓર્ડર કર્યો.
વિપુલે ચા વાળાને કહ્યું "આ ચા નાં પૈસા હું આપીશ મારો ફ્રેન્ડ છે લખી લેજે ખાતામાં મારાં.
યોગેશ કહ્યું "એવું કંઇ કરવાની જરૂર નથી મારી પાસે પૈસા છે હું જ આપી દઇશ.
વિપુલ એની બાજુમાં આવીને બેઠો. બોલ્યો" કેમ આવું કહે છે ? મારો દોસ્ત નથી ? હું આપું કે તું આપે શું ફરક પડે છે ? યોગેશ થોડો નરમ પડ્યો.
એટલામાં સંગીતા એક્ટીવા લઇને ત્યાંથી પસાર થતી હતી. વિપુલે બૂમ પાડી એટલે ઉભી રહી. વિપુલે યોગેશને કહ્યું એક મીનીટ એમ કહીને ઉભો થયો ને બોલ્યો ચા પીશ ? કે કોફી ?
સંગીતાએ વિપુલ નજીક આવ્યો એટલે કહ્યું "કેમ અહીંજ ચા-કોફી પીવરાવવા છે ?
વિપુલે કહ્યું "અરે એવું નથી આતો અહીં બેઠા હતો અને આ યોગેશ આવ્યો અને તને જોઇ એટલે બોલાવી. બોલને અહીંની ચા કોફી-કેફે કરતાં પણ ટનાટન હોય છે. સંગીતાએ કહ્યું "હું મંમીની દવા લેવા નીકળી છું મોડું થશે તો તને ખબર છે ને એ મારી સ્ટેપ મધર મારો જીવ લઇ લેશે.
વિપુલે કહ્યું "પણ તારો બાપ કેમ કંઇ કહેતો નથી એને ? હું આવું કહેવા ? આવું થોડું ચાલે ? અંકલને મળવા દે હું જ ફરિયાદ કરીશ. આમ મારી ડાર્લીંગને કોઇ હેરાન કરે કેમ ચાલે ?
સંગીતાએ કહ્યું "એય ડાર્લીંગવાળા વધારે ના બોલીશ અને કોફી મંગાવ પછી ફટાફટ હું નીકળું તું અહીં ચા કોફીમાં પતાવે છે અને પેલા બે પંખી ક્યાંય દૂર ઉડી ગયાં છે મજા કરવા.
સંગીતાને બોલતી સાંભળી યોગેશનાં કાન સરવા થયાં એ ચા પીતો પીતો એ લોકોની પાસે આવીને ઉભો રહ્યો.
યોગેશ સંગીતાને હાય કીધું.. સંગીતાએ પૂછ્યું કેમ એકલો ? ક્યાં છે વિધુ ? યોગેશ સમજી ગયો એણે પણ સ્માર્ટલી જવાબ આવ્યો. મને શું ખબર ? હમણાંથી એ મળ્યો નથી. તું વૈદેહી અને વિધુ બંન્ને ની ફ્રેન્ડ છે તને વધુ ખબર હોય. અને વૈદેહીની નેબર પણ છું.
સંગીતાએ કહ્યું "આમ તો મને ખબર ના પડત પણ સવારે જ વૈદેહીનાં ઘરે ગઇ હતી દહીં માટે મેળવણ લેવા ત્યારે કાકી એકલાં જ હતાં અને પછી એમની બહેન રહેવા આવેલાં હતાં ત્યારે વાતવાતમાં કાકી બોલ્યાં કે વૈદેહીતો બધી ફ્રેન્ડસ સર્કલ જોડે સોમનાથ ગઇ છે તું નથી ગઇ ? ત્યારે ખબર પડી કે એની ફ્રેન્ડસ જોડે સોમનાથ ગઇ છે.
સંગીતા આગળ બોલી કે વિધુ પણ દેખાતો નથી ખબર નહીં એ ક્યાં ગયો છે ? કંઇ એ બંન્ને જણાંનો તો પ્લાન નથી ને ? વિધુનું કંઇ કહેવાય નહીં.
વિપુલનાં કામ ઊંચા થયાં ભ્રમરો તંગ થઇ ગઇ. યોગેશ બાજુ સંભાળતાં કહ્યું "વિધુ શું કામ જાય ? સવારે વ્હેલો તો મને મળેલો કહેતો હતો કે કોઇ ઇન્ટરવ્યુ માટે જવાનો છે. સાંજે અમે ભેગાં થવાનાં જ છીએ.
વિપુલને જાણે થોડી ટાઢક થઇ ગઇ પણ ઊંડે ઊંડે અને વ્હેમ હતો જ કે આ લોકોનો ભરોસો નહીં એ લોકો કંઇ પણ કરી શકે. છતાં એણે પૂછ્યું તે યોગલા એ ક્યાં જવાનો હતો ઇન્ટરવ્યુ માટે ?
યોગેશ કહ્યું "એવું કાંઇ ખબર નથી.. એણે કીધુ નહીં મેં પૂછ્યું નહીં એટલી સવારે હું હજી ઊંધમાંથી પણ પૂરો જાગેલો નહીં હશે ગયો હશે ક્યાંક...
વિપુલે સંગીતાને કહ્યું "આ... વૈદેહીની બીજી કઇ ફ્રેન્ડસ છે જેની જોડે એ આમ બહારગામ જાય અને એની મંમી જવા પણ દે...
સંગીતાએ કહ્યું "એની બીજી બે ત્રણ ખાસ ફ્રેન્ડસ છે એ લોકો. સાથે ગઇ લાગે છે મને તો પૂછ્યું પણ નહીં કંઇ નહીં સાંજે વિધુ મળે ત્યારે પૂછી લઇશ ક્યાં ગઇ છે કોની સાથે ગઇ છે ? એ કંઇ સાચાં કારણો આપીને જાય જરૂરી નથી.
વધુ આવતા અંકે પ્રકરણ-17