તારો સાથ - 8 Gayatri Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

તારો સાથ - 8

તારો સાથ 8

અગાઉ ના ભાગ માં જોયુ
કે ધરતી ના એના પપ્પા એ આપેલા ફોન પર msg આવે છે
હવે આગળ.

hy mari pankhi..

hve to mari yad pn na ave tne..

કોઈ અજાણયાં નંબર પર થી મેસેજ આવ્યો હતો.
તે અચાનક ચોંકી ગઈ.
નાસ્તો કરતા કરતા અટકી ગઈ.

ત્યાં જ તેના પપ્પા એ પૂછ્યું કેમ ધરું નાસ્તો નહિ કરવો ?

ધરતી - ના આ તો ઓફીસ પરથી મેઈલ આવ્યો તો જોઈ લેવ આમ વાત ને તાળી દીધી.
ધરતી ના પપ્પા-મનમાં જ બસ દીકરા હું તારો બાપ છું તારી વાતો સમજી જાવ.
બસ હવે તું તારા સાગર થી દુર નહિ થાય .
સૂરજ ઉગશે ને આથમસે પણ ધરતી પર જ .
ચાલો તો હું જાવ.
જય શ્રી ક્રિષ્ન.
દીકરીને વ્હાલથી માથા પર હાથ ફેરવી નીકળી ગયા.
પણ ધરતી હજી વિચારમાં હતી.
કોણ હશે કયાંથી. ?
આકાશ ને પણ કેમ કહું.?
આમ
ત્યાં જ કોમલ આવી ને ધરતી ને બોલાવી ચાલ આજે મોડું નહિ થતું મેમ સાહિબા.
ધરતી- હા આવી .....મમ્મી જય શ્રી કૃષ્ણ સાંજે પનીર ભુજી બનાવશુ ભાઈલું ને બહુ ભાવે છે. ને ઓકે બાય
મમ્મી- હા સારું જલ્દી આવજે .
કોમલ-તને ખબર છે પનીર ભુજી મારી પણ ફેવરિટ છે.
ધરતી -હા તો તું પણ જમી લેજે એટલે તો કીધું કે. મેં
કોમલ-હમમ લાગે છે કોઈ યાદ આવી ગયું કે યાદ અપાવી ગયું.
ધરતી- ના હવે એવું કંઈ નહીં બસ મન થયું તો.
કોમલ- સારું. જો ઓફીસ પર આવી ગઈ હવે તો બોલ કે શું થયું.?
ધરતી- કાઈ નહિ બસ એ તો આજે મિટિંગ માં જવાનું છે આકાશ સર સાથે તો ? દર લાગે છે.
કોમલ -હમમ ઓહો આકાશ લકી ગર્લ
ધરતી-બસ કોમલ આમ શુ તું પણ ? સામે આવે તો બોલે ની ને મનમાં જ
કોમલ - હા તો બોલવાની હિંમત નહિ થતી યાર.
ધરતી- ચાલ બાય સમય થઈ ગયો છે ને હવે આવતા જ હશે .મેં હજી ફોનની કોઈ પણ વાત નહિ કરી તો તું ભૂલે ચુકે પણ બોલતી નહિ ઓકે પ્રોમિસ આપે.
કોમલ - ઓકે પ્રોમિસ પણ શાનું.?
ધરતી - સમય આવે ત્યારે તે પણ આપીશ.બાય. ચાલ ધરતી આકાશ આવે એટલે ફોન બન્ધ કરી મૂકી દે બેગમાં નહિ તો પછી સવાલના જવાબ આપવા તૈયાર રહેજે.
ત્યારે જ આકાશ ઓફિસમાં આવે છે.
આકાશ-ગુડ મોર્નિંગ ધરતી
ધરતી - ગુડ મોર્નિંગ સર
આકાશ- રેડી ફોર ધ મીટીંગ
ધરતી -હા
આકાશ -ચાલો તો ,આકાશ ને ધરતી મીટીંગ માટે નીકળી જાય છે આખા રસ્તે ધરતી કાઈ જ બોલતી નહિ.આકાશ તરફ નજર કરી પછી બહાર જોઈ છે.
આકાશ વિચારે છે કે હે આજે કેમ કઈ બોલતી નહિ ? શુ ઘરે ખબર પડી ગઈ કે મેં.
મીટીંગ ની જગ્યા એ લોકો આવી જાય છે.
જ્યાં એમને મીટીંગ હોલમાં જાય છે.
મીટીંગ શરૂ થાય છે.
મીટીંગ વખતે પણ આકાશ એક નજર ધરતી ને જોઈ રહ્યો હોય છે.
ધરતી નું પૂરું ધ્યાન મિટિંગમાં હોય છે ને આકાશ રાહત અનુભવે છે.
મિટિંગ સમય કરતાં વહેલી પુરી થાય છે.
11થી 4 ની મિટિંગ હતી.
પણ 11થી2 માં થઈ.
સો આકાશ ને મનમાં હાશ થઈ.
જે આકાશને ખબર હતી.
આકાશ ધીમેથી પાસે આવીને ધરતી ને કહ્યું હવે જઈએ.
ધરતી -મિટિંગ બહુ જલ્દી પુરી થઈ ને તમે તો
આકાશ-હા પણ ચાલ ને હવે તો આપણે અહીં.
ધરતી- હા ચાલો તો કશે જવું છે મારે?
આકાશ-હા તો તું પહેલા કહેતે તો આમ. ચાલ તો.
ધરતી- હા ચાલો મન મારી ને બેસી ગઈ પણ કઈ બોલી નહિ.
આ આકાશનો પ્લાન હતો ધરતી ને ઘણા સમયથી એકાંત માં મળ્યો ના હતો.
તે હવે આજે મળશે એમ વિચારીને આ બધું ગોઠવણી કરી દીધી હતી.
કોઈને ના ગમે કે એમનો પ્રેમી એમના માટે કંઈક અલ્ગ કરીને ખુશ રાખે.
પહેલેથી જ આકાશે બધી વ્યવસ્થા કરી લીધી હતી.
સારી જગ્યા
જમવાનું
એકાંત સ્થળ
સંગીત વાંચન
3 કલાક સુધી તેઓ સાથે જ કોઈ કોલાહોલ કે શોરબકોર ની બસ ધરતી ને આકાશ.
અને આકાશે કહ્યું ફાર્મ પર લઈ જાવ તો
ધરતી-હા.
વલસાડ પાસે જ આકાશનું ફાર્મ હાઉસ હતું.
હમણાં ત્યાં કોઈ જ ન હતું.
સુંદર અને સરસ ફાર્મ હાઉસ માં પ્રવેશ કરતા એક નાનો સ્વિમિંગ પુલ નાનું એવું અલગ જ દેશી ડિઝાઇનમાં ઘર બનાવ્યુ હતું. સુંદર સજાવટને એક અલગ જ સોંરાષ્ટ્રની શેલી નું આબેહૂબ વર્ણન જાણી લો.
થોડુંક આગળ જતાં ત્યાં કેરીનો આંબો અને જાંબુદા.અને બીજા વૃક્ષ...

હવે જોઈએ એકબીજાના સાથમાં કોણ કેટલું મહત્વ આપે છે પોતાની છુપાયેલી વાતોને
તો જોતા રહો તારો સાથ..
મિત્રો માફી થોડીક વ્યસ્ત હોવા ને કારણે સ્ટોરી સમયે ન રજુ કરી શકી એના માટે માફ કરજો
હવે તમે મારી નવલકથા અઠવાડિયામાં 3 દિવસે daily ધારાવાહિક માં વાંચન કરી શકશો .
અને મારી નવલકથા
અધુરી જાણકારી પ્રેમની વાંચન કરવાનુ ન ચુકતા.
તમારો અભિપ્રાય જરૂરથી આપશો કે
સ્ટોરી માં તમારે શુ જોઈએ છે.?

જય શ્રી કૃષ્ણ

નાનકડા વિચાર સાથે ફરી મળીશું