સુરતી છોકરી છું,. પ્રભુની કૃપા થી લેખિકા છું. સાહિત્યના પ્રવાહમાં પોતાનાં વિચારોને રજૂ કરું છું. મારા જીવનમાં લાવી તું અનેંરા રૂપની ધારણા.. તું બનશે હવે મારા જીવનમાં પ્રેમની પ્રેરણા ... તારાં પ્રકાશના આગમનથી થશે મારી સાધના.. પુસ્તકરૂપી જીવનથી રચાશે મારા સ્વરૂપની આરાધના. writer god gifetd believer value of life 7th October