સફર ની અધૂરી કહાની HARPALSINH VAGHELA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર ની અધૂરી કહાની

. ભાગ 2 સફર મા કોઈ તકરાયું
હું વાત કોની કરી રહ્યો. કદાચ તમે તો અજાણ જ હશો ને.
શરૂવાત કરતા પહેલા હું તમને એક વાત કહી શકું
કે તે પૂછશે ?
તે જિદ્દી તો હતી . તેટલી પ્રેમાળ પણ હતી.
હા આમ તો ક્યારેક નાની નાની વાતે મારી સાથે
ઝઘડો કરવાનું બહાનું શોધતી જ રહેતી .
જિદ્દી હતી જ ને એટલી સ્વીટ કે તેનો
પણ મને મીઠો જ લાગતો .
તમને તે જિદ્દી નો પરિચય આપું
ક્યારેક એવું બનતું જ હોય કે કોઈક જાણે અજાણતા જ સામે ભટકાઇ જાય
કાંઈક આવું જ થયું હતું .
મારી સાથે અનકહી અનસુની કહાની થી વો મેરી
એટલે બન્યું કાંઈક એવું કે હું વોલીબોલ રમવા માટે હું નીચે ગયો હું સર ની સાથે નેટ બાંધી .અને બધા મિત્રો પણ આવ્યા અને અમારી રમત શરૂ પણ થઈ ગઇ .કેમકે હું કોલેજ મા વોલીબોલ રમી રહ્યો હતો
તે બેડમિન્ટન રમી રહી હતી
મને વોલિબોલ ઓછું રમતા આવડે છે ને તેને જોઈ
કહેવાય છે ને થોડા વધુ ઉત્સાહિત થઈ ને મેં વોલીબોલ ફેંક્યો
ત્યારે તે જિદ્દી ને ક્યાં જાણતો જ હત . મેં જયારે તે જિદ્દી ને મેં જ્યારે તેને પેહલી જ વખત જોઈ
તમેં 3 ઇડિયટ તો જોઈ જ હશે ને તેમાં ગુન ગુનાતી હૈ એ હવા એ ગુન ગુનાતા હૈ ગગન ગા રહા હૈ ઝૂબી ડૂબી વાળું ગીત
ત્યારે કાંઈક આવો જ સીન બન્યો
જ્યારે તે બેડમિન્ટન રમતી હતી ને હું વોલિબોલત્યારે બની ગઈ એવી ઘટના જે હું વિચારી પણ ના શકું કેમ કે વોલીબોલ સીધો તેના ઉપર જ પડ્યો
જિદ્દી એ તો ભયંકર રૂપ લઇ લીધું
તમે જોવો તો તે સમય શુ કેહવું . પણ તે ઝઘડો જ મને તેની નજીક લાવ્યો હશે કદાચ
તે ઘટના પછી કદાચ આવું તો કોઈ પણ નહિ જ કર્યું હોય તો કાંઈક બન્યું એવું કે હું યુવક મહોત્સવ માટે નક્કી થયો .
હું જે જિદ્દી સાથે ઝઘડયો હતો તે જ મારી સાથે આવવા ની હતી .
તો સ્ટોરી મા ટિવસ્ટ આવે છે કે હવે શું થયુ હશે કાંઈક આમ જ બને છે મેં તેનો નંબર કાંઈક આમ જ લખી દીધો ??? ,EESSSPSBAB આવી જ રીતે મેં તે સમય તેનો નંબર લખી દીધો .
મેં તેને msg ના કર્યો
અમે અજાણતા જ એક રસ્તા પર સામે ભટકાયા
( સામે થી તે ચાલી ને આવતી હતી ને હું ચાલી ને જતો હતો )
અને એકદમ તેની એકટીવા મારી પાસે ઉભી રહી ગઈ પછી શું થયુ હશે
પછી તેણે પૂછ્યું કે તમે સેમ 3 માં છો ??
આવું કેમ પૂછ્યું હશે
પણ તેમને કામ જ એવું કર્યું એટી કેટિ હતી .
તેના નાક ઉપર ગુસ્સો ઘર કરી ને બેઠો હતો.
જ્યારે હોય ત્યારે મોઢું ચઢાયેલુ જ રાખે કોણ જાણે કેમ આવું કરતી હશે
અમે બધા યુવક મહોત્સવ માં ગયા અને તે પણ સાથે જ હતી.
જિદ્દી એ તો મારા સામે જોઈ ને મોઢું ચડાઈ દીધું
હજુ તે વોલિબોલ યાદ છે તેને.
પછી શુ થયું તે જાણવા બન્યા રહો
જિદ્દી થી પર પ્યારી થી

પણ જિદ્દી પ્રેમ થી સમાજવે તો માની પણ જતી .
ગુસ્સો ભૂલી જતી ક્યારેક અને પછી ફરી જૂની યાદો તાજી થઈ ગઈ .
જિદ્દી પણ ખુબજ પ્રેમાળ હતી.