આજે ફંક્શન છે... આજે શું થવાનું છે.... એની ના.. તો આભાસ.. ને ખબર છે... કે... ના.. તો.. મોક્ષિતા..... બંને માટે.... આજનો.. દિવસ... શું લાવશે... એની બંને ને નથી ખબર.... પણ આજ નો દિવસ બંને ના... માટે કંઈક અલગ હતો..... સાવરે.. આભાસ અને રોહિત વેલા જ કોલેજ પોચી જાય છે...અને.. પહોંચીને તરત જ રિયા ને કોલ કરે છે...
" અરે... યાર ક્યાં છે તું નીકળી કે નઈ... "- આભાસ
" અરે હા હા... નીકળું જ છું....... " - રિયા.
" શું...?? હજુ હવે નીકળશ....તું... હું અહીં... 20 મિનિટ થી તારી રાહ જોવ છું..... તું.. જલ્દી આવ.... " આભાસ..
" અરે... સોરી...સોરી...... બસ.. 20 મિનિટ માં પોચી ઓકે... ઓકે... બાય... "-
રિયા
ફોન કટ થાય છે.... અને
" તું નીકળશ...ને.... ઉભીરે હું પણ આવું છું... " - મોક્ષિતા..
" અરે... ના ના.... ફંકશન શરૂ થવાનો તો હજુ... ઘણી બધી વાર છે.... તું પછી આવજે.... ઓકે.. આતો મારે રીયસલ... કરવાની.. છે ને.. એટલે... "- રિયા...
" અરે.. પણ... હું આવું તો... શું.. એમાં.... " - મોક્ષિતા...
" ના... પાડી ને એકવાર..... પ્લીઝ.. મારાં માટે.... પ્લીઝ.... "- રિયા..
" ઓકે.. હું તો આવીશ.. તારી પાછળ... ઓકે ને..જોવું છે મારી પાછળ શું ખીચડી પાકે છે... .. "- મોક્ષિતા
" અરે... કઇ જ નથી... યાર.. " - રિયા...
" તો ના શું કામ પાડે છે... તું...? "-મોક્ષિતા...
" અરે.. પણ... ઓહ... ઓકે.... ફાઇન..તારા માટે એક બહુજ મસ્ત સરપ્રાઈઝ છે.. બસ... ખુશ... "- રિયા..
" ઓહ.... એટલે ના પડતી હતી... એમ ને.... વાવ શું છે... સરપ્રાઈઝ? .. બોલને... "મોક્ષિતા.
" અરે એ તો તું... કોલેજ આવીશ પછી ખબર પડી જશે તને... " રિયા...
"ઓકે... સારુ.... હું નીકળું હવે... બાય.... "- રિયા.. નીકળતી નીકળતી બોલે છે...
અને અચાનક જ..પછી આવી ને તે મોક્ષિતા ને ગળે લગાવી ને બોલે છે...
" હું બહુજ ખુશ છું... ઓકે.... બાય હવે... "- રિયા...
એટલું કહી ને તે.. ચાલી જાય છે... અને મોક્ષિતા વિચાર માં પડી જાય છે.....કે.. આશુ... હતું.... કઇ નઈ.. ચાલો.. ખુશ છે ને.. એ.... બસ.. એજ જોવાનું..એમ વિચાર કરતી એ.. પોતાના કામ માં વળગી જાય છે... અને આ બાજુ રિયા કોલેજ પોંચે છે...
" અરે.. યાર..આટલુ મોડું હોય.. ક્યારના અમે તારી રાહ જોઈએ છીએ ... " રોહિત
" પણ.. આજના.. આપડા હીરો ક્યાં છે.... એ તો કે... "- રિયા..
" આ રહ્યો.... જોને... "- આભાસ પાછળથી બોલે છે...
" તું જ નોતી... આવતી વેલી... "- આભાસ..
" સોરી યાર... સો સોરી.... પણ... હું નીકળી જાત વેલી... પણ.. મોક્ષિતા.. ને પણ આવવું હતું.... " રિયા.
" પછી... શું થયું.. એ પણ આવી છે...?? શું યાર તું પણ... "- રિયા ની વાત પુરી જ ના થવા દીધી.... અને વચ્ચે જ બોલી ગયો.. આભાસ
" અરે.. ના.. એ નથી આવી... એને મેં ના આવવા દીધી.... પુરી વાત તો સાંભળો... ચિન્ટુભાઈ "- રિયા...
"ઓહ.. ઓકે.. સારુ.. તો વાંધો નઈ.. "-આભાસ
" અરે.. આજે તો.. આ.. કોઈનું.. સંભાળ તો જ નથી...... સાવર નો... નર્વસ છે... ભાગમ ભાગ માં... "- રોહિત... મસ્તી માં...
" ઓહ.. એવુ છે.. એમ ને.... "- રિયા... પણ.. હશે છે...
" યાર.. તું પણ.. ચાલુ થઇ ગઈ.... એની જોડે.. "- આભાસ...
રિયા એન્ડ રોહિત હશે છે....
" ઓહ ઓકે.. બહુ થઇ ગઈ.. મસ્તી.. હવે.. ઓય... ચિન્ટુભાઈ.. રીયસલ.. કરી લઈએ... ચાલ... "- રિયા..
" હા.... ઓકે.... ચાલ.. "- આભાસ..
પછી બંને રિયસલ.. કરવા લાગે છે..
અને આ બાજુ મોક્ષિતા.. પણ... કોલેજ આવવા માટે તૈયાર થતી હોય.. છે.. ત્યાં જ એના કોમ્પ્યુટર પર.. ઈ-મેઈલ મેસેજ આવે છે.... અને મોક્ષિતા તે વાચે.. છે...
એન્ડ વાંચતા ની સાથે જ બહુ જ ખુશ થાય છે પછી તે તરત જ.. રિયા ને કેવા.. માટે.. કોલેજ તરફ નીકળી જાય છે.....
અને અહીં.. આભાસ.. અને રિયા ની ફંકશન ની બધી જ તૈયારી પુરી થઈ ગઈ છે.. અને રિયસલ પણ પુરી થઇ ગઈ હોય છે......
" ઓહ ઓય.. એ સમજશે ને.. મને....?? " આભાસ
" અરે..તું હજુ એજ વિચારસ.... તું ચિંતા ના.. કર... બધું સારુ જ થશે.. ઓકે... "- રોહિત આભાસ ના ખમ્ભા પર હથ મુકતા કહે છે.....
" એન્ડ.. એક વાર મોક્ષિતા ને એમ ખબર પડશે ને.. કે... તું જ.. ચિન્ટુ છો તો.. પછી... તમે ગળે લગાવી લેશે.. યાર.... " - રિયા
" એવુ.. સાચે ને.. " - આભાસ
" એક વાત કહું... મેં તને ક્યારેય.. એટલો બધો.. નર્વસ થતો નથી જોયો.... "- રોહિત
" હા.. એતો પ્રેમ.. ની..વાત છે ભાઈ...હોય જ ને.... ઈસ્ક દા રંગ ગહેરા.... " - રિયા.
" ઓહ..... ચાલુ થયાં... " - આભાસ..
" ઓય.. તું કહીશ કેવી રીતે મોક્ષિતા ને.. એતો કે.... " - રોહિત..
" હા.. યાર... બોલ.. "- આભાસ..
" પેલા.. તો જો... હું.. ગોઠણ.. ભર બેસી ને.. એનો હાથ પકડી ને...ફૂલ.. આપીને... કહીશ કે i love you....... " આભાસ....
" ઓહો... ફૂલ પ્લાનિંગ કરેલુ લાગે છે... " રોહિત..
"હા.. "- આભાસ...
" ઓકે.. તો સમજ અત્યારે.. આ રિયા જ મોક્ષિતા છે.... એન્ડ કહે એને તું.... એન્ડ મોક્ષિતા શું જવાબ આપશે.... એ રિયા કેસે.. ઓકે.. " - રોહિત...
" ઓકે... " આભાસ
" i love you.... હું તને.. ખુબ જ પ્રેમ કરું છું..... "આભાસ...
" ઓહ... i love you 2 આભાસ.... " રિયા....
આમાં .. આભાસ.. રિયા.. એન્ડ. રોહિત...આ નાટક માં મશગુલ હોય છે.. ત્યાં.. જ.... જોરથી.... ચોકલેટ નું બોક્સ ના પાડવાનો અવાજ આવે છે.. એન્ડ એની સાથે લેટર પણ પડી જાય છે.... અને બધાની નઝર.. બારણાં તરફ જાય છે.. કે.. ત્યાં...
મોક્ષિતા.. ઉભી હોય.. છે.... અને આભાસ.. ગોઠણ પર બેઠો હોય છે.. એન્ડ ઉભો થાય છે અને આ અને આ બધું એટલું જલ્દી થાય છે કે કોઈ પણ કઇ... સમજી શકતું નથી..... ... મોક્ષિતા એ માત્ર એટલું જ સાંભળ્યું.. હોય છે.. i love u.. એમ .... મોક્ષિતા ભાંગી પડે છે...અને... એ આ સહન ના થતા.. અને એની આંખ માં આંશુ આવે એ પેલા.. જ.. તે ત્યાંથી જલ્દી જ નીકળી જાય..છે..... રિયા અને આભાસ.. તેની પાછળ..અવાજ લગાવે છે.. પણ તે તો ચાલી જ જાય છે.....
" અરે આ શું થયું...? તને તો ખબર હશે ને.. કે એ ક્યાં જશે...એમ.. " - આભાસ
" તો જલ્દી ચાલ થઈ જઈએ... " આભાસ..
" હા ચાલ.... " - રિયા
પછી રિયા.. એન્ડ આભાસ પણ ત્યાંથી નીકળતા હોય.. છે.. .. ત્યાં.. જ સર આવે છે અને..
"ચાલો પેલું જ નાટક... તમારું છે.... " - સર.
" અરે પણ.. સર.. " - આભાસ...
" ચાલો... " - સર..
બંને ને ના છૂટકે.. ત્યાં રોકાવું પડે છે.........
......